10 June 2015

june 2015

Jun
2015
ચહેરો ઓળખવાની ટેકનોલોજી પર આધારિત દુનિયાનું પ્રથમ એટીએમ કયા દેશે વિકસાવ્યું?
ચીન
Jun
2015
સતીશ ધવન સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી?
પી. કુનીકૃષ્ણન
Jun
2015
વિશ્વની સૌથી મોટી ઉમરના મહિલા દોડવીરનો વિશ્વ રેકોર્ડ કોણે બનાવ્યો?
હૈરીયેટ થોમ્પસન (92 વર્ષ)
Jun
2015
ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન સુપર સીરીઝ 2015નો પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો?
ચેન લોન્ગે
Jun
2015
ઉબેર કંપનીએ તેના ઇન્ડિયા ઓપરેશન્સના અધ્યક્ષ કોને બનાવ્યા?
અમિત જૈન
Jun
2015
અમદાવાદ: અ સિટી ઇન ધ વર્લ્ડ નામની પુસ્તકનાં લેખિકા કોણ છે?
અમૃતા શાહ
Jun
2015
કરન્સી નોટ માટેના પેપરની ફેક્ટરીની સ્થાપના ક્યાં કરવામાં આવી?
હોસંગાબાદ
Jun
2015
બિહારના રાજગીરમાં સ્થિત નાલંદા યુનીવર્સીટીના કુલપતિ તરીકે કોની નિમણુક કરવામાં આવી?
જ્યોર્જ ઇયો
Jun
2015
આઈ-લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો?
મોહન બાગાન ક્લબ (કોલકાતા)

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે