Showing posts with label gk. Show all posts
Showing posts with label gk. Show all posts

19 April 2015

Imp
 March 2015
🔶ભારતમાં પ્રથમ ઈ-રેશન કાર્ડ સેવાની શરૂઆત કયા રાજ્યએ કરી?
➡દિલ્હી

Mar
2015
🔶પાંચ ક્રિકેટ વર્લ્ડ કપ ટાઇટલ જીતનાર એક માત્ર ટીમ કઈ છે?
➡ઑસ્ટ્રેલિયા

Mar
2015
🔶ઈ-વિધાન મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરનાર દેશની પ્રથમ વિધાનસભા કઈ છે?
➡હિમાચલ પ્રદેશ વિધાનસભા

Mar
2015
🔶પ્રથમ IFSC ક્યાં સ્થાપિત કરવામાં આવશે?
➡ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ)

Mar
2015
🔶ટ્વિટર સંવાદ નામના એક નવા મંચનું સંચાલન કઈ કંપની દ્વારા કરવામાં આવી રહ્યુ છે?
➡ઝિપ ડાયલ

Mar
2015
🔶પ્રગતિનું પૂરું સ્વરૂપ કયું છે?
➡પ્રો એક્ટિવ ગવર્નેન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન

Mar
2015
🔶દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 2014 માટે કોને પસંદ કરવામાં આવ્યા?
➡શશિ કપૂરને

Mar
2015
🔶ઈરાની ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ કોણે જીતી?
➡કર્ણાટકે

Mar
2015
🔶HTC કૉર્પોરેશનના નવા CEO કોણ છે?
➡શેર વેંગ

Mar
2015
🔶હિપેટાઇટિસ B નાબૂદી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવ્યા?
➡અમિતાભ બચ્ચનને

Mar
2015
🔶ક્રિસિલના MD અને CEO કોને નિયુક્ત કરવામાં આવ્યાં?
➡આશુ સુયશને

Mar
2015
🔶સુપ્રીમ કૉર્ટે કયા સમુદાયને OBCમાં સમાવેશ કરવાના સરકારના નિર્ણયને રદ કર્યો?
➡જાટ સમુદાય

Mar
2015
🔶પાકિસ્તાનની વાયુસેનાના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા?
➡એર માર્શલ સોહેલ અમાન
Mar
2015
ઉત્તર-પૂર્વ ક્ષેત્રના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુક કરવામાં આવી?
➡બૉક્સર એમસી મેરીકૉમ
Mar
2015
🔶તમિલનાડુને હરાવીને સતત બીજી વખત રણજી ટ્રોફી ખિતાબ કયા રાજ્યે જીત્યો?
➡કર્ણાટકે
👉IMP

💥મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો?

➡ચીનના ચેન લોંગે

💥ING વૈશ્ય બેંકનું કઈ બેંકમાં વિલીનીકરણ થયું?

➡કોટક મહિન્દ્રા બેંક

💥ભારતના પ્રથમ સાયબર સુરક્ષા પ્રમુખ કોણ બન્યા?

➡ગુલશન રાય

💥યમનથી ભારતીય નાગરિકોને કાઢવા માટે શરૂ કરાયેલ અભિયાનનું નામ શું છે?

➡ઑપરેશન રાહત

💥નાઇજીરિયાના નવા રાષ્ટ્રપતિ કોણ છે?

➡ભૂતપૂર્વ લશ્કરી શાસક
 મુહમ્મદ બુહારી

💥ICCના અધ્યક્ષ પદેથી કોણે રાજીનામું આપ્યું?

➡મુસ્તફા કમાલે
💥ગુજટોકનું પૂરું નામ શું છે?

➡Gujarat Control of Terrorism and organized Crime

💥ICC દ્વારા રજૂ કરાયેલ બેટ્સમેનની રેંન્કિંગમાં પ્રથમ સ્થાને કોણ છે?

➡એ. બી. ડિવિલિયર્સ


15 April 2015

ભારતના ઉદ્યોગ
 GENERAL KNOWLEDGE QUESTION - ANSWERS.
●●●●●●●●●●●●●●●●
👉1. ભારતમાં ખંડ માટેનું સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે?  
👉 - કાનપુર

🌹2. ભારતમાં કાગજીમુદ્રાજારી કરવાનો અધિકાર કોની પાસે છે?  
👉- રિઝર્વ બેંક

🌹3. ભારતમાં કયો ઉદ્યોગસૌથી મોટા પાયા પરનો છે?  
👉 - સુતરાઉ કાપડ ઉદ્યોગ

🌹4. ભારતમાં રાસાયણિકખાતરનું કારખાનું સૌપ્રથમ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું?  
👉 - તમિલનાડુ

🌹5. ભારતમાં સૌપ્રથમકારનું ઉત્પાદન કરવાની શરૂઆત કઈ કંપનીએ શરૂ કરી?
👉- હિંદુસ્તાન મોટર્સ
કમલ કિંગ ચૌધરી

🌹6. ભારતમાં સૌપ્રથમરાસાયણિક ખાતરનું કારખાનુંક્યાં સ્થાપવામાં આવ્યું હતું?    
👉- રાનીપેટ

🌹7. ભારતમાં સૌપ્રથમસ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતા?    
👉- નરોત્તમ મોરારજી

🌹8.  ભારતમાં સૌપ્રથમસ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવેલ છે?  
👉 - જમશેદપુર

🌹9. ભારતમાં સૌથી વધુખનીજતેલનું ઉત્પાદન ક્યા ક્ષેત્રમાંથી થાય છે?
👉-બોમ્બેહાઈ
કમલ કિંગ ચૌધરી

🌹10. ભારતમાં સૌથી વધુરોજગારી આપતો ઉદ્યોગ કયો છે?  
👉 -ટેક્સટાઈલ

🌹11. ભારતમાં સૌથી વધુઅબરખ ક્યાં રાજ્યમાંથી મળે છે?    
👉- બિહાર

🌹12. ભારતમાં સોડાએશનાકુલ ઉત્પાદનમાં ગુજરાતમાં કેટલું ઉત્પાદન થાયu છે?
👉- ૯૦ ટકા

🌹13. ભારતમાંઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કઈ છે?    
👉- બેંગલોર
કમલ કિંગ ચૌધરી

🌹14. ભારતભરની દૂધ અનેડેરી પ્રોડક્ટ્સની માગને પૂરી કરતી અમુલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે?
👉- આણંદ

🌹15.ભારતીય રેલવેના ડબાબનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે?  
👉- પેરમ્બુરમા
કમલ કિંગ ચૌધરી

🌹16. ભારતની રાષ્ટ્રીયઆવકનો કેટલો હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે?
👉૨૬ ટકા

🌹17. ભારતની સૌપ્રથમમોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી હતી?  
👉-કસ્તુરભાઈ લાલભાઈ

🌹18. ભારતની સૌથી મોટીજાહેર ક્ષેત્રની બેંકનું નામ શું છે?      
👉 - સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

🌹19. ભારતની અત્યાધુનિકમધર ડેરી ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલી છે?      
👉- ગાંધીનગર
કમલ કિંગ ચૌધરી

🌹20. ભારતના ક્યારાજ્યમાં સુતરાઉ કાપડનીપ્રથમમીલ શરૂ કરવામાં આવી હતી?
👉મહારાષ્ટ્રમા

🌹21. ભારતના સૌથી વધુવિમાનમથક ક્યાં રાજ્યમાં આવેલા છે?
👉-મધ્ય પ્રદેશ

🌹22. ભારતનો સૌથી મોટોબાયોગેસ પ્લાન્ટ ગુજરાતમાંસિદ્ધપુર નજીક કયા સ્થળે સ્થાપવામાં આવ્યો છે?      
👉-મેથાણ

🌹23. ભારતનું કયું શહેરઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે?      
👉 -બેંગ્લોર

🌹24. ભારતનું સૌથી મોટુંજળવિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે?    
👉- તમિલનાડુ

🌹25. ભારતની સૌપ્રથમઅત્યાધુનિક ડેરી કઈ છે?    
👉-મધર ડેરી

11 April 2015

ગુજરાતમાં સૌથી મોટું
મોટું બંદરઃ- કંડલા
મોટું શહેરઃ- [વસ્તી અનુસાર] અમદાવાદ
મોટો જિલ્લોઃ- [વસ્તીમાં] અમદાવાદ
મોટો જિલ્લોઃ- [વિસ્તારમાં] કચ્છ
મોટું રેલ્વેસ્ટેશનઃ- અમદાવાદ
મોટી હૉસ્પિટલઃ- સિવિલ હૉસ્પિટલ [અમદાવાદ]
મોટી ડેરીઃ- અમુલ ડેરી [આણંદ]
મોટી રિફાઈનરીઃ- કોયલી [વડોદરા]
મોટી યુનિવર્સિટીઃ- ગુજરાત યુનિવર્સિટી [અમદાવાદ]
મોટી ઔદ્યોગિક સંસ્થાઃ- રિલાયન્સ
મોટી નદીઃ- સાબરમતી
મોટો મેળોઃ- વૌઠાનો મેળો
મોટું વનસ્પતિ ઉદ્યાનઃ- વધઈ [ડાંગ]
મોટો બંધઃ- સરદાર સરોવર નર્મદા બંધ
મોટો મહેલઃ- લક્ષ્મી વિલાસ પેલેસ [વડોદરા]
મોટું એરપૉર્ટઃ- અમદાવાદ
મોટું સરોવરઃ- નળ સરોવર
મોટી લાઈબ્રેરીઃ- વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી
મોટું મ્યુઝિયમઃ- બરોડા મ્યુઝિયમ
મોટું ખેતઉત્પાદનઃ- ઊંઝા
મોટું ખાતરનું કારખાનું- જી.એસ.એફ.સી.
ઊંચું પર્વતશિખરઃ- ગોરખનાથ [ગિરનાર]
પ્રથમ ભારતીય મહિલાઓ


પ્રથમ મહિલા શાસક  -  રઝીયા સુલતાના (૧૨૩૬)
પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર  -  રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)
પ્રથમ મહિલા સ્નાતક   -  વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન  -  વિજયા લક્ષ્મી પંડિત   (૧૯૩૭)
પ્રથમ મહિલા લશ્કરી અધિકારી  -  નીલા કૌશિક પંડિત
પ્રથમ મહિલા સ્ટંટક્વીન  - નાદિયા  (૧૯૪૫)
પ્રથમ મહિલા રાજ્યપાલ    -   સરોજીની નાયડુ (૧૯૪૭)
પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન   -  રાજકુમારી અમૃત કૌર   (૧૯૫૨)
પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ  -  વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)
પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર  -  આરતી સહા (૧૯૫૯)
પ્રથમ મહિલા વિશ્વ સુંદરી   -  રીતા ફરીયા (૧૯૬૨)
પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  -  સુચિતા કૃપલાની   (૧૯૬૩)
પ્રથમ મહિલાવડાપ્રધાન   -  ઇન્દીરા ગાંધી   (૧૯૬૬)
પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ   -  દેવિકારાની શેરકી  (૧૯૬૯)
પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક  -  મધર ટેરેસા  (૧૯૭૯)
પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા  -  બચેન્દ્રી પાલ (૧૯૮૪)
પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી  -  કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર  -  સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
પ્રથમ મહિલા આઈ.પી.એસ.   -  કિરણ બેદી  (૧૯૭૨)
પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ  -  આશા પારેખ (૧૯૯૦)
પ્રથમ મહિલા બેરિસ્ટર  - કર્નેલીયા સોરાબજી  (૧૯૯૦)
પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર  - હોમાઈ વ્યારાવાલા
પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ)  - લીલા શેઠ  (૧૯૯૧)
પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર  - સુરેખા યાદવ  (૧૯૯૨)
પ્રથમ મહિલા બસ ડ્રાઈવર   - વસંથકુમારી (૧૯૯૨)
પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ  - ઓમાના અબ્રાહમ  (૧૯૯૨)
પ્રથમ મહિલા પાયલટ  - દુર્બા બેનરજી (૧૯૯૩)
પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર  - રીન્કુસીન્હા રોય  (૧૯૯૪)
પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા  - અપર્ણા પોપટ (૧૯૯૪)
પ્રથમ મહિલા મિસ યુનિવર્સ   -  સુસ્મિતા સેન (૧૯૯૪)
પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ  - મેનકા ગાંધી (૧૯૯૬)
પ્રથમ મહિલા અવકાશ યાત્રી   -   કલ્પના ચાવલા (૧૯૯૭)
પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા  - મલ્લેશ્વરી (૨૦૦૦)
પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર  - કમલેશ કુમારી (૨૦૦૧)
પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા  - વિજય લક્ષ્મી
પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ  - હરિતા કૌર દેઓલ
પ્રથમ મહિલા મેયર(મુંબઈ)  - સુલોચના મોદી
પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન  - જ્યોર્જ
પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી  - સુબ્રમણ્યમ
પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય  – નરગીસ દત્ત
પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી  - પંડિત
પ્રથમ મહિલા ઈજનેર  - લલિતા સુબ્બારાવ

પ્રથમ મહિલા ડોક્ટર  - આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા
બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર

ભારત દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૮૯૧ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના આમ્બડવા ગામમાં થયો હતો. પિતાનું નામ રામજી શકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. પિતા સૂબેદાર તરીકે નોકરી કરતા. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. નાનપણથી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા આંબેડકરની યાદશક્તિ એવી ગજબની કે જે વાંચે તે બધું જ તેમને યાદ રહી જતું. તે વર્ણભેદના અપમાનને પીને સતત પોતાનો વિકાસ કરતા રહ્યા. સતારા ગામના બ્રાહ્મણ શિક્ષક આંબેડકરને હિંમત અને માર્ગદર્શન આપતા રહ્યા. આંબેડકરને નાનપણથી વર્ણવ્યવસ્થામાંથી પેદા થતા ભેદભાવો સામે ખૂબ જ તિરસ્કાર હતો. ઉચ્ચ અભ્યાસ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે આંબેડકરને શિષ્યવૃત્તિ આપીને ૧૯૧૩માં પરદેશ મોકલ્યા.
 અમેરિકામાં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન,સમાજશાસ્ત્ર, માનવ વિજ્ઞાન, દર્શન અને અર્થશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. આંબેડકરે પરદેશમાં સ્વતંત્રતા અને સમાનતાનો અનુભવ કર્યો. અહીં ઊંચ-નીચના ભેદભાવ તથા જન્મ આધારિત અસ્પૃશ્યતાના સ્થાને એક નવી જ દુનિયાનો પરિચય થયો. આથી તેમના વિચારો ખીલી ઊઠયા. તેમણે ભારતની વર્ણવ્યવસ્થા પર મહાનિબંધ લખીને દુનિયા સમક્ષ રજૂ કર્યો જેની ખૂબ જ પ્રશંસા થઈ. ભારત પાછા ફર્યા પછી વડોદરા રાજ્યમાં   નોકરી સ્વીકારી. એ જમાનામાં ભારતમાં અંગ્રેજોનું રાજ ચાલતું હતું. આંબેડકરે ઐતિહાસિક ગોળમેજી પરિષદમાં ભાગ લઈને તેમણે તેમના વિચારો પ્રગટ કર્યા. આંબેડકરે વર્ણભેદ જડમૂળથી ખતમ થાય તે માટે વિવિધ પુસ્તકો પણ લખ્યાં છે. ભારતને આઝાદી મળતાં દેશનું બંધારણ ઘડવાનું નક્કી થયું. બંધારણ ઘડવાની સમિતિના અધ્યક્ષ બાબાસાહેબ આંબેડકરને નિયુક્ત કરવામાં આવ્યા. જેના આધારે ભારત દેશની લોકશાહી ચાલી રહી છે. આંબેડકરને એક વિદ્વાન, દાર્શનિક અને સમાજસુધારક તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે.  

01 April 2015

Current Affairs

 સામાન્ય જ્ઞાન તા. 1/4/15
૧ ) વિશ્વકપમાં સારા પ્રદર્શનના આધારે આઈ.સી.સી. દ્વ્રારા વર્લ્ડ ઈલેવન ટીમ જાહેર કરાઈ છે, જેમાં ટીમના કેપ્ટન તરીકે ન્યુંઝેલેન્ડના બ્રેન્ડેન મેક્કુલુંમને લેવાયા છે. આ ટીમમાં ભારતીય ટીમના એક પણ ખેલાડીનો સમાવેશ કરાયો નથી.

૨ ) ભારતના બેડમિન્ટન સ્ટાર પી.વી. સિધુને તા. ૩૦/૩/૧૫ ના રોજ પદ્મશ્રી એવોર્ડથી રાષ્ટ્રપતિએ સન્માનિત કર્યાં છે.
૩ ) ગોંડલના રાજવી ભગવતસિંહની ૧૭ મી પેઢી પુરાણા ડ્રોઈંગ રૂમને મ્યુઝિયમમાં તબદીલ કરી ૧ એપ્રિલ થી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે.

૪ ) રાજસ્થાન રાજ્યનો સ્થાપના દિન ૩૦ માર્ચના રોજ ઉજવવામાં આવે છે.

૫ ) વર્ષ ૨૦૧૫ માં ભારત સરકારે પદ્મ વિભૂષણનું માન 9 વ્યક્તિને, પદ્મભૂષણ માટે 20 વ્યક્તિ અને પદ્મશ્રી એવોર્ડ માટે 75 વ્યક્તિઓની પસંદગી કરી હતી.

૬ ) ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને સ્પીનર એવા ડેનિયલ વિટોરીએ વન-ડે ક્રિકેટમાંથી  નિવૃત્તિ જાહેર કરી, તેમણે વન-ડે ક્રિકેટમાં ૧૮ વર્ષ ગાળેલ.

૭ ) જવાહરલાલ નહેરુ, ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ, લાલબહાદુર શાસ્ત્રી , ગુલઝારીલાલ નંદા, અને સાતમાં વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી, કે જેણે ભારતરત્ન સન્માન મેળવ્યું છે, આ તમામ નેતાઓ વડાપ્રધાન પદ ભોગવી શક્યા છે.

૮) તા. ૩૧/૩/૧૫ ના રોજ  ગુજરાત વિધાનસભાએ ફરી વાર ‘’ગુજકોક’’ ખરડો પસાર કર્યો.

૯) GUJCOC નું પૂરું નામ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈંમ છે, તેને ગુજકોક તરીકે ઓળખવામાં આવે છે.

૧૦) આ ગુજકોક બિલ ૨૦૦૩ થી ગુંચવાયું હતું, હવે કેન્દ્ર અને રાજ્યમાં એક પક્ષની સરકાર આવતા ૧૨ વર્ષે વિધાનસભામાં નવા સુધારાઓ સાથે આ બિલ પસાર કરાયું, હવે તેણે ‘’ગુજ સી ટોક’’ નામે ઓળખાશે.

૧૧ ) ‘’ગુજ સી ટોક’’ને ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ બિલ ૨૦૧૫ ના નામે ઓળખાશે.

16 March 2015

gk

☀☀☀☀☀☀☀

1.       તાજેતરમાં “રાજીન્દ્ર પૂરી” ની નિધન થયું, એ એક ...............માં પ્રસિદ્ધ હતા.   -      કારટુન

2.       તાજેતરમાં ‘જાવેદ ઉસ્માની’ ને ક્યાં રાજ્યના મુખ્ય સુચના આયુકતના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે?   -   ઉત્તરપ્રદેશ

3.       તાજેતરમાં પૂર્ણ થયેલ ૩૫ માં રાષ્ટ્રીય રમતમાં બધા રાજ્યોમાંથી કયું રાજ્ય સૌથી શ્વેષ્ઠરાજ્યના રૂપમાં ઉભર્યું છે?   -   કેરળ

4.       તાજેતરમાં ‘લુઈ જોર્ડન’ એક પ્રસિદ્ધ અભિનેતા જેનું મુત્યુ હાલમાં થયું, એ ક્યાં દેશના હતા?  -  ફ્રાસ

5.       હાલમાં ક્યાં ભારતીય ક્રિકેટરને મેર્લબોન ક્રિકેટ ક્લબ ની  માનનીય આજીવન સદસ્યતા થી સન્માનિત કરવામાં આવ્યા છે?  -   સૌરવ ગાંગુલી

6.       તાજેતરમાં, ભારતના ક્યાં રાજ્ય સરકારને ૧st અક્ષય ઉર્જા વૈશ્વિક નિવેશક સંમેલન ૨૦૧૫માં અક્ષય ઉર્જા ક્ષેત્રના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યું છે?  -  છત્તીસગઢ

7.       તાજેતરમાં, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ ક્યાં દેશની રાજનૈતિક સંકટ ને હલ કરવા માટે એક પ્રસ્તાવ પ્રેરિત કર્યો છે?  -  યમન

8.       વિશ્વ કપ રમતમાં પાકિસ્તાનની ખિલાફ શતક બનાવવા વાળો એક માત્ર ભારતીય બલ્લે બાજ કોણ છે?  -  વિરાટ કોહલી

9.       બધા વિશ્વ કપમાં ભારતને કેટલી વાર પાકિસ્તાન સામે લગાતાર જીત હાસિલ કરી છે?  -  ૬

10.   ગોલ્ડન બીયર પુરસ્કાર ક્યાં દેશમાં અંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રસ્તુત કરવામાં આવે છે?  -   જર્મની

☀☀☀☀☀☀☀


૧.      ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૫ કેટલામો ICC ક્રિકેટ વર્લ્ડ કપ હશે?
  -  ૧૧ મો

૨.      ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૫ ની મેજબાની ક્યાં બે દેશો દ્વારા કરવામાં આવી છે?
  -  ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ

૩.      ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૫ કેટલા દિવસ સુધી ચાલશે?
  -  ૧૪ ફ્રેબુઆરી ૨૦૧૫ થી ૨૯ માર્ચ ૨૦૧૫ સુધી

૪.      ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૫નો ફાઈનલ ટુર્નામેન્ટ ક્યાં ગ્રાઉન્ડ માં રમાશે?
  -  મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (ઓસ્ટ્રેલીયા)

૫.      ૨૦૧૫ ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટની આયોજન સમિતિ:
મુખ્ય કાર્યકારી અધિકારી – જોન હર્ન્દેન
અધ્યક્ષ – જેમ્સ સ્ટ્રગ
ચેરમેન – રાલ્ફ વાટર્સ ડીપટી

૬.      ૧૫ ફ્રેબુઆરી ૨૦૧૫ ના દિવસે ક્રિકેટ ક્યાં બે દેશ વરચે રમવામાં આવી?
-  ભારત અને પાકીસ્તાન

7.      ૧૪ ફ્રેબુઆરી ૨૦૧૫ ના મેચ ક્યાં બે દેશ વરચે રમાઇ?
-  ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા

☀☀☀☀☀☀☀☀



૧.      તાજેતરમાં દિલ્લી વિધાનસભા ચુંટણી ૨૦૧૫માં આમ આદમી પાર્ટી ને મળેલા વોટોનો રેકોર્ડ કેટલા ટકા છે?

A.          ૫૪.૩%
B.          ૪૫%
C.          50.૧%
D.          ૩૫%

૨.      “યશ ભારતી સમ્માન” ક્યાં ભારતીય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે?

A.          પંજાબ
B.          મહારાષ્ટ્ર
C.          ઉત્તર પ્રદેશ
D.          રાજસ્થાન

૩.      ભારતમાં ૧૦ ફ્રેબુઆરીના દિવસ ને ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

A.          રાષ્ટ્રીય ક્ષય રોગ દિવસ
B.          રાષ્ટ્રીય સ્વરછતા દિવસ
C.          રાષ્ટ્રીય કૈસર દિવસ
D.          આમાંથી એક પણ નહી

૪.      ક્યાં ભારતીયે ૨૦૧૫નો ૫૭મો સંસ્કરણનો “ગ્રૈમી પુરસ્કાર” જીત્યો છે?

A.          રિક્કી કેજ અને અનુષ્કા શંકર
B.          રિક્કી કેજ અને નીલા વાસવાની
C.          નીલા વાસવાની અને અનુષ્કા શંકર
D.          આમાંથી એક પણ નહી

૫.      પ્રવાસ માટે “હિમાલય દર્શન કાર્યક્રમ” ક્યાં ભારતીય રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવ્યો છે?

A.          હિમાચલ પ્રદેશ
B.          જમ્મુ કશ્મીર
C.          અરુણાચલ પ્રદેશ
D.          ઉત્તરાખંડ

૬.      ક્યાં ભારતીય શહેરમાં પ્રથમ વિશ્વ મહાસાગર વિજ્ઞાન કોગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે?

A.          વિશાખાપટ્ટનમ
B.          કોચ્ચિ
C.          હૈદરાબાદ
D.          સલેમ

૭.      કઈ જગ્યાએ ભારત – માંગોલીયા નું સંયુક્ત લશ્કરી શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે?

A.          ગ્વાલિયર
B.          મધ્ય પ્રદેશ
C.          હરિયાણા
D.          નવી દિલ્લી

૮.      ૫૦મો જ્ઞાનપીઠ પુરસ્કાર ૨૦૧૪ માટે કોની પસંદગી કરવામાં આવી છે?

A.          ભાલચંદ્ર નેમાડે
B.          દિલીપ ચિત્રે
C.          અરુણ કોલત્કાર
D.          હરિ નર્કે

૯.      હાલમાં ભારતીય રેલવેને પોતોનો પહેલો દ્વિપક્ષીય વીજળી ખરીદવાનો કરાર કોની સાથે કર્યો છે?

A.          દામોદર ઘાટી નિગમ સાથે
B.          પાવર ગ્રિડ સાથે
C.          રાઈટ્સ લિમિટેડ સાથે
D.          આમાંથી કોઈ નહી

૧૦.    ક્યાં ભારતીયે ૨૦૧૫ માં ગોલ્ફ માટે મલેશિયાઈ ઓપન પુરસ્કાર જીત્યો છે?

A.          જીવ મિલ્ખા સિહ
B.          અનીર્બાન લાહિડી
C.          પંકજ અડવાની
D.          જ્યોતિ રંઘાવા

૧૧.    અંતરરાષ્ટ્રીય પ્રલય સ્મરણ દિવસ ક્યારે મનાવાય છે?

A.          ૧૯ જાન્યુઆરી
B.          ૨૨ જાન્યુઆરી
C.          ૨૫ જાન્યુઆરી
D.          ૨૭ જાન્યુઆરી

૧૨.    નવા “ગ્રીસ રાષ્ટ્રપતિ” તરીકે કોને ચુનવામાં આવ્યા છે?

A.          એલેક્સિસ ત્સીપ્રસ
B.          અન્ના બેનકી
C.          જોએ કોન્સ્તાનતો પોલો
D.          જેન બેનકી

૧૩.    હાલમાં “તેજસ” મુખ્ય સમાચારમાં છે. તેજસ એ શું છે?
A.          વિમાન વાહક
B.          પરમાણું પનદુબ્લી
C.          મિસાઈલ
D.          હલકે લડાકુ વિમાન
૧૪.    ભારતીય તટરક્ષક દ્વારા ઉચ્ચ ગતિ ગશ્ત જહાજ માં કોને શામિલ કરવામાં આવ્યા છે?
A.          કમરોતા
B.          અમોધ
C.          ત્રિવેણી
D.          હંસા
૧૫.    કયું મેટ્રો શહેર ભારતનું પહેલું વાઈફાઈ સક્ષમ શહેર બન્યું છે?
A.          ચેન્નઈ
B.          મુંબઈ
C.          કોલકાતા
D.          નવી દિલ્લી
જવાબ:    ૧. A       ૨.  C      ૩. B      ૪.  B    ૫.  D      ૬.  B      ૭.  A     ૮. A     ૯.  A      ૧૦.  B    ૧૧.  D     ૧૨.  C     ૧૩. D      ૧૪.  B     ૧૫.  C

15 March 2015

gk

☀☀☀☀☀☀☀☀

૧.      નીચેનામાંથી કોણે અમેરિકા માં કોંગ્રસ ચુંટણી – ૨૦૧૬ લડવાનો નિર્ણય લીધો છે?
    -   કુમાર પી બર્વ

૨.      ભારતમાં ક્યાં શહેરમાં પાણી એકત્રિત કરવા માટે બરફ સ્તુપના રૂપમાં એક કુત્રિમ હિમનદી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?
    -   લડાખ

૩.      નીચેનામાંથી કોને અમેરિકા દ્વારા આઈ એમ એફ (IMF) માં કાર્યકારી નિદેશક ના રૂપમાં ફરીથી નામાંકિત કરવામાં આવ્યા છે?
    -   સુનીલ સભરવાલ

૪.      સોલર ઇમ્પલ્સ (Solar Impulse) શું છે?
    -   સૌર ઉર્જા સંચાલિત વિમાનવાહક

૫.      આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૧૫ નો વિષય શું હતો?
    -   મેક ઈટ હૈપન ( Make it happen)

૬.      સરસ્વતી સન્માન ક્યાં સંગઠન દ્વારા પ્રદાન કરવામાં આવે છે?
    -   કે.કે. બિડલા ફાઉન્ડેશન

૭.      ક્યાં રાજ્ય એ બૈકવોટર(Backwaters) ને પોત્સાહિત કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસન પુરસ્કાર “ગોલ્ડન ગેટ પુરસ્કાર” જીત્યો છે?
    -   કેરલ

૮.      નીચેનામાંથી ક્યાં રાજ્યએ બાલિકાઓ માટે ભાગ્યશ્રી યોજના શરુ કરી છે?
    -   મહારાષ્ટ્ર

૯.      રોટાવાઈરસ રસી "Rotavac" ક્યાં રોગના નિવારણ માટે વાપરવામાં આવે છે?
    -   ડાયરિયા

૧૦.    નીચેનામાંથી કયો ખેલાડી વિશ્વકપ માટે લગાતાર ચાર સદી ફટકાડવા વાળો પહેલો બેટ્સમેન બન્યો છે?
    -   કુમાર સંગકારા
☀☀☀☀☀☀☀

૧.     વિશ્વમાં સૌથી નાની ઉમરનો અને અબજોપતિ છે એવા ‘ઇવાન સ્પીગેલ’ એ કોની સ્થાપના કરી?
              -     Snapchat 

૨.     માર્ચ ૨૦૧૫માં બીસીસીઆઈ ના નવા અધ્યક્ષના રૂપમાં કોણે નિયુક્ત કરવામાં આવ્યા?
         -     જગમોહન ડાલમિયા


૩.     હાલ ૨૦૧૫માં કોણે નેશનલ બુક ટ્રસ્ટ ના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે?
         -     બલદેવ શર્મા


૪.     વિશ્વનો સૌથી મોટો અને ભારતનો સૌથી મોટો ઝંડો ભારતની કઈ જગ્યાએ ફરકાવવામાં આવ્યો છે?

         -     ફરીદાબાદ

૫.      કે.એસ. લવ કુમાર કચર નું નિધન થયું એ એક ...............માં પ્રસિદ્ધ હતા.
         -     પક્ષી વિજ્ઞાની 


૬.      કઈ મુવીને સર્વ શ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મ માટે ઓસ્કાર જીત્યો છે?

         -     આઈડા

૭.      વિશ્વની પ્રથમ ૩-ડી પ્રિન્ટેડ જેટ એન્જિન નો વિકાસ ક્યાં દેશે કર્યો છે?
         -     ઓસ્ટ્રેલીયા


 ૮.     કેન્દ્રીય બજેટ ૨૦૧૫ – ૧૬ મુજબ, ક્યાં રાજ્યમાં ફિલ્મનું નિર્માણ, એનિમેશન અને ગેમીગના કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે?

         -     અરુણાચલ પ્રદેશ

૯.      બજેટ ૨૦૧૫ મુજબ સરકારને કોરપોરેટ ટેક્સ નો દર કેટલા ઘટાડવાનો પ્રસ્તાવ મુક્યો છે?

         -     ૨૫ ટકા

૧૦.    માર્ચ ૨૦૧૫માં જમ્મુ અને કશ્મીરના નવા મુખ્યમંત્રીના રૂપમાં કોણે શપથ લીધી છે?
         -     મુફ્તી મોહમ્મદ સૈયદ

☀☀☀☀☀☀☀

1.       ૨૭ ભારતીય ઉપગ્રહોમાં કેટલા સંચાર ઉપગ્રહો વર્તમાનમાં કાર્ય કરી રહ્યા છે?   -    ૩
2.       ૨૦૧૬માં ૩૬ મી રાષ્ટ્રીય રમતની મેજબાની કયું રાજ્ય કરશે?  -  ગોવા
3.       ક્યાં રાજ્યે અક્ષય ઉર્જા ના ક્ષેત્રમાં સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન માટે રાષ્ટ્રીય પુરષ્કાર જીત્યો છે?  -  છત્તીસગઢ
4.       ‘સૂર્ય કિરણ’ ભારત અને બીજા ક્યાં દેશ વરચે એક સંયુક્ત સૈન્ય અભ્યાસ છે?  -  નેપાળ
5.       ક્યાં દેશમાં સ્વાસ્થ્ય માટે વિશ્વ અભિનવ શિખર સંમેલન (WISH)         ૨૦૧૫ નું આયોજન કરવામાં આવ્યું છે?  -  કતાર
6.       પાકિસ્તાનના પહેલા હિંદુ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા?  -  રાણા ભગવાનદાસ
7.       વિશ્વ કપ રમતમાં બેવડી સદી ફટકારનાર પહેલો બલ્લેબાજી કોણ છે?  -  ક્રીસ ગેલ
8.       ૧૦ મો એરો ઇન્ડિયા શો ક્યાં ભારતીય શહેરમાં આયોજિત કરવામાં આવ્યો છે?  -  બેગ્લોર
9.       ફ્રેબુઆરી ૨૦૧૫ માં ઓસ્કારનું કયું સંસ્કરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે?  -  ૮૭ મુ સંસ્કરણ
10.   ૨૨ ફ્રેબુઆરી ૨૦૧૫ના દિવસે બિહારના મુખ્યમંત્રીના પદ માટે કોને સપથ લીધી?  -  નીતીશ કુમાર


☀☀☀☀☀☀☀☀

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે