Showing posts with label પ્રથમ. Show all posts
Showing posts with label પ્રથમ. Show all posts

06 May 2015

વિશ્વમાં પ્રથમ



૧.      વિશ્વમાં પ્રથમ અંતરીક્ષ પર્યટક કોણ હતું?
    -  ડેનીસ ટીડો
૨.      વિશ્વમાં એવરેસ્ટ શિખર પર પહોચનારા પ્રથમ વ્યક્તિ કોણ હતું?
    -  શેરપા તેનજિંગ અને સર એડમંડ હિલેરી
૩.      વિશ્વમાં ઉત્તર ધ્રુવ પર પહોચનારા પ્રથમ વ્યક્તિ કોણ હતું?
   -  રોબર્ટ પિયરી
૪.      વિશ્વમાં દક્ષિણ ધ્રુવ પર પહોચનારા પ્રથમ વ્યક્તિ કોણ હતું?
   -  એમંડસેન
૫.      વિશ્વમાં સાહિત્યમાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું?
   -  રેને એફ. એ. સુલ્લી પ્રુંધોમ
૬.      વિશ્વમાં ચિકિત્સામાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું?
   -  એ.ઈ.બાન બેહરીંગ
૭.      વિશ્વમાં ભૌતિકમાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું?
   -  ડબ્લ્યુ. એ. રોએંટજન
૮.      વિશ્વમાં રસાયણમાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું?
    -  જે.એચ. વૈટહોર્ફ
૯.      વિશ્વમાં અર્થશાસ્ત્રમાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું?
   -  રૈગનર ફ્રિશ્ચ અને જ્હોન તીનબ્રજેન
૧૦.    વિશ્વમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલવેની શરૂઆત કરનાર પ્રથમ દેશ કયો છે?  
   -  યુકે
રમત - ગમત


1.   અત્યાર સુધી ભારતે ઓલિમ્પિકમાં કેટલા સુવર્ણ પદક જીત્યા છે ?  
     -    9

2.   માઈકલ સુમાકરે પોતાની પ્રથમ ગ્રાન્ડ પ્રીક્સ કયા દેશમાં જીતી હતી ?
    -   બેલ્જિમ

3.    કયા દેશે પ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપ ટુર્નામેંટ જીતી હતી?
    -   યુરૂગ્વે

4.    વિમ્બલડન ટેનિસ ચેમ્પીયનશિપની સેમીફાઈનલ સુધી પહોચનાર પહેલો ભારતીય કોણ હતો?  
    -   રામનાથન કૃષ્ણ

5.    પોલોની શરૂઆત કયા ભારતીય રાજ્યથી થઈ?
    -  મણિપુર

6.    પ્લાઝા દી ટોરોસ' ઉપર કંઈ રમતનું આયોજન કરવામાં આવે છે ?  
    -   બુલ ફાઈટીંગ

7.    અન્ના કોર્નિકોવા કયા દેશની નાગરિક છે ?
    -  રશિયા

8.    બિલિયર્ડ રમવાની સ્ટીકને શું કહે છે?
    -  ક્યુ

9.    કરાટેમાં નોવાઈસ બેલ્ટનો કલર શું હોય છે?
    -  પીળો

10.   કઇ રમત ડાયમંડના આકારના મેદાનમાં રમવામાં આવે છે ?
    -   બેસબોલ
ભારત


1.       ગુજરાતમાં મોટામાં મોટો મેળો ક્યાં ભરાય છે?
  -  તરણેતરમાં
2.       વસ્તીગીચતાની દ્રષ્ટિએ ગુજરાતના ક્યાં જિલ્લામાંથી સૌથી ઓછી વસ્તી છે?
  -  કચ્છ
3.       ક્યાં જિલ્લામાં ગુજરાતમાં કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
 -   વલસાડ
4.       ગુજરાતમાં ક્યાં સ્થળે પ્રથમ ખનીજ તેલ મળી આવ્યું હતું?
 -  લુણેજ
5.       ગુજરાતના ક્યાં જિલ્લામાં માત્ર એક જ તાલુકો છે?
  -  ડાંગ
6.       રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે?
  -   આજી
7.       એશિયાની સૌથી મોટી રીફાઇનરી ક્યાં રાજ્યમાં આવેલી છે?
  -    જામનગર
8.       સાત નદીઓનો સંગમ ગુજરાતમાં ક્યાં સ્થળે થાય છે?
  -    વૌઠા પાસે
9.       ભારતના બંધારણસભાના અધ્યક્ષ કોણ હતા?
  -    ડો. રાજેન્દ્રપ્રસાદ
10.   ભાષાના આધારે પ્રથમ ક્યાં રાજ્યની રચના કરવામાં આવી?
  -   આંધ્રપ્રદેશ 
ભારત


1.       ફક્ત એક દિવસ માટે કોણ મુખ્યમંત્રી બન્યા હતા? 
   -   જગદમ્પિકા પાલ

2.       ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી  કોણ હતા?  
   -    સુચેતા કૃપલાણી

3.       ભારતના પ્રથમ મહિલા એલચી કોણ હતા?    
    -   વિજયાલક્ષ્મી પંડિત 

4.       ભારતના પ્રથમ મહિલા રાજપાલ કોણ હતા?   
    -   સરોજીની નાયડુ  
    
5.       ભારતના પ્રથમ મહિલા આઈપીએસ કોણ હતા?  
    -   કિરણ બેદી 

6.       ક્યાં દિવસને રાષ્ટ્રીય કાયદા દિન તરીકે ઉજવાય છે?   
   -    ૨૬નવેમ્બર 

7.       કયો વેરો સીધો વેરો નથી?    
    -   સેલ્સટેકસ 

8.       ઘી, મધ વગેરેની બનાવટોની ચકાસણી કરવા માટે કયો માર્કો હોવો જરૂરી છે?  
     -   એગમાર્ક 

9.       કઈ વસ્તુ દેશને સૌથી વધારે રૂપિયા કમાઈ આપે છે?   
     -   ચા 

10.   ભારતમાં સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ છે?     
     -   ટેકસટાઇલ 
ભારતમાં પ્રથમ ઉદ્યોગોની સ્થાપના


૧.      ભારતમાં પહેલી કોલસાની ખાણ    -  રાનીગંજ(૧૮૨૦)

૨.      ભારતમાં પહેલી ટ્રેન    -  મુંબઈથી થાણા(૧૮૫૩)

3.      ભારતનો પહેલો રોકેટ      -  રોહિણી (૧૯૫૭)

4.      ભારતમાં પહેલો ઉપગ્રહ     -  આર્યભટ્ટ (૧૯૭૫)

૫.      ભારતની પહેલી ઇસપતાલ ફેકટરી     -  ટાડા જમશેદપુર (૧૯૦૭)

૬.      ભારતમાં પહેલી કૃષિ વિશ્વ વિદ્યાલય     - પંતનગર વિશ્વ વિદ્યાલય(૧૯૬૦)

૭.      ભારતમાં પહેલો નેશનલ પાર્ક     -  જીમ કાર્બેટ (૧૯૩૫)

8.      ભારતમાં પહેલા હવાઈ ઉડ્યન     -  ઇલાહાબાદમાં નૈની (૧૯૧૧)

૯.      ભારતમાં પ્રથમ શણ ફેક્ટરી     - રોસરા ( કલકત્તામાં ૧૮૫૫ )

૧૦.    ભારતમાં પહેલી સિમેન્ટ ફેકટરી    -  ચેન્નઈ (૧૯૦૪)

૧૧.    ભારતમાં પહેલી રબડ ફેકટરી    -  બરેલી (૧૯૫૫)
ભારતમાં પ્રથમ


૧.      ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો મુસ્લિમ શાસક કોણ હતો?
 -  મોહમ્મદ બિન કાસીમ

૨.      ભારતમાં આવવાવાળા પહેલો ચીની યાત્રી કોણ હતું?  
-  ફાહ્યાન

3.      ભારત પર આક્રમણ કરવાવાળો પહેલો યુરોપીય કોણ હતું?
 -  સિકંદર

4.      ભારતની પહેલી મહિલા આઈ પી એસ અધિકારીનું નામ શું હતું?
  -  કિરણ બેદી

૫.      ભારતના રાજ્યની પહેલી મહિલા રાજ્યપાલ કોણ હતી?
 -  સરોજની નાયડુ

૬.      ભારતની કઈ મહિલાએ એશિયાઈ રમતમાં પ્રથમ સુવર્ણ પદ પ્રાપ્ત કર્યું હતું?
 -  કમલજીત સંધુ

૭.      ભારતની રાષ્ટ્રીય કોગ્રેસની પહેલી મહિલા અધ્યક્ષ કોણ હતી?  
-  એની બેસન્ટ

8.      રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાવાળી પહેલી ભારતીય મહિલા કોણ હતી?
 -  મૈડમ ભીકાજી કામ

૯.      સંવિધાન સભાનું પહેલું અધિવેશન કયા થયું?
 -  દિલ્લી

૧૦.    ભારતમાં પ્રથમ રેડિયો પ્રસારણ ક્યારે શરુ થયું?
 -  ૧૯૩૭

૧૧.    ભારત રત્ન પ્રાપ્ત કરવાવાળી પહેલી મહિલા કોણ હતી?
 -  ઇન્દિરા ગાંધી

12.     ભારતમાં પ્રથમ સિખ રાષ્ટ્રપતિ કોણ બન્યા?
 -  જ્ઞાની જેલ સિહ

૧૩.    ભારતનું રાષ્ટ્રીય ગીત સૌપ્રથમ ક્યારે ગવાયું?
 -  ૨૭ ડીસેમ્બર ૧૯૧૧

૧૪.    ભારતમાં આવવાવાળા પ્રથમ બ્રિટીશ પ્રધાનમંત્રી કોણ હતા?
 -  હૈરોલ્ડ મૈકમિલન

૧૫.    ભારતમાં આવવાવાળા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ કોણ હતા?  
-  ડી. આયાજન્હાવાર
રાકેશ શર્મા


૧.      ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી કોણ છે?
  -  રાકેશ શર્મા

૨.      રાકેશ શર્માનો જન્મ ક્યારે થયો?
  -  ૧૩ જાન્યુઆરી ૧૯૪૯

૩.      રાકેશ શર્માનો જન્મ ક્યાં થયો હતો?
  -  પટિયાલા, પંજાબ

૪.      રાકેશ શર્માને અંતરીક્ષ યાનમાં ઉડવાનું અને પૃથ્વીનો ચક્કર લગાવવાનો અવસર ક્યારે મળ્યો હતો?
  -  ૨ એપ્રિલ ૧૯૮૪ના

૫.      રાકેશ શર્મા એ કોણ છે?
  -  ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી છે.

૬.      રાકેશ શર્માને પોતાનું સૈનિક શિક્ષણ ક્યાં લીધું હતું?
  -  હૈદરાબાદ

૭.      રાકેશ શર્માનું કર્મ ક્ષેત્ર શું છે?
  -  ભારતીય વાયુસેના અને પાયલોટ

૮.      રાકેશ શર્માને કયો પુરસ્કાર મળ્યો હતો?
  -  અશોક ચક્ર

૯.      રાકેશ શર્માની પ્રસિદ્ધિ કઈ છે?
  -  ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી 

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે