Showing posts with label Sylabus. Show all posts
Showing posts with label Sylabus. Show all posts

24 May 2015

તલાટી ભરતી, ૨૦૧૫ લેખિત પરીક્ષા નો સંભવિત અભ્યાસક્રમ


તલાટી ભરતી, ૨૦૧૫ લેખિત પરીક્ષા નો સંભવિત અભ્યાસક્રમ

સામાન્યજ્ઞાન અને બુદ્ધી કૌશાલ્ય : 35 ગુણ

સામન્ય વિજ્ઞાન, ભારતનું બંધારણ
તાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો
ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિ
ગુજરાતની ખેતી અને ઉધોગ
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો - સાહિત્ય, કલા
 ધર્મ
સામાન્ય બૌધ્ધિક કસોટી
ખેલ જગત
ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા
પંચાયતી રાજ
મહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓ
વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો,મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો.

ગુજરાતી ભાષા : 20 ગુણ
ગુજરાતી વ્યાકરણ : 15 ગુણ
સમાસ
છંદ
અલંકાર
સંધિ
સમાનર્થી-વિરોધી શબ્દો
શબ્દસમૂહ
કહેવતો
રુઢિપ્રયોગો

અંકગણિત : 15 ગુણ
લ.સા.અ ગુ.સાઅ
અપૂર્ણાંક
સાદું રૂપ
ઘનમૂળ અને વર્ગમૂળ
સરાસરી
ઉમર આધારિત
ટકાવારી
નફો-ખોટ
સમય અને અંતર
કામ અને મહેનતાણું
સાદું વ્યાજ અને ચક્રવૃધ્ઘીવ્યાજ
ઘનફળ અને ક્ષેત્રફળ
ઘાત અને ઘાતાંક
સમય અને કાર્ય
ભાગીદારી

અંગ્રેજી વ્યાકરણ : 15 ગુણ
Article
Tense
Reading Comprehension
Vocabulary
Preposition
Idioms
Active Passive
Direct –Indirect Speech
Phrases

કુલ : 100 ગુણ

13 May 2015

Sylabus TET 2


��Sylabus TET 2
TET: 2 અભ્યાસક઼મ  કુલ ગુણ: ૧૫૦
●●●●●●●●●●●●●●●●●●●●●●●
વિભાગ: ૧ ગુણ: ૭૫  
જનરલ નોલેજ = ૧૩ગુણ                
વર્તમાન પ્રવાહો = ૧૨ગુણ
(કુલગુણ= ૨૫ )    
-----------------------------------------
શિक्षક અભિયોગ્યતા = ૧૩ ગુણ
અંગ્રેજી વ્યાકરણ  = ૧૨ ગુણ
(કુલ ગુણ=૨૫)
----------------------------------------
તાકિઁક અભિયોગ્યતા = ૧૩ ગુણ
ગુજરાતી ભાષા વ્યાકરણ = ૧૨ ગુણ
(કુલ ગુણઃ ૨૫ )      
-----------------------------------------
વિભાગઃ૧  (૨૫+૨૫+૨૫)  = ૭૫
નોઘ: ઉપરના ગુણ માં (૧૨+૧૩ અથવા ૧૩+૧૨ =૨૫ એમ પણ પુછાઈ શકે)
========================
વિભાગ:૨ ગુણ: ૭૫
સામાજિક વિજ્ઞાાન:
૬ થી ૮ નાં સા.વિ.નાં તથા ધો-૯ અને ૧૦ નાં કઠિનતા ની દ્રષ્ટીએ પુછાય છે તથા ધો:૧૧  અને ૧૨ નુ અર્થશાત્ર પુછાય છે.      
----------------------------------------
ભાષા (અંગ્રેજી.ગુજરાતી.હિન્દી.સંસ્કૃત) માટે: ધો-૬ થી ૮ નાં પાઠપુસ્તકો નાં કવિ પરીચય ,ઉપનામ ,પાઠનું વાંચન,શબ્દાર્થ,સમાનાર્થી,રુઢિપ્રયોગો અને અન્ય
------------------------------------
ગણિત અને વિજ્ઞાન
ધોરણ 6  થી  8 પાપાઠપુસ્તકો

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે