Showing posts with label Yoga. Show all posts
Showing posts with label Yoga. Show all posts

25 June 2015

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ




           યોગ ભારતની એક આધ્યાત્મિક પ્રક્રિયાને કહેવામાં છે. જે શરીર, મન, અને આત્માને એક સાથે લાવવાનું કામ કરે છે. આ શબ્દ બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને હિન્દુ ધર્મમાં ધ્યાનની પ્રક્રિયા સાથે સંબંધિત છે.


યોગના મુખ્ય ૮ પ્રકાર છે.
યમ   -   અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય
નિયમ   -    વ્રત, સંતોષ, તપ
આસન   -   બેસવું, પતંજલિના સુત્રો પ્રમાણે તેનો અર્થ ધ્યાન માટે બેઠક ધારણ કરવી.
પ્રાણાયામ   -   પ્રાણ પર કાબુ, જીવનના બળને નિયંત્રિત કરવું.
પ્રત્યાહાર   -    વિષયોમાં ઇન્દ્રિયોને પાછી ખેચવી.
ધારણા   -    એકાગ્રતા, એક જ બાબત પર  ધ્યાન કેન્દ્રિત કરવું.
ધ્યાન   -   ચિતન, એકધારું ચિંતન કરવું.
સમાધિ   -   મુક્તિ, ધ્યાનને ચૈતન્યમાં જોડવું.



1.        શરીર, મન અને આત્માને એક સાથે લાવવાનું કામ કોણ કરે છે?
     -       યોગ

2.        અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
     -       ૨૧ જુન

 3.        પહેલા અંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં અધિકારીક રૂપથી કેટલા દેશોએ ભાગ લીધો?
     -        ૧૯૨

4.        અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કોને રાખ્યો?
     -       નરેન્દ્ર મોદી

5.        અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ નરેન્દ્ર મોદીએ ક્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ભાષણ માં આપ્યો?
     -        ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪

6.        યોગ ભારત ની તરફથી દુનિયાને આપેલ ભેટ છે. આ વાક્ય કોનું છે?
     -       રાજનાથ સિહ

7.        યોગ જી ભરકર જીવન જીવવાની જડીબુટ્ટી છે. આ વાક્ય કોને કહ્યું?
     -        નરેન્દ્ર મોદી

8.        અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના અવસર પર રાજપથ, નવી દિલ્લીમાં કેટલા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ બનાવવામાં આવ્યા?
     -        ૨


Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે