05 April 2016

Daily Gujarati Sahitay Quiz No -9 By Gk Master

🔴પંડિત યુગના યુરોધા કોને કહેવાયમાં આવે છે?

➡ગોવધૅનરામ ત્રિપાઠી


🔴સાક્ષરવયૅ કયા સાહિત્યકારને કહેવામાં આવે છે?

➡ગોવધૅનરામ ત્રિપાઠી

🔴સાક્ષરસત્તમ્ કયા સાહિત્યકારને કહેવામાં આવે છે?



➡ગોવધૅનરામ ત્રિપાઠી


🔴ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ સરસ્વતીચંદ્રના લેખક કોણ છે?

➡ગોવધૅનરામ ત્રિપાઠી

🔴 ગોવધૅનરામ ત્રિપાઠીનો જન્મ કયા થયો?


નડિયાદ(1855-1907)

🔴સ્નેહમુદ્રા કોની કૃતિ છે?

➡ગોવધૅનરામ ત્રિપાઠી

🔴સાક્ષરજીવન કોની કૃતિ છે?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી


🔴કવિ દયારામનો અક્ષરદેહ કોની કૃતિ છે?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી


🔴લીલાવતી જીવનકલા કોની કૃતિ છે?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી



🔴સ્કૅપ બુક કોની કૃતિ છે ?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી



🔴સરસ્વતીચંદ્ર ભાગ 1 થી 4 કોની કૃતિ છે?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી


🔴ગુજરતી સાહિત્યનાં અમરપાત્રો જેવા કે સરસ્વતીચંદ્ર- ગુણસુંદરી-બુદ્વિધન-કુમુદસુંદરી-લક્ષ્મીનંદન-ગુમાન વગેરે કોણ લેખક છે?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી




🔴ગુજરાતી સાહિત્યના મહત્વનાં નાટકો -  ક્ષેમરાજ અને સાધ્વી ના લેખક કોણ છે?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી


🔴ગુજરાતી સાહિત્ય પરીષદનું પ્રથમ અધિવેશન કોની અધ્ક્ષતામાં યોજાયું હતું?

➡ ગોવધૅનરામ ત્રિપાઠી

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે