19 April 2015

Imp
 March 2015
🔶ભારતમાં પ્રથમ ઈ-રેશન કાર્ડ સેવાની શરૂઆત કયા રાજ્યએ કરી?
➡દિલ્હી

Mar
2015
🔶પાંચ ક્રિકેટ વર્લ્ડ કપ ટાઇટલ જીતનાર એક માત્ર ટીમ કઈ છે?
➡ઑસ્ટ્રેલિયા

Mar
2015
🔶ઈ-વિધાન મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરનાર દેશની પ્રથમ વિધાનસભા કઈ છે?
➡હિમાચલ પ્રદેશ વિધાનસભા

Mar
2015
🔶પ્રથમ IFSC ક્યાં સ્થાપિત કરવામાં આવશે?
➡ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ)

Mar
2015
🔶ટ્વિટર સંવાદ નામના એક નવા મંચનું સંચાલન કઈ કંપની દ્વારા કરવામાં આવી રહ્યુ છે?
➡ઝિપ ડાયલ

Mar
2015
🔶પ્રગતિનું પૂરું સ્વરૂપ કયું છે?
➡પ્રો એક્ટિવ ગવર્નેન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન

Mar
2015
🔶દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 2014 માટે કોને પસંદ કરવામાં આવ્યા?
➡શશિ કપૂરને

Mar
2015
🔶ઈરાની ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ કોણે જીતી?
➡કર્ણાટકે

Mar
2015
🔶HTC કૉર્પોરેશનના નવા CEO કોણ છે?
➡શેર વેંગ

Mar
2015
🔶હિપેટાઇટિસ B નાબૂદી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવ્યા?
➡અમિતાભ બચ્ચનને

Mar
2015
🔶ક્રિસિલના MD અને CEO કોને નિયુક્ત કરવામાં આવ્યાં?
➡આશુ સુયશને

Mar
2015
🔶સુપ્રીમ કૉર્ટે કયા સમુદાયને OBCમાં સમાવેશ કરવાના સરકારના નિર્ણયને રદ કર્યો?
➡જાટ સમુદાય

Mar
2015
🔶પાકિસ્તાનની વાયુસેનાના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા?
➡એર માર્શલ સોહેલ અમાન
Mar
2015
ઉત્તર-પૂર્વ ક્ષેત્રના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુક કરવામાં આવી?
➡બૉક્સર એમસી મેરીકૉમ
Mar
2015
🔶તમિલનાડુને હરાવીને સતત બીજી વખત રણજી ટ્રોફી ખિતાબ કયા રાજ્યે જીત્યો?
➡કર્ણાટકે

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે