રાકેશ શર્મા
૧. ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી કોણ છે?
- રાકેશ શર્મા
૨. રાકેશ શર્માનો જન્મ ક્યારે થયો?
- ૧૩ જાન્યુઆરી ૧૯૪૯
૩. રાકેશ શર્માનો જન્મ ક્યાં થયો હતો?
- પટિયાલા, પંજાબ
૪. રાકેશ શર્માને અંતરીક્ષ યાનમાં ઉડવાનું અને પૃથ્વીનો ચક્કર લગાવવાનો અવસર ક્યારે મળ્યો હતો?
- ૨ એપ્રિલ ૧૯૮૪ના
૫. રાકેશ શર્મા એ કોણ છે?
- ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી છે.
૬. રાકેશ શર્માને પોતાનું સૈનિક શિક્ષણ ક્યાં લીધું હતું?
- હૈદરાબાદ
૭. રાકેશ શર્માનું કર્મ ક્ષેત્ર શું છે?
- ભારતીય વાયુસેના અને પાયલોટ
૮. રાકેશ શર્માને કયો પુરસ્કાર મળ્યો હતો?
- અશોક ચક્ર
૯. રાકેશ શર્માની પ્રસિદ્ધિ કઈ છે?
- ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી

No comments:
Post a Comment