06 May 2015

સામાન્ય જ્ઞાન


ભારતમાં સૌથી લાંબુ

ભારતમાં સૌથી લાંબી નદી – ગંગા

ભારતમાં સૌથી લાંબો પુલ – મહાત્મા ગાંધી પુલ

ભારતમાં સૌથી લાંબો બંધ – હીરાકુંડ (ઓરિસ્સા)

ભારતમાં સૌથી લાંબો રેલવે રુટ – વિવેક એક્સપ્રેસ (દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી )

ભારતમાં સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ – ખડગપુર (પ.બંગાળ)

ભારતમાં સૌથી લાંબી ટનલ – જવાહર ટનલ (કાશ્મીર)

ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય – ગુજરાત, 1600 કિ.મી

ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ  -  જમ્મુ થી કન્યાકુમારી

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે