Home page
- Home
- Usefull Website
- Game
- ઉપયોગી વેબસાઈટૉ (usefull website)
- RTO DRIVING TEST
- Gujarati prathna
- Usefull Gujarati Grammer
- English Mp3 Tense
- EDUCATION APPS
- Gujarat all univercity
- ALL COMPITATIVE EXAM MATRIALS
- Textbooks
- CONTACT ME
- Voter list search Name
- LEARN ENGLISH
- Banks IFSC Code
- FIND PIN CODE
- Navigation Menu
- Magazines
- Read News Papers Online
- Online Services
- Syllabus for all competitive exam
- CCC REGISTRATION INFORMATION
- PhotoGallery
- Daily current affairs Read! ! !
- ફોજદારી ધારાની અગત્યની કલમો
Showing posts with label Current affairs. Show all posts

25 June 2015
ગુજરાતી કરંટ અફેર્સ જુન (june) ૨૦૧૫
1. ૧૧૧ વર્ષનું આયુષ્ય ધરાવતા યુરોપના સૌથી વૃદ્ધ વ્યક્તિ જેનું હાલમાં ભારતમાં નિધન થયું એ કોણ છે?
- નજર સિંહ
2. કયા દેશે જુન ૨૦૧૫માં વિશ્વનું પહેલું ઈલેક્ટ્રોનિક વિમાન બનાવ્યું?
- ચીન
3. ગીતકાર જેમ્સ હોર્નરનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું એ નીચેનામાંથી કઈ ફિલ્મના સંગીતકાર હતા?
- ટાઇટેનિક
4. કોને આયુર્વેદ માટે કેરળની બ્રાંડ એમ્બેસેડર રૂપમાં ચુનવામાં આવ્યા છે?
- સ્ટેફી ગ્રાફ
5. ચોથા ભારત ખનીજ અને ધાતુ ફોરમ ૨૦૧૫ નું આયોજન કયા કરવામાં આવી રહ્યું છે?
- નવી દિલ્લી
6. કઈ દુરસંચાર કંપનીને હાલમાં મૈસુરમાં પોતાની ૪-જી સેવાની શરૂઆત કરી છે?
- ભારતી એયરટેલ
7. ભારત સરકારએ જય પ્રકાસ નારાયણની સ્મૃતિમાં એક સ્મારકની સ્થાપના કરવાનો નિર્ણય લીધેલ છે એ સ્થાન કયા છે?
- સીતાબ દીયારા, બિહાર
8. હાલમાં દિલીપ સિહ ભૂરિયાનું નિધન થયું. એ...............પ્રવૃતિમાં જોડાયેલા હતા.
- લોકસભાના સદસ્ય
9. 1167 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ પછી ભારતનું કયું રાજ્ય સૌર ઉર્જા ના ઉત્પાદનમાં સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય બન્યું?
- રાજસ્થાન
10. કયા બે દેશોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ "સિલ્ક રૂટ - ૨૦૧૫" નું પ્રદર્શન કર્યું છે?
- ચીન અને શ્રીલંકા
11. હાલમાં કયું તોફાન દક્ષિણ ચીનના હીનાન પ્રાંતથી ટકરાયું છે?
- કુજીરા
12. વર્ષ ૨૦૧૫ નો સર્વ શ્રેષ્ઠ કલ્યાણ સંગઠન પુરસ્કાર કયા સંગઠનને આપવામાં આવ્યો છે?
- ભારત નાવિક રાષ્ટ્રીય સંઘ
22 June 2015
ગુજરાતી કરંટ અફેર્સ જુન (june) ૨૦૧૫
1. હાલમાં જાપાને નાગરિકો માટે મતદાનની ઉમર ઓછી કરી છે, ઓછી કરેલી ઉમર કેટલી છે?
- ૧૮
- ૧૮
17 June 2015
ગુજરાતી કરંટ અફેર્સ જુન (june) ૨૦૧૫
1. સિંધુ દર્શન મહોત્સવ નીચેનામાંથી કયા શહેરની સાથે સંબંધિત છે?
A. કુલ્લુ
B. લડાખ
C. મનાલી
D. શિમલા
16 June 2015
ગુજરાતી કરંટ અફેર્સ જુન (june) 2015
1. ત્રણ દિવસનો લાંબો સિંધી ખાબ્બસ સિંધુ તહેવારનો પ્રારંભ કયા રાજયમાં કરવામાં આવ્યો?
- જમ્મુ કશ્મીર
2. પંજાબ રાજ્ય માર્ગ પરિવહન નિગમ એ હાલમાં કઈ
11 June 2015
ગુજરાતી કરંટ અફેર્સ જુન (june) ૨૦૧૫
ગુજરાતી કરંટ અફેર્સ જુન (june) ૨૦૧૫
૧. અજય વોરિયર સૈન્ય અભ્યાસ ભારત અને બીજા કયા દેશની વરચે આયોજિત કરવામાં આવી રહ્યો છે?
- બ્રિટેન
૨. આઈસીઆઈસીઆઈ બેંકના નવા ગેર કાર્યકારી અધ્યક્ષના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- એમ.કે.શર્મા
૩. સીએસઆઈઆર, રાસાયણિક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના નવા નિર્દેશકના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- શ્રીવારી ચંદ્રશેખર
૪. ઈસરો ને મંગલયાન મિશન પુરુ કરવા માટે કયો પુરષ્કાર આપવામાં આવ્યો છે?
- સ્પેસ પાયનિયર એવોર્ડ
૫. હાલમાં ઈસરો ની મંગલયાન ટીમને "સ્પેસ પાયનિયર એવોર્ડ ૨૦૧૫" દેવાની ઘોષણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે?
- નેસનલ સ્પેસ સોસાયટી
૬. ૫ જુન ૨૦૧૫માં "જલ ક્રાંતિ અભિયાન" નો શુભારંભ કયા રાજયમાં કરવામાં આવ્યો?
- રાજસ્થાન
૭. કયા દેશે અટલ બિહારી વાજપેયીને "મુક્તિ સંગ્રામ સમ્માન" થી સન્માનિત કર્યા છે?
- બાંગ્લાદેશ
૮. હાલમાં સરકારને કયા દિવસને સમર્પિત એક વેબસાઈટ શરૂ કરી છે?
- અંતરરાષ્ટ્રીય યોગ દિવસ
૯. કોને દિલ્લીના નવા કાનુન મંત્રીના રૂપમાં નામિત કરવામાં આવ્યા છે?
- કપિલ મિશ્રા
૧૦. ઉત્તરપ્રદેશના કયા ક્ષેત્રને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં શામિલ કરવામાં આવ્યા છે?
- મુજફ્ફરનગર

10 June 2015
june 2015
Jun
2015
ચહેરો ઓળખવાની ટેકનોલોજી પર આધારિત દુનિયાનું પ્રથમ એટીએમ કયા દેશે વિકસાવ્યું?
ચીન
Jun
2015
સતીશ ધવન સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી?
પી. કુનીકૃષ્ણન
Jun
2015
વિશ્વની સૌથી મોટી ઉમરના મહિલા દોડવીરનો વિશ્વ રેકોર્ડ કોણે બનાવ્યો?
હૈરીયેટ થોમ્પસન (92 વર્ષ)
Jun
2015
ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન સુપર સીરીઝ 2015નો પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો?
ચેન લોન્ગે
Jun
2015
ઉબેર કંપનીએ તેના ઇન્ડિયા ઓપરેશન્સના અધ્યક્ષ કોને બનાવ્યા?
અમિત જૈન
Jun
2015
અમદાવાદ: અ સિટી ઇન ધ વર્લ્ડ નામની પુસ્તકનાં લેખિકા કોણ છે?
અમૃતા શાહ
Jun
2015
કરન્સી નોટ માટેના પેપરની ફેક્ટરીની સ્થાપના ક્યાં કરવામાં આવી?
હોસંગાબાદ
Jun
2015
બિહારના રાજગીરમાં સ્થિત નાલંદા યુનીવર્સીટીના કુલપતિ તરીકે કોની નિમણુક કરવામાં આવી?
જ્યોર્જ ઇયો
Jun
2015
આઈ-લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો?
મોહન બાગાન ક્લબ (કોલકાતા)

09 June 2015
ગુજરાતી કરંટ અફેર્સ જુન (june) ૨૦૧૫
1. ભારતમાં હાલમાં કયા રાજયમાં સિગારેટ વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે?
- મહારાષ્ટ્ર
2. વિમાનની પાંખોથી ઉર્જા સ્ત્રોતની શોધ કરનાર જેને જર્મનીમાં હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે એ કયા દેશના વિદ્યાર્થી હતા?
- ભારત
3. કઈ સોશિયલ નેટવર્ક વેબસાઈટને હાલમાં નવા સંસ્કરણ 'લાઈટ' નો એશિયામાં શુભારંભ કર્યો છે?
- ફેસબુક
4. હાલમાં કોને 'એશિયન એથલેટીક્સ એશોસીયન અધ્યક્ષ પુરષ્કાર' થી સન્માનિત કરવામાં આવ્યા છે?
- સુરેશ કલમાડી
5. ભારતના કયા શહેરમાં "ઇન્ડિયા કારપેટ એકસ્પો ૩૦" ના આયોજનની જાહેરાત કરવામાં આવી?
- વારાણસી
6. ભારતનું કયું રાજ્ય "રાષ્ટ્ર વોલીબોલ ચૈમ્પિયનશિપ ૨૦૧૬" ની મેજબાની કરશે?
- કર્ણાટક
7. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજને ૩ જુન ૨૦૧૫ના કયા શહેરની મેટ્રો રેલ સેવા ના પ્રથમ ચરણનું ઉદઘાટન કર્યું?
- જયપુર
8. હાલમાં ભારતીય વાયુ સેનામાં કેટલા અધિકારીયોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- 144
9. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ના મિશન નિર્દેશકના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- નરેન્દ્ર ભૂષણ
10. હાલમાં કઈ કંપનીએ કેરળમાં પ્રદુષણ અને પર્યાવરણ સરક્ષણ ને નિયંત્રિત કરવાના પયાસો માટે લગાતાર ત્રીજીવારપુરષ્કાર પ્રાપ્ત કર્યો છે?
- કુંબજહાં
11. સરકારને નવી દિલ્લીમાં ઇન્ડિયન મેડીકલ અસોસીએશન મુખ્યાલય પર કયા નામનું એક મેડીકલ સ્ટોર ખોલ્યું છે?
- જન ઔષધી મેડીકલ સ્ટોર

1. અદાણી પાવર લીમીટેડને બાગ્લાદેશમાં વીજળી સંયંત્ર સ્થાપિત કરવા માટે કઈ સંસ્થાની સાથે એક સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે?
- રિલાયન્સ પાવર લિમિટેડ
2. વર્તમાનમાં ખાદ્ય અને કૃષિ સંસ્થા માં કેટલા રાષ્ટ્ર સદસ્ય છે?
- ૧૯૪
3. ફેંચ ઓપન ૨૦૧૫નો ખિતાબ કોને જીત્યો છે?
- સેરેના વિલિયમ્સ
4. ખાદ્ય અને કૃષિ સંસ્થાના ૩૯માં સત્રનું આયોજન કયા કરવામાં આવ્યું?
- રોમ
5. રિલાયન્સ પાવરને ૫ જુન ૨૦૧૫ના કેટલા મેગાવોટ ના પાવર પ્લાન્ટ લગાવા માટે બાંગ્લાદેશની સરકાર સાથે સમજોતા કર્યા છે?
- ૩૦૦૦
6. હાલમાં એમ.એન.બુચ નું નિધન થયું એ .............માં જાણકાર હતા.
- આધુનિક ભોપાલના વાસ્તુકાર
7. કોટક મહિન્દ્ર બેન્કને હાલમાં સીમાપાર વ્યાપાર અને નિવેશ માટે કઈ બેન્કની સાથે એક સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે?
- આઈએનજી બેંક
8. ભારતનો પ્રથમ કમાંક ૧ "ઓયલ સ્પીલ રિસ્પોન્સ સેન્ટર" નું ઉદઘાટન કયા રાજયમાં કરવામાં આવ્યું?
- મહારાષ્ટ્ર
9. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૫ જુન
10. હાલમાં ભારત દેશે ભૂમિ આદાન-પ્રદાન પર કયા દેશની સાથે સમજોતા કર્યા છે?
- બાંગ્લાદેશ
11. ઇન્ફોસીસના ગેર કાર્યકારી અધ્યક્ષના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- આર.સેશાયસી
12. કયા રાજયની સરકારે યાંત્રિક રૂપથી સડક સાફ કરવાના મશીનનું ઉદઘાટન કર્યું?
- દિલ્લી સરકાર

05 June 2015
જૂન -2015
નિમણૂક
1. રતન ટાટાને રેલવે કાયાપલટ પરિષદના પ્રમુખ તરીકે નિયુક્ત.
〰〰〰〰〰〰〰〰
2. વિકાસ સ્વરૂપને વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકે નિયુક્ત.
〰〰〰〰〰〰〰〰
3. ભા.જ.પ ના કવિન્દ્ર ગુપ્તા જમ્મુ-કશ્મિરની વિધાનસભાનાં અધ્યક્ષ.
〰〰〰〰〰〰〰〰
4. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 3 વર્ષ માટે વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલય (પ.બંગાળ) ના કુલપતિ.
〰〰〰〰〰〰〰〰
5.👉 IPL ની ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન તરીકે રાજીવ શુક્લા.
〰〰〰〰〰〰〰〰
6.👉 ભાગ્યેશ જ્હા ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે.
〰〰〰〰〰〰〰〰
7.👉 ડો. નઝીમ જૈદી ચૂંટણીપંચના 20મા અધ્યક્ષ તરીકે નિયુક્ત.
〰〰〰〰〰〰〰〰
8.👉 બ્રિજભુષણ શરણસિંહ 4 વર્ષ માટે કુસ્તી મહાસંઘના અધ્યક્ષ તરીકે પુનઃ ચૂંટાઇ આવ્યા.
〰〰〰〰〰〰〰〰
9. 👉 મીનાક્ષી મદનરાય સિક્કિમ હાઇકોર્ટના પ્રથમ મહિલા જજ.
〰〰〰〰〰〰〰〰
10.👉 અરુણકુમાર ઝા ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત.
27 May 2015
ગુજરાતી કરંટ અફેર્સ મેં (may) ૨૦૧૫
1. જે. જયલલીતાએ ૫ મી વખત કયા રાજ્યના મુખ્યમંત્રી બનવાની સપથ લીધી?
- તમિલનાડુ
2. જે. જયલલીતાએ ૫ મી વખત તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી બનવાની સપથ ક્યારે લીધી?
- ૨૩ મેં ૨૦૧૫
3. બોબ બેલડનનું હાલમાં નિધન થયું એ કઈ કલાના પ્રસિદ્ધ જાણકાર હતા?
- સંગીત
4. જન કલ્યાણ પર્વ કયા શહેરમાં શરૂ કરવામાં આવશે?
- મથુરા
5. જૈવ વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
- ૨૨ મેં ૨૦૧૫
Gujarati Current Affairs 15 May 2015
6. ભારતીય રાજ્યો માં કયું રાજ્ય જ્યોતિ ગ્રામ યોજના ની જેમ ૧૦૦ % લક્ષ્ય પ્રાપ્ત કરવાવાળું રાજ્ય બન્યું છે?
- ગુજરાત
7. કેટલી વાર જે.જયલલિતએ તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી બનવાની સપથ લીધી છે?
- ૫
8. રક્ષા મંત્રાલયના રક્ષા સચિવના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- જી મોહન કુમાર
Gujarati Current Affairs 19 May 2015
9. યુનાઇટેડ કિંગડમના વોકિઘમ બરો પરિષદના મેયરના રૂપમાં ચુંટાવવાવાળો પહેલો ભારતીય કોણ બન્યું?
- પરવિન્દ્ર સિહ બત્થ
10. હાલમાં ૧૯૬૨ પછી પહેલીવાર પ્રવાસીઓ માટે શું નવું ખોલવામાં આવ્યું છે?
- નેલોંગ ઘાટી
11. કયા દેશના આર્મીએ બ્લાસ્ટ પ્રુફ વોલપેપરનો વિકાસ કર્યો?
- યુ એસ
21 May 2015
ગુજરાતી કરંટ અફેર્સ મેં (may)
1. માઉન્ટ એવરેસ્ટ પર ભારતની ઐતિહાસિક ચઢાઈ ની સ્વર્ણ જયતિ સમારંભનું ઉદઘાટન કોને કર્યું?
- પ્રણવ મુખર્જી
2. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત માઉન્ટ એવરેસ્ટ પર ભારતની ઐતિહાસિક ચઢાઈ ની સ્વર્ણ જયતિ સમારંભનું ઉદઘાટન ક્યારે કર્યું?
- ૨૦ મેં ૨૦૧૫
3. ઈન્ટરનેટ સર્ચ એન્જીન ગૂગલ સાઈટ ને સૈન ફાન્સીસકોમાં કઈ સોસીયલ નેટવર્કિંગ સાઈટ ની સાથે સાઝીદારીની ઘોષણા કરી?
- ટ્વીટર
4. આરઈ - ૧૦૦ અક્ષય ઉર્જા અભિયાન માં શામિલ થવા વાળી પહેલી ભારતીય કપની કઈ છે?
- ઈન્ફોસીસ
5. મંગોલિયા ની યાત્રા કરવાવાળા ભારતના પહેલા પ્રધાનમંત્રી કોણ બન્યાં?
- નરેન્દ્રમોદી
Gujarati Current Affairs 15 May 2015
6. કયા ભારતીય મંત્રીએ ચીન, મંગોલિયા અને દક્ષિણ કોરિયા ની છ દિવસ ની યાત્રા ૧૯ મેં ૨૦૧૫ ના સંપન્ન કરી?
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
7. હાલમાં પીયાજીયો પ્રાઇવેટ લીમીટેડ કંપની ને કઈ કંપનીની સાથે સમજોતા કર્યા છે?
- સ્નેપડીલ
8. ટીવી સિરિયલ અભિનેત્રી સુધા શિવપુરી નું હાલમાં ૨૦ મેં ૨૦૧૫ ના નિધન થયું એ કયા શહેરની રહેવાસી હતી?
- મુંબઈ
9. એલિસ આઈસલૈંડ મેડલ ઓફ ઓનર પુરષ્કાર કયા દેશમાં આપવામાં આવતો પુરષ્કાર છે?
- અમેરિકા
10. ભારતીય મૂળ રહેવાસી અમેરિકન વિદ્યાર્થી કરણ જેરાથને હાલમાં અમેરિકામાં કયા પુરષ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે?
- ઇટેલ ફાઉન્ડેશન યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર
Gujarati Current Affairs 19 May 2015
11. ૧૯ મેં ૨૦૧૫ ના કઈ સરકાર તરફથી વિત્ત મંત્રાલયને સ્વર્ણ મૌદ્રીકરણ યોજનાનો પ્રસ્તાવ રાખ્યો?
- કેન્દ્ર સરકાર
12. કઈ સરકારને ૧૯ મેં ૨૦૧૫ના ચયનિત સ્ટેડિયમો અથવા ખેલ પરિસરોમાં "પે એન્ડ પ્લે" યોજના શરૂ કરવાની ઘોષણા કરી?
- દિલ્લી સરકાર
13. હાલમાં કઈ બેંકે અપોલો મેડીકલ બેનીફીટ કાર્ડ લોન્ચ કર્યો?
- એચડીએફસી
19 May 2015
ગુજરાતી કરંટ અફેર્સ મેં (may) ૨૦૧૫
1. કઈ ભારતીય આઈટી કંપની ચીનમાં પોતાનો પહેલો કેમ્પસ સ્થાપિત કરવા માટે જઈ રહી છે?
- ઈન્ફોસીસ
2. ચીનના કયા શહેરમાં આઈસીઆઈસીઆઈ ને પોતાની પ્રથમ શાખા ખોલી છે?
- શાંધાઈ
3. ચીનમાં આઈસીઆઈસીઆઈ બેકની પહેલી શાખા નું ઉદઘાટન કોને કર્યું છે?
- નરેન્દ્ર મોદી
4. હિસાબ નિયંત્રક જનરલના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- એમ જે જોસેફ
5. યુનાઇટેડ કિંગડમના મેયર પદની ચુંટણી પર ચુંટાવવાવાળો પહેલો એશિયન વ્યક્તિ કોણ બન્યું?
- હરભજન કૌર
Gujarati Current Affairs 15 May 2015
6. ભારતીય સ્ટેટ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ "સપર્ક રહિત કાર્ડ સેવા" નું નામ શું આપવામાં આવ્યું છે?
- એસબીઆઇ ઇન ટચ કાર્ડ
7. રાષ્ટ્રીય ભારતીય ગેમિંગ આયોગના અધ્યક્ષ પદ પર નિયુક્ત થવા વાળો પહેલો ભારતીય અમેરિકન કોણ બન્યું છે?
- જોનોદેવ ઓસીઓલા ચૌધરી
8. શાસ્ત્રીય તમિલ માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે?
- માનવ સંસાધન વિકાસ
9. પરમાણું ઉર્જા પર રાષ્ટ્રીય સંમેલનનો છઠ્ઠો સંસ્કરણ કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યો છે?
- નવી દિલ્લી
10. પરુષોની શ્રેણી ૨૦૧૫ ટેનિસ ટુર્નામેન્ટમાં રોમ માસ્ટર્સ ખિતાબ કોને જીત્યો છે?
- રોજર ફેડરર
Gujarati Current Affairs 13 May 2015
11. કોને દુરદર્શન ની સાથે કલા, સંસ્કૃતિ અને વિકાસ ટેલીવિજન કાર્યક્રમની સાથે આદાનપ્રદાન માટે વિનિમય હિસ્સાના રૂપમાં એક વ્યાપાર સમજોતા દાખલ કર્યા છે?
- ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન
12. કઈ ટીમ લા લીગા ફૂટબોલ લિગ ૨૦૧૫ માં ચેમ્પિયનસ ના રૂપમાં ઉભરી છે?
- બાર્સિલોના
13. રોમ માસ્ટર્સ ૨૦૧૫ મહિલા વર્ગ કોને જીત્યો છે?
- મારિયા શારાપોવા
14. કયા ભારતીય સંગઠન એ હાલની સ્થાપના પછી ૧૦૦ વર્ષ પુરા કર્યા છે?
- ભારત ઝૂઓલોજિકલ સર્વે
15. અમેરિકામાં પ્રતિષ્ઠિત એટેત ફાઉન્ડેશન યંગ સાઈટીસ્ત પુરસ્કારથી કયા ભારતીય અમેરિકનને સન્માનિત કરવામાં આવ્યા છે?
- કરણ જેરથ
16. વિકાસ ગૌડા કઈ રમત સાથે સંબંધિત છે?
- ડિસ્કસ થ્રો
17. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ વિભાગ ના વિકાસ માટે કેટલા ધનની મંજુરી મળેલી છે?
- 5000 કરોડ રૂપિયા
current affairs
May
2015
વર્ષ 2014નો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કોને આપવામાં આવ્યો?
શશિ કપુરને
May
2015
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મોસ્કોમાં કયા ભારતીય સંસ્કૃતિ ઉત્સવનું ઉદઘાટન કર્યુ?
નમસ્તે રૂસ
May
2015
ટેનિસનો ઈસ્તાંબુલ ઓપનનો ખિતાબ કોણે જીત્યો?
રોજર ફેડરરે
May
2015
બ્લૂમબર્ગ રિપોર્ટ અનુસાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે?
વાંગ જિઆનલિન
May
2015
બ્રિટનના વડાપ્રધાન કોણ છે?
ડેવિડ કેમરન
May
2015
વન્ય જીવ જંતુ સંરક્ષણ ક્ષેત્રે કામ કરવા બદલ કયા બે ભારતીયોને વિટલે સન્માન આપવામાં આવ્યું?
ડૉ. આનંદ કુમાર અને ડૉ. પ્રમોદ પાટિલ
May
2015
કયા જિલ્લાને ભારતનો પ્રથમ ખુલ્લામાં હાજત-મુક્ત જીલ્લો ઘોષિત કરવામાં આવ્યો?
નાદિયા
May
2015
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યુરિટી ફોર્સ (CIFS)ના ડીરેક્ટર જનરલ કોણ છે?
સિનીયર આઈપીએસ અધિકારી સુરેન્દ્રસિંહ
May
2015
5મી હોકી ઇંડિયા સિનીયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ કોણે જીતી?
રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ

13 May 2015
Current Affairs
નવી સામાજિક સુરક્ષા યોજના વિશે માહિતી
દેશના કરોડો લોકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે રાજ્ય - કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના સામાન્ય આદમીને સ્પર્શતી ''જીવન જયોતિ વીમા યોજના (PMJJBY)'' ''પ્રધાનમંત્રી વીમા યોજના(PMSBY)'' અને ''અટલ પેન્શન યોજના(APY) ''ની જાહેરાત કરવામાં આવી. આ યોજનાઓ નાગરિકો માટે સામાજિક સુરક્ષા તેમજ નાણાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મહત્વનું કદમ પૂરવાર થશે.
1. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ "નવી સામાજિક સુરક્ષા યોજના" માં કેટલા પ્રકારની યોજના મુકવામાં આવી છે?
- 3
2. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવી?
- ભારત સરકાર દ્વારા
3. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલા વર્ષની ઉમરના લોકો લાભ લઈ શકે છે?
- ૧૮ થી ૭૦
4. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ કેટલા રૂપિયા ચૂકવવાનું રહેશે?
- 12
5. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં કેટલા વર્ષની ઉમરના લોકો લાભ લઈ શકે છે?
- ૧૮ થી ૫૦
6. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ કેટલા રૂપિયા ચૂકવવાનું રહેશે?
- 330
7. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રીમિયમ ભરનાર વ્યક્તિને અકસ્માત મૃત્યુમાં કેટલા લાખની સહાય મળશે?
- ૨ લાખ
8. ભારત સરકાર દ્વારા શુભારંભ થનારી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) , પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને અટલ પેન્શન યોજના(APY) ક્યારથી શરૂ કરવામાં આવી?
- 09-05-2015
9. અટલ પેન્સન યોજનાનો લાભ ક્યારથી લઈ શકાશે?
- ૧-જુન-૨૦૧૫
10. અટલ પેન્સન યોજનામાં કેટલા વર્ષની ઉંમરે દર મહિના ફિકસ રૂ. ૧૦૦૦/-, ૨,૦૦૦/-, ૩૦૦૦/-, ૪૦૦૦/- અને ૫૦૦૦/-નું પેન્શન તેમના યોગદાનના આધારે પ્રાપ્ત કરશે?
- 60
11. અટલ પેન્શન યોજનામાં કેટલા વર્ષ સુધીના લોકો લાભ લઈ શકશે?
- ૧૮ થી ૪૦
12. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાયેલ લોકોને જોખમ સામે કેટલા વર્ષની ઉમર સુધી રક્ષણ મળશે?
- 55

07 May 2015
ગુજરાતી કરંટ અફેર્સ
૧. કઈ અંતરીક્ષ એજન્સીને પહેલા ૩ડી મુદ્રિત રોકેટ એન્જીન માં ભાગ લીધો છે?
- નાસા
૨. કયા મંત્રાલય ને આઈ.એસ.ઓ. ૯૦૦૧:૨૦૦૮ પ્રાપ્ત થઇ છે?
- સુચના અને પ્રસારણ મંત્રાલય
૩. રેલ મંત્રાલય દ્વારા કઈ મોબાઇલ એપ્લીકેશન કાગળ વિહીન અનારક્ષિત ટિકિટ રજુ કરે છે?
- ઉત્સોનમોબાઇલ
૪. હાલમાં લોક પ્રસાસન માં ઉત્સુકતા હેતુ પ્રધાનમંત્રી પુરસ્કારથી કયા ક્ષેત્રને સન્માનિત કરવામાં આવ્યા છે?
- આઈટી વિભાગ
૫. હાલમાં કે.પી.એમ.જી. ની પ્રથમ મહિલા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોને નિયુક્ત કરવામાં આવી છે?
- લીની ડાઉટી
૬. હાલમાં રેલવે બોર્ડ માટે રેલ સુરક્ષા બળના મહાનિર્દેશક કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- રાજીવ રંજન વર્મા
૭. હાલમાં પ્રસિદ્ધ વ્યક્તિ “ક્રિસ્ટોફર એલન બ્ય્લે” નું નિધન થયું, એ એક..................માં પ્રસિદ્ધ હતા.
- ઇતિહાસકાર
૮. કઈ બેકને ટેપ-એન-પેય ચુકવણી સેવા શરૂ કરી છે?
- આઈ.સી.આઈ.સી.આઈ
૯. બી.સી.આઈ.ના ભ્રષ્ટાચાર વિરોધી એકમના વડા સલાકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- નીરજ કુમાર
૧૦. અમેરિકાના સર્જન જનરલના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- વિવેક મૂર્તિ

૧. હાલમાં રીક્ટર પૈમાના પર ૭.૯ ની તીવ્રતા વાળા ભૂકંપ ની અસર કયા દેશમાં જોવા મળી છે?
- નેપાલ
૨. ભારત અને બાંગ્લાદેશે કઈ પ્રજાતિ ના સરક્ષણ માટે હાથ મિલાવ્યો છે?
- ચસમાં વાળા લંગુર
૩. તુરીઆવલા જ્વાળામુખી હાલમાં કયા દેશમાં ફાટ્યો છે?
- કોસ્ટા રિકા
૪. રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં સ્થિત છે?
- ઉત્તરાખંડ
૫. આમાંથી કોને “માસ્તર દીનાનાથ એવોર્ડ” ૨૦૧૫ થી સન્માનિત કરવામાં આવ્યા છે?
- અનીલ કપૂર
૬. સિંગાપુરમાં પોતાની સેવા માટે ઉત્કૃષ્ટ સેવા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
- ગોપનાથ પિલ્લઈ
૭. નીચેનામાંથી કોને ૫૦ માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
- ભાલચંદ્ર નેમાડે
૮. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ભાલચંદ્ર નેમાડે કઈ સાહિત્યિક ભાષાથી જોડાયેલા હતા?
- મરાઠી
૯. કયા રાજ્યને ૨૦૧૫ માટે સર્વશ્રેષ્ઠ ઈ-પંચાયત રાજ્યના રૂપમાં સન્માનિત કરવામાં આવ્યા છે?
- અસમ
૧૦. બેડમિન્ટન એશિયા ચૈપિયનશિપ ૨૦૧૫ નો પુરુષ એકલ ખિતાબ કોને જીત્યો છે?
- લિન દાન

06 May 2015
ગુજરાતી કરંટ અફેર્સ મેં (may) ૨૦૧૫
૧. પ્રસિદ્ધ વ્યક્તિ માયા પ્લિસેત્સકાયા નું નિધન થયું એ કયા ક્ષેત્રમાં પ્રસિદ્ધ હતા?
- બેલ ડાન્સર
૨. ઈસ્તાંબુલ ઓપન ટેનિસ માં પુરુષોનો એકલ ખિતાબ કોને જીત્યો છે?
- રોજર ફેડકર
૩. ગાય ઉત્પાદનમાં ગૌમૂત્રના સંશોધન માટે ની રીફીનરીનું ઉદઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે?
- પથમેડા
૪. વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ ક્યારે મનાવાય છે?
- ૩ મેં
૫. મનીરામ પટેલએ ૧૯ મી ફેડરેશન કપ સીનીયર એથલેટીક્સ ચેમ્પિયનશિપ માં કઈ રમતમાં સુવર્ણ પદક જીત્યો છે?
- ૨૦ કિમી ની દોડ
૬. “મજેન દરવેશ” જેણે યુનેસ્કો પ્રેસ ફ્રીડમ થી સન્માનિત કરવામાં આવેલ છે, એ કયા દેશ માં આવેલ છે?
- સીરિયા
૭. સર્વ શ્રેષ્ઠ પાર્શ્વગાયક (પુરુષ) માટે ૬૨ મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે?
- સુખવિંદર સિહ
૮. કઈ ફૂટબોલ ટીમ એ ઇંગ્લિશ પ્રીમિયર લિંગ ખિતાબ ૨૦૧૫ જીત્યો છે?
- ચેલ્સી
૯. સૌર ઉર્જા આધારિત પાવરવાલ બેટરી પ્રણાલી કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે?
- ટેસ્લા મોટર્સ
૧૦. વિશ્વ શતરંજ ચૈપિયનશિપ ૨૦૧૫ કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવેલ છે?
- ચેગડું, ચીન
૧૧. કયા દેશે મહિલા વિશ્વ શતરંજ ચૈપિયનશિપ ૨૦૧૫ જીત્યો છે?
- જોર્જિયા
૧૨. વિશ્વનો સૌથી મોટો “ફોતોવોલ્ટીક પ્લાન્ટ” કયા બનાવવામાં આવશે?
- રેવા
૧૩. સીઆઈએસએફ ના મહાનિર્દેશક ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- સુરેન્દ્ર સિહ
૧૪. સ્નેપડીલ ના સીઈઓ કોણ છે?
- કૃણાલ બહલ
૧૫. અણુ ઉર્જા માંથી વીજળી ઉત્પાદન કરવામાં ભારત કયા સ્થાન પર છે?
- ૧૩

02 April 2015
Current affairs સામાન્ય જ્ઞાન
તા. ૨/૪/૧૫
૧) હાલ કેન્દ્ર સરકારે શરુ કરેલ નિર્ભયા નાણા ભંડોળ મહિલાઓની સુરક્ષા વધારવાના હેતુથી શરુ કરાયેલ છે.
૨) ધરતીના પેટાળમાં ભુપંકની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે ચુંબકીય વૈધશાળા પોર્ટ બ્લેયરમાં શરુ કરવામાં આવી છે.
૩) હિમાચલપ્રદેશની સરકાર દ્વારા ‘’ઈ-વિધાન’’ નામની મોબાઈલ એપ્સ શરુ કરવામાં આવેલી છે.
૪) હાલમાં સીનીયર બલવીર સિંહને હોકી ઇન્ડિયા ૨૦૧૫ નો મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે.
૫) ઇન્ડિયા ઓપન સુપર સીરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટ પુરુષ વર્ગમાં શ્રી કીતામ્બી શ્રીકાંત દ્વ્રારા જીતવામાં આવેલી છે.
૬) અમેરિકાના જાણીતા મેગેઝીન ફોર્ચ્યુને વિશ્વના ૫૦ મહાન નેતાની યાદી તૈયાર કરી છે, તેમાં એપલના સી.ઈ.ઓ. કુક, ૧ સ્થાને છે, ભારતના વડાપ્રધાન ૫ સ્થાને છે, અને હમણા નોબેલ મેળવેલા સત્યાર્થી ૨૮ માં સ્થાને છે.
૭) કેન્દ્ર સરકારે આવતા પાંચ વર્ષ માટે નવી વિદેશ વ્યાપાર નીતિ શરુ કરી છે, વાણીજ્ય અને ઉદ્યોગમંત્રી નિર્મલા સીતારામન દ્વારા નવી નીતિની ઘોષણા કરવામાં આવી છે.
૮) ગઈકાલે દેશના વડાપ્રધાને ઓરિસ્સાના રૌઉરકેલામાં સ્ટીલ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું, આ પ્લાન્ટમાં ૧૨૦૦૦ કરોડ રૂ, નું રોકાણ કરવામાં આવ્યું છે, તેનું ઉત્પાદ વધારીને ૪.૫ મિલિયન ટન કરવામાં આવ્યું છે.
૯) જુનાગઢ જીલ્લાના વડાલ ખાતે મધમાખી ઉછેરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રેશ્માબેન ઠુમ્મરને મધમાખીની ખેતી કરવા બદલ રાષ્ટ્રીય કક્ષાનો કૃષક સમ્રાટ એવોર્ડ યુવા વિભાગ દ્વ્રારા આપવામાં આવ્યો છે.
૧૦) ગુજરાતમાં નાગરિક સેવાના નામે આશરે ૭૨ જેટલા બોર્ડ નિગમો કાર્યરત છે.
૧૧) C.A.G. નું પૂરું નામ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ એવું થાય છે.
૧૨) C.A.G. સરકારી વહીવટ નાણાકીય હિસાબ, અને સરકારની કર્તવ્યબદ્ધતાનું ઓડીટ કરનારી બંધારણીય સંસ્થા છે.