Showing posts with label સાહિત્ય ક્વિઝ(Daily ). Show all posts
Showing posts with label સાહિત્ય ક્વિઝ(Daily ). Show all posts

05 April 2016

Daily Gujarati Sahitay Quiz No -9 By Gk Master

🔴પંડિત યુગના યુરોધા કોને કહેવાયમાં આવે છે?

➡ગોવધૅનરામ ત્રિપાઠી


🔴સાક્ષરવયૅ કયા સાહિત્યકારને કહેવામાં આવે છે?

➡ગોવધૅનરામ ત્રિપાઠી

🔴સાક્ષરસત્તમ્ કયા સાહિત્યકારને કહેવામાં આવે છે?



➡ગોવધૅનરામ ત્રિપાઠી


🔴ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ સરસ્વતીચંદ્રના લેખક કોણ છે?

➡ગોવધૅનરામ ત્રિપાઠી

🔴 ગોવધૅનરામ ત્રિપાઠીનો જન્મ કયા થયો?


નડિયાદ(1855-1907)

🔴સ્નેહમુદ્રા કોની કૃતિ છે?

➡ગોવધૅનરામ ત્રિપાઠી

🔴સાક્ષરજીવન કોની કૃતિ છે?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી


🔴કવિ દયારામનો અક્ષરદેહ કોની કૃતિ છે?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી


🔴લીલાવતી જીવનકલા કોની કૃતિ છે?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી



🔴સ્કૅપ બુક કોની કૃતિ છે ?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી



🔴સરસ્વતીચંદ્ર ભાગ 1 થી 4 કોની કૃતિ છે?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી


🔴ગુજરતી સાહિત્યનાં અમરપાત્રો જેવા કે સરસ્વતીચંદ્ર- ગુણસુંદરી-બુદ્વિધન-કુમુદસુંદરી-લક્ષ્મીનંદન-ગુમાન વગેરે કોણ લેખક છે?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી




🔴ગુજરાતી સાહિત્યના મહત્વનાં નાટકો -  ક્ષેમરાજ અને સાધ્વી ના લેખક કોણ છે?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી


🔴ગુજરાતી સાહિત્ય પરીષદનું પ્રથમ અધિવેશન કોની અધ્ક્ષતામાં યોજાયું હતું?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી

03 April 2016

Gujarati Sahitay Quiz No - 8 By Gk Master Date: 3-4-2016

🔴      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયું સાહિત્યસ્વરૂપ વધારે ખેડાયું છે?
         -     પદ
🔴 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?
         -     નરસિંહ મહેત
🔴
  મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિ નિરક્ષર હતા?
         -     કવિ ભોજા ભગત

🔴   મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આરંભ કાળે ક્યા રાજાઓનો રાજ્યકાળ હતો?
         -     અંગ્રેજો

🔴    મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિએ ઝૂલણા છંદનો વિપુલ માત્રામાં વિનિયોગ કાર્યો છે?
         -     નરસિંહ મહેતા 

🔴  મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિમાં અર્વાચીન ગુજરાતીના સૌપ્રથમ લક્ષણો દેખાયા?
         -     પ્રેમાનંદ

🔴    મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે?
         -     કવિ ભાલણ

🔴ચારણ કન્યા કાવ્યના સજૅક કોણ છે

➡ઝવેરચંદ મેઘાણી

🔵
પિનાકીન ઠાકોરનો જન્મ મ્યાનમારના કયા શહેરમાં થયો હતો?


➡મ્યોંગમ્યો


🔴રાગિણી કૃતિ કોની છે?

➡ પિનાકીન ઠાકોર


🔵આલાપ કૃતિ કોની છે?

➡ પિનાકીન ઠાકોર

02 April 2016

Gujarati Sahitay Quiz No-7 By Gk Master Date :2-4-2016

1.એકતારોએ કોની કૃતિ છે ?


➡ઝવેરચંદ મેઘાણી

2.કવિતાએ કોની કૃતિ છે?


➡ઝવેરચંદ મેઘાણી

3.રાજારાણીએ કોની કૃતિ છે ?


➡ઝવેરચંદ મેઘાણી

4 નાટકએ કોની કૃતિ છે ?


➡ઝવેરચંદ મેઘાણી


5.સત્યની શોધએ કોની કૃતિ છે ?


➡ઝવેરચંદ મેઘાણી

6.નિરંજનએ કોની કૃતિ છે?


➡ઝવેરચંદ મેઘાણી


7.કાળચક્રએ કોની કૃતિ છે?


➡ઝવેરચંદ મેઘાણી


8.સમરાગણએ કોની કૃતિ છે ?


➡ઝવેરચંદ મેઘાણી

9.નવલકથાએ કોની કૃતિ છે?


➡ઝવેરચંદ મેઘાણી


10.હું આવું છું /કુરબાનીની કથાઓ (ચરિત્ર)/ચૂંદડી અને ઋતુગીતો (સંપાદન) આ બધી કૃતિઓના રચિયતા કોણ છે?



➡ઝવેરચંદ મેઘાણી

31 March 2016

Gujarati Sahitay Quiz No-6 By Gk Master Date : 1-4-2016

1.ગુજરાતી ભાષાની પરાકમ્મા/છેલ્લું પ્રયાોણ કોની આત્મકથાઓ છે?


➡ઝવેરચંદ મેઘાણી


2. ગુજરાતી ભાષાની જીવનચરિતત્રો ઠક્કરબાપા/દયાનંદ સરસ્વતી ના લેખક કોણ છે?

➡ઝવેરચંદ મેઘાણી


3. પ્રસિદ્વ ખંડકાવ્યો શીષૅક -અભિસારના કવિ કોણ છે ?


➡ઝવેરચંદ મેઘાણી

3. ગુજરાતી સાહિત્યની સુપ્રસિદ્વ વાતાૅઓ જેવી કે બુરાઈના દ્વાર પરથી /હું/મારો બાલુભાઈ /ઓળીયો અને ચમનની વહુ લેખક કોણ છે?


➡ઝવેરચંદ મેઘાણી


4.…ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ કોની પંક્તિ છે?


➡ઝવેરચંદ મેઘાણી

5.અવાૅચીન યુગના સાહિત્યકારોની કૃતિઓ જેવી કે સિધુંડો / શિવાજીનું હાલરડું અને કોઈનો લાડકવાયો લેખક કોણ છે?

6.સૌપ્રથમ ગુજરાતી સાહિત્ય સભામાં ઇ.સ 1928 પ્રથમ પુરસ્કાર (રણજિતરામ સુવણૅચંદ્રક ) કોને મળ્યો હતો ?


➡ઝવેરચંદ મેઘાણી


7.ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતા ?
➡ફૂલછાબ

8. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું છે?

➡સુકાની

9.ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યક્તિત્વ સુપેરે પ્રગટ થાય છે ?


➡માણસાઈના દીવો



10.ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંતત્રતાને લગતા સંગ્રામગીતો કયાવકાવ્યમાં લખ્યા હતા ?


સિધુડો

Gujarati Sahitay Quiz No -5 By Gk Master

1. ગુજરાતી ભાષાની પ્રથમ જાનપદી નવલકથાના સોરઠ તારાં વહેતા પાણીના લેખક કોણ છે?

➡ઝવેરચંદ મેઘાણી

2. માણસાઈના દીવા -તુલસીકયારો /રઢિયાળી રાત ભાગ 1 થી 4 / સોરઠ તારાં વહેતા પાણી /  વેવિશાળ/ધરતીનું ધાવણ  અને પરિભ્રમણ કોની કૃતિ છે?

➡ઝવેરચંદ મેઘાણી

3.લોકસાહિત્યનો મત મોરલો કોને કહેવામાં આવે છે?

➡ઝવેરચંદ મેઘાણી

4.લોકસાહિત્યનું સંપાદન કયા સાહિત્યકારની વિશેષતા છે?

➡ઝવેરચંદ મેઘાણી


5. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ આ પંક્તિઓ કોની છે?

➡ઝવેરચંદ મેઘાણી

6. લાગ્યો કસુંબીનો રંગ - રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ! કોની પંક્તિ છે?


➡ઝવેરચંદ મેઘાણી


7.રાષ્ટીય શાયર / કસુંબલ રંગનો ગાયક કોણ છે?


➡ઝવેરચંદ મેઘાણી


8. ઝવેરચંદ મેઘાણીનો જન્મ સ્થળ કયા છે ?(1896-1947)

➡ઝવેરચંદ મેઘાણી


9.સૌરાષ્ટની રસધાર ભાગ 1 થી 5/સોરઠી બહારવટિયા/વસુંધરાનાં વહાલાં દવલાં /પ્રભુ પધાયૉ/રાણો પ્રતાપ /કંકાવટી /રવીન્દ્ વીણા /  અને યુગવંદના કૃતિઓ કોની છે?

➡ઝવેરચંદ મેઘાણી


10. પોતાને 'પહાડનું બાળક ' તરીકે કોણ સોરઠી સાહિત્યકાર છે?



➡ઝવેરચંદ મેઘાણી

30 March 2016

Gujarati Sahitay Quiz No - 4 By Gk Master

૧.  ગૌરીશંકર જોશીનું ઉપનામ શું હતું?
-                     ધૂમકેતુ

૨.  'સુંદરમ્' ઉપનામથી જાણીતા લેખક કોણ?
-                     ત્રિભુવનદાસ

૩.  દીર્ધકાવ્ય 'વિશ્વ શાંતિ' ના સર્જક કોણ?
-                     ઉમાશંકર જોશી

૪.  'માનવીની ભવાઈ' ના લેખક કોણ?
-                    પન્નાલાલ પટેલ

૫.  'ધ્વનિ' કાવ્ય સંગ્રહના લેખક કોણ?
-                    રાજેન્દ્ર શાહ

૬.  'જનમટીપ' જેવી તળપદી ગ્રામકથાઓના સર્જક કોણ?
-                   ઈશ્વર પેટલીકર


૭.  ગુજરાતના 'ગાલિબ' તરીકે ઓળખાતા રૂઆબદાર ગઝલકાર કોણ?
-                   મરીઝ
 
૮.  'ચકોર' ના ઉપનામથી જાણીતા ગુજરાતના શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ કોણ?
-                   બંસીલાલ વર્મા

૯.  ગુજરાતી પ્રજાને વિજ્ઞાતાભિમુખ કરવાની દિશા આપનાર અને 'સફારી' ના સર્જક કોણ?
-                    નગેન્દ્ર વિજય

૧૦.  'મારા અનુભવો' ના લેખક કોણ?
-                   સ્વામી સચ્ચિદાનંદ

29 March 2016

Gujarati Sahitay Quiz No-3 :By Gk Master

1.      મધ્યકાલીન સાહિત્યમાં મહાકવિની પ્રતિભાવાળો કયો કવિ હતો? 
        -     પ્રેમાનંદ
2.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મુખ્ય વાહન કયું હતું?
         -     પદ્ય
3.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો કેન્દ્રીય વિષય કયો હતો? 
        -     ધર્મ
4.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો પ્રતિનિધિ કવિ કોણ?
         -     દયારામ 
5.      મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે ક્યા સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું હતું? 
        -     પદ્યવાર્તા
6.      મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો?
         -     બાવળા
7.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહાકવિ કોને કહેવામાં આવે છે? 
        -     પ્રેમાનંદ
8.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં  'જ્ઞાનનો ગરવો વડલો' કોણ માનવામાં આવે છે? 
        -     કવિ અખો
9.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલન નો ઉદ્ગગાતા કોણ છે?
         -     નરસિંહ મહેતા
10.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તા ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનાર કવિ કયો છે?
         -     શામળ

28 March 2016

Gujarati Sahitay Quiz No-2 By Gk Master

💥દત્તાત્રેય કાલેલકરનું ઉપનામ શું છે?

➡કાકાસાહેબ

💥ગુજરાતી ભાષાનું પ્રથમ રૂપક કાવ્ય ત્રિભુવનદીપક પ્રબંધના લેખક કોણ છે?

➡જયશેખરસૂરિ

💥જયંતી પટેલનું ઉપનામ શું છે ?

➡રંગલો

💥આરૂઢ વિવેચક તરીકે કયા સાહિત્યકારને ઓળખાવામાં આવે છે ?

➡નવલરામ પંડયા


💥એન્જયોગ્રાફી કૃતિ કોની છે?

➡રતિલાલ બોરીસાગર


💥સંભવામિ યુગે યુગે કૃતિ કોની છે?

➡ રતિલાલ બોરીસાગર

💥મરક મરક કૃતિ કોની છે?

➡રતિલાલ બોરીસાગર


💥મનુ દવેનું ઉપનામ શું છે ?

➡કાવ્યતીથૅ

💥પ્રહલાદસિંહજી ગોહિલનું ઉપનામ શું છે?

➡રાજહંસ


💥ગુજરાતી ભાષાના પ્રથમ સામાજિક કરૂણાંત નાટક લલિતા દુઃખ દશૅકના લેખક કોણ છે ?

➡રણછોડભાઈ ઉદયરામ દેવ

27 March 2016

Daily Quiz (1 To10) No-1 By Gk Master

💥યુગવિધાયક સજૅક કયા સાહિત્યકારને કહેવામાં આવે છે ?

🍭નમૅદ

💥ગુજરાતી ભાષાનું પ્રથમ મનોવિજ્ઞાન ચિત્તાશાસ્ત્રના લેખક કોણ છે?

🍭મણિલાલ નભુભાઈ દેસાઈ

💥ગુજરાતી ભાષાના પ્રથમ રાસ ભરતેશ્ર્વર બાહુબલિરાસના લેખક કોણ છે?

🍭શાલિભદ્રસૂરિ

💥લોકહિતચિંતક કવિ કોને કહેવામાં આવે છે?

🍭દલપતરામ

💥મધુકાન્ત વાઘેલાનું ઉપનામ શું છે ?

🍭કલ્પિત

💥રમેશ ચાંપાનેરીનું ઉપનામ શું છે ?

🍭રસમંજન

💥ગુજરાતી ભાષાનું પ્રથમ ઋતુ અને શ્રૃંગાર કાવ્ય કયું છે?

🍭વસંત વિલાસ

💥ગુજરાતી વાણી રાણીના વકીલ કોને કહેવાય છે ?

🍭દલપતરામ

💥સભારંજની કવિ કોને કહેવાય છે ?

🍭દલપતરામ

💥
ગુજરાતી ભાષાના પ્રથમ ફાગુ કાવ્ય સિરિથૂલિભદ્ર ફાગુકાવ્યના કવિ કોણ છે?

🍭જિન્મપદ્મસૂરિ

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે