ક્રિકેટ :
જામનગરના મહારાજા રણજિતસિંહ, રાજકુમાર દુલીપસિંહજી, અમરસિંહ, વિજય હઝારે, કર્નલ હેમુ અધિકારી, વિજય મરચન્ટ, મામાસાહેબ ઘોરપડે, દત્તાજી ગાયકવાડ, અતુલ બેદાડે, દિલીપ દોશી, રાજેશ ચૌહાણ, ધીરજ પરસાણા, વિનુ માંકડ, અશોક માંકડ, ઉદય જોષી, સિદ્ઘાર્થ ત્રિવેદી, ધીરુ પટેલ, મુકુંદ પરમાર, દીપક શોધન, કિશનચંદ, કરસન ઘાવરી, ઇન્દ્રજિતસિંહ, રુસી સુરતી, નરીમન કૉન્ટ્રાકટર, જસુ પટેલ, અંશુમન ગાયકવાડ, કિરણ મોરે, નયન મોંગિયા, બ્રિજેશ પટેલ, અજય જાડેજા, દિનેશ મોંગિયા, પાર્થિવ પટેલ, ઇરફાન પઠાણ, ઝહિર ખાન.
બિલિયડર્સ અને સ્નૂકર : ગીત સેઠી, સતીષ મોહન, રૂપેશ શાહ, સોનિક મુલતાની.�
૪૦૦ મીટર દોડ : ચાર્લ્સ બોરોમિયો, કાસમ બાદશાહ.�
શતરંજ :
ભવ્ય શાહ, ગૌરાંગ મહેતા, અશોક પંચાલ, સુરેશ દવે, વિરાફ અવારી, પ્રફુલ્લ મહેતા, નીરવ રાજસુબા, તેજસ બાકરે.�
તરણ સ્પર્ધા : અનિશા શાહ�
વૉલીબૉલ :
ચીમનલાલ ભાલાવાલા�
બાસ્કેટ બૉલ :
કિરીટ ઓઝા�
નિશાનબાજી :
ઉદયન ચીનુભાઇ
સ્કૅટિંગ :
નમન પારેખ, ચાંદની પટવા, આલાપ ભટ્ટ, ચિંતન ભટ્ટ.�
જિમ્નૅસ્ટિકસ : કૃપાલી પટેલ�
ઍથલેટિકસ : ચાર્લ્સ બોસમિયા�
ખોખો : સુધીર પરબ, અચલા દેવરે, ભાવના પરીખ.�
ભાલા ફેંક : રઝિયા શેખ
પર્વતારોહણ : ધ્રુવકુમાર પંડયા, નંદિની પટેલ, નંદલાલ પુરોહિત, સ્વાતિ દેસાઇ, ભરત શુકલ, બિપીન પાલકર, રાહુલ ઠાકોર, સુરેશ દવે, પ્રાચી વૈદ્ય, પ્રાર્થના વૈદ્ય, જુગલ પીઠડીયા.�
ટેનિસ : સુભાષ મશરૂવાલા, સુરેશ મશરૂવાલા, સુનિલ પટેલ, પરવીઝ કૅકોબાદ, નતાશા જોષી, ફાલ્ગુની પરસાણા, ઉમંગ ચટ્ટા, નિકીતા ભારદ્ઘાજ, મનિષા મહેતા.
ટેબલ ટેનિસ : નીરજ ઓક, કમલેશ મહેતા.
દોડ : ઝીણાભાઇ નાવિક
શૂટિંગ : નાનુભાઇ સુરતી, ઝેની ઠક્કર
મહિલા હૉકી : વીણા શાહ, કીર્તિદા પટેલ.
હિમાલય આરોહણ : હર્ષાયુ દવે, શર્વિલ પટેલ, અમી પટેલ.
સમુદ્ર તરણ સ્પર્ધા : નાથુરામ પહાડે
(દુનિયાના ૭ સમુદ્રો તરવાનું અને હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ દાખવનાર સ્પર્ધક), રિહેન મહેતા (ઇ.સ. ૧૯૯૪માં ઇંગ્લિશ ચૅનલ પાર કરનાર સ્પર્ધક).
કૈલાસ, માનસરોવર યાત્રા : બાબુભાઇ કશ્યપ
નંદાદેવી શિખરે પહોંચનાર : નંદલાલ પુરોહિત
હિમાલય સાઇકલ યાત્રા : હાર્દિક રાવ
મેરેથન દોડ : ઝીણાભાઇ નાવિક
વૉટર પોલો : કમલેશ નાણાવટી
વર્લ્ડ ચિલ્ડ્રન ચૅસ : રિદ્ઘિ શાહ
હિમાલયન કાર રેલી : ભરત રતિલાલ દવે
No comments:
Post a Comment