Showing posts with label રમતગમત. Show all posts
Showing posts with label રમતગમત. Show all posts

27 May 2015

વિવિધ રમતોમાં ગુજરાતનાં ખમીરવંતા ખેલાડીઓ




ક્રિકેટ :

જામનગરના મહારાજા રણજિતસિંહ, રાજકુમાર દુલીપસિંહજી, અમરસિંહ, વિજય હઝારે, કર્નલ હેમુ અધિકારી, વિજય મરચન્‍ટ, મામાસાહેબ ઘોરપડે, દત્તાજી ગાયકવાડ, અતુલ બેદાડે, દિલીપ દોશી, રાજેશ ચૌહાણ, ધીરજ પરસાણા, વિનુ માંકડ, અશોક માંકડ, ઉદય જોષી, સિદ્ઘાર્થ ત્રિવેદી, ધીરુ પટેલ, મુકુંદ પરમાર, દીપક શોધન, કિશનચંદ, કરસન ઘાવરી, ઇન્‍દ્રજિતસિંહ, રુસી સુરતી, નરીમન કૉન્‍ટ્રાકટર, જસુ પટેલ, અંશુમન ગાયકવાડ, કિરણ મોરે, નયન મોંગિયા, બ્રિજેશ પટેલ, અજય જાડેજા, દિનેશ મોંગિયા, પાર્થિવ પટેલ, ઇરફાન પઠાણ, ઝહિર ખાન.
બિલિયડર્સ અને સ્‍નૂકર : ગીત સેઠી, સતીષ મોહન, રૂપેશ શાહ, સોનિક મુલતાની.�
૪૦૦ મીટર દોડ : ચાર્લ્‍સ બોરોમિયો, કાસમ બાદશાહ.�


શતરંજ :

 ભવ્‍ય શાહ, ગૌરાંગ મહેતા, અશોક પંચાલ, સુરેશ દવે, વિરાફ અવારી, પ્રફુલ્‍લ મહેતા, નીરવ રાજસુબા, તેજસ બાકરે.�
તરણ સ્‍પર્ધા : અનિશા શાહ�


વૉલીબૉલ :
ચીમનલાલ ભાલાવાલા�


બાસ્‍કેટ બૉલ :

કિરીટ ઓઝા�


નિશાનબાજી :

ઉદયન ચીનુભાઇ


સ્‍કૅટિંગ :
નમન પારેખ, ચાંદની પટવા, આલાપ ભટ્ટ, ચિંતન ભટ્ટ.�


જિમ્‍નૅસ્ટિકસ : કૃપાલી પટેલ�



ઍથલેટિકસ : ચાર્લ્‍સ બોસમિયા�

ખોખો : સુધીર પરબ, અચલા દેવરે, ભાવના પરીખ.�

ભાલા ફેંક : રઝિયા શેખ

પર્વતારોહણ : ધ્રુવકુમાર પંડયા, નંદિની પટેલ, નંદલાલ પુરોહિત, સ્‍વાતિ દેસાઇ, ભરત શુકલ, બિપીન પાલકર, રાહુલ ઠાકોર, સુરેશ દવે, પ્રાચી વૈદ્ય, પ્રાર્થના વૈદ્ય, જુગલ પીઠડીયા.�

ટેનિસ : સુભાષ મશરૂવાલા, સુરેશ મશરૂવાલા, સુનિલ પટેલ, પરવીઝ કૅકોબાદ, નતાશા જોષી, ફાલ્‍ગુની પરસાણા, ઉમંગ ચટ્ટા, નિકીતા ભારદ્ઘાજ, મનિષા મહેતા.

ટેબલ ટેનિસ : નીરજ ઓક, કમલેશ મહેતા.

દોડ : ઝીણાભાઇ નાવિક


શૂટિંગ : નાનુભાઇ સુરતી, ઝેની ઠક્કર
મહિલા હૉકી : વીણા શાહ, કીર્તિદા પટેલ.

હિમાલય આરોહણ : હર્ષાયુ દવે, શર્વિલ પટેલ, અમી પટેલ.

સમુદ્ર તરણ સ્પર્ધા : નાથુરામ પહાડે
(દુનિયાના ૭ સમુદ્રો તરવાનું અને હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ દાખવનાર સ્‍પર્ધક), રિહેન મહેતા (ઇ.સ. ૧૯૯૪માં ઇંગ્‍લિશ ચૅનલ પાર કરનાર સ્‍પર્ધક).

કૈલાસ, માનસરોવર યાત્રા : બાબુભાઇ કશ્‍યપ

નંદાદેવી શિખરે પહોંચનાર : નંદલાલ પુરોહિત

હિમાલય સાઇકલ યાત્રા : હાર્દિક રાવ

મેરેથન દોડ : ઝીણાભાઇ નાવિક

વૉટર પોલો : કમલેશ નાણાવટી

વર્લ્‍ડ ચિલ્‍ડ્રન ચૅસ : રિદ્ઘિ શાહ

હિમાલયન કાર રેલી : ભરત રતિલાલ દવે

07 May 2015

રમત - ગમત


૧.      ભારતમાં સૌથી મોટું સ્ટેડિયમ કયું  છે?

A.        ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ
B.        જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ
C.         મેજર ધ્યાનચન્દ્ર સ્ટેડિયમ
D.         શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ


૨.      વિજેન્દ્ર કુમાર સિહ કઈ રમત સાથે સંબંધિત છે?

A.        ક્રિકેટ
B.        હોકી
C.         મુક્કેબાજી
D.         ટેનિસ


3.      બીમર શબ્દનો સંબંધ કઈ રમત સાથે છે?

A.        ક્રિકેટ
B.        શુટિંગ
C.         ટેનિસ
D.         કુસ્તી


4.      આગા ખા કપ નો સંબંધ કઈ રમત સાથે છે?

A.        હોકી
B.        ટેનિસ
C.         ક્રિકેટ
D.         વોલીબોલ


૫.      જીવ મિલ્ખા સિહ, જ્યોતિ રંઘાવા, અને ટાઇગર વુડ કઈ રમતના પ્રસિદ્ધ ખેલાડી છે?

A.        ટેબલ ટેનિસ
B.        ટેનિસ
C.         બાસ્કેટબોલ
D.         ગોલ્ફ


૬.      શાર્ટ કોર્નર, ટાઈ બ્રેકર અને પેનેલ્ટી સ્ટ્રોક એ કઈ રમત સાથે સંબંધિત છે?

A.        હોકી
B.        ગોલ્ફ
C.         બોક્સીંગ
D.         ટેનિસ


૭.      ઓલમ્પિક રમત કેટલા વર્ષ પછી આયોજિત કરવામાં આવે છે?

A.        ૪
B.        ૫
C.         3
D.         ૨


8.      ઈડન ગાર્ડન સ્ટેડિયમ ભારતમાં કયા આવેલું છે?

A.        મુંબઈ
B.        દિલ્લી
C.         પંજાબ
D.        કોલકત્તા


૯.      દેવધર ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે?

A.        ક્રિકેટ
B.        ટેનિસ
C.         ગોલ્ફ
D.         બોક્સીંગ


૧૦.    બેસ્ટ સ્ટ્રોક કઈ રમત સાથે સંબંધિત છે?

A.        તૈરાકી
B.        તીરદાજી
C.         બેડમિન્ટન
D.         વોલીબોલ



જવાબ:         ૧. A     ૨.  B    3.  A   4. A    ૫. D    ૬. A    ૭. A     8. D    ૯. A     ૧૦.  A   
રમત - ગમત


૧.      અલજાન શાહ કપ  -  હોકી
૨.      એશિયા કપ  -  ક્રિકેટ, હોકી
3.      એશેજ  -  ક્રિકેટ
4.      ઓસ્ટ્રેલીયન ઓપન  -  લોન ટેનિસ
૫.      ચેમ્પિયન્સ ટ્રોફી  -  હોકી, ક્રિકેટ
૬.      કોર્બીટન કપ  -  ટેબલ ટેનિસ
૭.      ડેવિસ કપ  -   લોન ટેનિસ
8.      ઉબેર કપ  -   બેડમિન્ટન (મહિલા)
૯.      થોમસ કપ  -   બેડમિન્ટન  (પુરુષ)
૧૦.    શારજાહ કપ  -   ક્રિકેટ
૧૧.    ડર્બી  -   હોર્સ રેસ
12.     ફ્રેન્ચ ઓપન   -   લોન ટેનિસ
૧૩.    ફિફા વિશ્વ કપ   -   ફૂટબૉલ
૧૪.    જોહર કપ   -    હોકી
૧૫.    મર્ડેકા કપ    -   ફૂટબૉલ
1૬.     રાયડર કપ   -   ગોલ્ફ
૧૭.    આગાખાન કપ    -   હોકી
૧૮.    દેવધર ટ્રોફી   -    ક્રિકેટ
૧૯.    દુલીપ ટ્રોફી   -    ક્રિકેટ
૨૦.    ડીસીએમ કપ   -    ફૂટબોલ
૨૧.    ડુરન્ડ કપ   -    ફૂટબોલ
૨૨.    ધ્યાનચંદ ટ્રોફી   -     હોકી
૨૩.    રોવર્સ કપ   -     ફૂટબૉલ
૨૪.    સંતોષ ટ્રોફી    -    ફૂટબૉલ
૨૫.    લાલ બહાદુર શાસ્ત્રી કપ   -   હોકી

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે