Showing posts with label વિજ્ઞાન. Show all posts
Showing posts with label વિજ્ઞાન. Show all posts

07 March 2016

Science Quiz



1. निम्नलिखित  में  से एक तना (Stem) है ?
a. आलू
b. शलजम
c. बंदगोभी
d. टमाटर

2. सबसे भारी भौतिक कण है -
 a. न्यूट्रॉन
b. इलेक्ट्रॉन
c. प्रोटोन
d. पोजिट्रॉन

3. कोशिका द्रव्य में उपस्थित 'राइबोसोम ' के समूहों को कहा जाता है ?
a. पॉलिसोम
b. ऑक्सीसोम
c. परआक्सीसॉम
d. उपरोक्तसभी

4. मनुष्य के रक्त की   PH  सामान्यतः पाई जाती  है ?
a. 6.8
b. 7.4
c. 3.8
d. 5.6

5. विद्युत की सर्वाधिक चालक धातु है ?
a. सोना
b. चाँदी
c. ताँबा
d. एल्युमिनियम


ANSWER      1. a  ,    2. a   ,  3. a  ,   4. b ,    5. b

27 June 2015

❂ ❂ સામાન્ય વિજ્ઞાન ❂ ❂



◆ " કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
    - એફ.ડબ્લ્યુ એસ્ટન

◆ પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
    - જોહાન વિલ્હેમ રિટર- 1801

◆ સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
    - સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી

◆ પ્રકાશ ની પરિભાષા જણાવો ?
   - "આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીયવિકિરણ એટલે પ્રકાશ."

◆ ગ્રીક ભાષાના શબ્દ ';nano'; નો અર્થ શું થાય ?
   - વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9

◆ માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
   - કુલ :213

◆ સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
   - સ્કંધમેખલામાં : 04,
   - નિતંબમેખલા:02,
   - કાનમાં :03
   - (બંને કાનમાં :06 ),
   - તાળવામાં:01

◆ પગમાં કેટલા હાડકા હોય છે ?
   - (બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01,
   -  ઘૂંટણનો સાંધો :01,
   - ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02,
   -  ઘૂંટીના હાડકા :07,
   - પગના તળિયાના હાડકા :05,
   - આંગળીઓના હાડકા :14

◆ હાથમાં કેટલા હાડકા હોય છે ?
   - (બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01,
   -  કોણીથી કાંડા સુધી :02,
   -  કાંડાના હાડકા :08,
   - હથેળીના હાડકા :05,
   -  આંગળીઓના હાડકા :14

◆ કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
   - 33 મણકા

◆ માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
   - પાંસળીઓની બાર જોડ :24, ��પાંસળીઓ વચ્ચેનું હાડકું :01

◆ મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે?
   - માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14

◆ પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
   - 23 કલાક અને 56 મિનીટ લાગે છે.

◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
   - પ્લૂટોને (248 વર્ષ)

◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમયકયા ગ્રહને લાગે છે?
   - બુધને (88 દિવસ)

◆ ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
   - સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ��ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.

◆ સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
   - સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .

◆ વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
   - નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%

◆ માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
   - 160 -170 km

◆ માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
   - 11-12 ઈંચ

◆ પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?
   - પદાર્થના દળમાં

◆ મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
   - ભૂરો

◆ બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
   - મિથેન વાયુ

◆ માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?
   - 60* સે.

◆ વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
   - વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં ��રૂપાંતર

◆ સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
   - ભૌતિક વિજ્ઞાન

◆ પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
   - પાણીમાં

◆ આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
   - શ્રીનિવાસ રામાનુજન

◆ શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
   - ચામડી

◆ સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
   - જે.એચ.ટસેલ

◆ એક્સરે ખરેખર શું ચીજ છે ?
   - વીજ ચુંબકીય તરંગો

◆ ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
   - લાલ , લીલો , વાદળી

◆ બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
   - પિતાના રંગસૂત્ર

◆ કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાંવપરાતી IC શેમાંથી બને છે ?
   - સિલિકોનમાંથી

◆ જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
   - કાચનું પાત્ર

◆ અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
   - સિલિકોન

◆ અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?
  - 346 મી /સેકંડ

◆ કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે  
    - કારણ કે પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુછે .

◆ બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?
   - બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .

◆ દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરીછે ?
   - રેનિન

◆ મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
   - કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.

◆ શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
  - ત્વચા

◆ કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
  - કાર્બન ડાયોકસાઇડ

◆ હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
   - ઇ.સ. 1962

◆ રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
   - પીચ બ્લેંડી

◆ વિટામીન B12 નું બીજું નામ શું છે ?
   - સાઈનોકોબાલેમીન

◆ હાડકાની રાખમાં શું હોય છે ?
  - કેલ્શિયમ ફોસ્ફેટ

◆ 49-ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
   - 7.38 %

◆ પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
  - તેની ઘનતામાં ઘટાડો થાય છે.

◆ કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
   - સલ્ફર

◆ લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
   - વિટામીન -A

◆ ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
   - ડૉ.સી.વી.રામન

◆ 54-વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
   - એન્ટાર્કટિકા

◆ લોજિક બોંબ શું છે ?
   - કોમ્પ્યુટર વાઇરસ

◆ કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
   - ચેતાતંત્ર પર

◆ લવિંગ શામાંથી મળે છે ?
   - ફૂલની કાળી માંથી

◆ લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્યકોણ કરે છે ?
   - મુત્રપિંડ (કિડની )

◆ ડાઇન એ શાનો એકમ છે ?
   - બળનો એકમ

◆ ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
   - સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )

◆ મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
   - પિતાશયમાં

◆ કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે?
   - લાલ રંગની

◆ સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
   - અલ્ટ્રાવાયેલેટ કિરણ

05 June 2015

સામાન્ય વિજ્ઞાન

1-" કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
એફ.ડબ્લ્યુ એસ્ટન
2-પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
જોહાન વિલ્હેમ રિટર- 1801
3-સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી
4-પ્રકાશ ની પરિભાષા જણાવો ?
"આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીયવિકિરણ એટલે પ્રકાશ."
5-ગ્રીક ભાષાના શબ્દ 'nano' નો અર્થ શું થાય ?
વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9
6-માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
કુલ :213
7-સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
સ્કંધમેખલામાં :04, નિતંબમેખલા:02, કાનમાં :03 (બંને કાનમાં :06 ), તાળવામાં:01
8-પગમાં કેટલા હાડકા હોય છે ?
(બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01, ઘૂંટણનો સાંધો :01, ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02, ઘૂંટીના હાડકા :07,પગના તળિયાના હાડકા :05, આંગળીઓના હાડકા :14
9-હાથમાં કેટલા હાડકા હોય છે ?
(બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01, કોણીથી કાંડા સુધી :02, કાંડાના હાડકા :08, હથેળીના હાડકા :05, આંગળીઓના હાડકા :14
10-કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
33 મણકા
11-માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
પાંસળીઓની બાર જોડ :24, પાંસળીઓ વચ્ચેનું હાડકું :01
12-મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે?
માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14
13-પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
23 કલાક અને 56 મિનીટ લાગે છે.
14-સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
પ્લૂટોને (248 વર્ષ)
15-સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમયકયા ગ્રહને લાગે છે?
બુધને (88 દિવસ)
16-ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.
17-સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .
18-વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%
19-માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
160 -170 km
20-માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
11-12 ઈંચ
21-પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?
પદાર્થના દળમાં
23-મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
ભૂરો
24-બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
મિથેન વાયુ
25-માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?
60* સે.
26-વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતર
27-સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
ભૌતિક વિજ્ઞાન
28-પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
પાણીમાં
29-આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
શ્રીનિવાસ રામાનુજન
30-શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
ચામડી
➡31-સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
જે.એચ.ટસેલ
➡32-એક્સરે ખરેખર શું ચીજ છે ?
વીજ ચુંબકીય તરંગો
➡33-ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
લાલ , લીલો , વાદળી
➡34-બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
પિતાના રંગસૂત્ર
➡35-કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાંવપરાતી IC શેમાંથી બને છે ?
સિલિકોનમાંથી
➡36-જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
કાચનું પાત્ર
➡37-અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
સિલિકોન
➡38-અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?
346 મી /સેકંડ
➡39-કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે કારણ કે પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુછે .
➡40-બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?
બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .
➡41-દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરીછે ?
રેનિન
➡42-મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.
➡43-શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે i?
ત્વચા
➡44-કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
કાર્બન ડાયોકસાઇડ
➡45-હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
ઇ.સ. 2062
➡46-રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
પીચ બ્લેંડી
➡47-વિટામીન B12 નું બીજું નામ શું છે ?
સાઈનોકોબાલેમીન
➡48-હાડકાની રાખમાં શું હોય છે ?
કેલ્શિયમ ફોસ્ફેટ
➡49-ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
7.38 %
➡50-પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
તેની ઘનતામાં ઘટાડો થાય છે.
➡51-કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
સલ્ફર
➡52-લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
વિટામીન -A
➡53-ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
ડૉ.સી.વી.રામન
➡54-વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
એન્ટાર્કટિકા
➡55-લોજિક બોંબ શું છે ?
કોમ્પ્યુટર વાઇરસ
➡56-કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
ચેતાતંત્ર પર
➡57-લવિંગ શામાંથી મળે છે ?
ફૂલની કાળી માંથી
➡58-લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્યકોણ કરે છે ?
મુત્રપિંડ (કિડની )
➡59-ડાઇન એ શાનો એકમ છે ?
બળનો એકમ
➡60-ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )
➡61-મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
પિતાશયમાં
➡62-કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે?
લાલ રંગની
➡63-સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
અલ્ટ્રાવાયેલેટ કિરણ

28 May 2015

imp


'ભારતની વૃદ્ધ ગંગા ' કઈ નદીને કહેવાય છે ?
કાવેરી નદીને

ધુવારણ વીજમથક કયા જીલ્લામાં આવેલું છે ?
વડોદરા જીલ્લામાં

સિધ્ધપુર કઈ નદીને કિનારે આવેલું છે ?
સરસ્વતી નદીને કિનારે

ગુજરાતને કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ?
1600 કિલોમીટર

સ્મશાનગૃહ માટે જોવા લાયક શહેર કયું ?
જામનગર

સૂર્યમંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
મોઢેરામાં

ડુંગળીના પાક માટે જાણીતું શહેર કયું ?
મહુવા (ભાવનગર )

ઉદવાડા કયા જીલ્લામાં આવેલું છે ?
વલસાડ જીલ્લામાં

'લવિંગના તાપુ તરીકે' કયો ટાપુ ઓળખાય છે ?
ઝાંઝીબારનો ટાપુ

વલસાડમાં પારસીઓનું કયું પવિત્ર સ્થળ આવેલું છે ?
ઉદવાડા

મહેસાણામાં કયો પર્વત આવેલો છે ?
તારંગા પર્વત

ભરૂચ પાસે કયું તેલ ક્ષેત્ર આવેલું છે ?
ગાંધારનું તેલ ક્ષેત્ર

તુલસીશ્યામ અને લસુન્દ્રા એ શું છે ?
તુલસીશ્યામ અને લસુન્દ્રાએ ગરમ પાણીના ઝરા (કુંડ)છે .

કચ્છના પ્રદેશમાં કયા ઘાસના મેદાનો આવેલા છે ?
બન્નીના ઘાસના મેદાનો

ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જીલ્લો કયો ?
કચ્છ જીલ્લો

ગુજરાતમાં પ્રથમ રેલ્વે કયા બે સ્થળો વચ્ચે શરુ કરવામાં આવી ?
ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે

જૂનાગઢમાં આવેલો ચોરવાડનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે ?
લીલી નાઘેર નામે

'સાત નદીઓનો સંગમ ' ગુજરાતમાં કયા સ્થળે થાય છે ?
વૌઠામાં

નડિયાદને કઈ નગરી તરીકે ઓળખવામાં આવે છે ?
'સાક્ષરનગરી' તરીકે

કચ્છમાં કયું મેદાન આવેલું છે ?
કંઠીનું મેદાન  

vigyan


ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )

મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
પિતાશયમાં

કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે ?
લાલ રંગની

સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
અલ્ટ્રાવાયેલેટ કિરણ

પ્રાણીઓમાં સૌથી વધારે મજબુત મગજ અને હદય કોનું હોય છે ?
ઘોડાનું

વિટામીન -E નું રસાયણિક નામ શું છે ?
ટેકોફેરોલ

હાઇડ્રોપોનીક્સ શું છે ?
માટી વગર છોડ ઉગાડવાની પદ્ધતિ .

મધમાખીની ભાષાને ડિકોડ કોને કરી ?
કાર્લવોર્ન ડ્રીચ

પ્રાચીન કાળના અશ્મિ કેટલા વર્ષ જુના છે તે કઈ પદ્ધતિથી નક્કી થાય છે ?
કાર્બન ડેટિંગ

કયું સસ્તન પ્રાણી ઉડી શકે છે ?
ચામાચિડિયું

અશ્રુગેસ કયો છે ?
ક્લોરો એસીટોફીનોન

ઉનના રેશા શાના બનેલા હોય છે ?
કેરોટીન

ગાયના દૂધનો પીળો રંગ શેને આભારી છે ?
કેરોટીન

કયો વાયુ સ્ફૂર્તિદાયક છે ?
ઓઝોન વાયુ

માખણ માં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક

માખણ માં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક

પ્રવાહી અધાતુ તત્વનું નામ જણાવો ?
બ્રોમીન

કીડી કરડે ત્યારે તેમાં કયો એસિડ હોય છે ?
ફોર્મિક એસીડ

લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
એલીસીન

લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
અલીસીન

vigyan



    • દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
    • રેનિન

    • મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
    • કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.

    • શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
    • ત્વચા

    • કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
    • કાર્બન ડાયોકસાઇડ

    • હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
    • ઇ.સ. 1962

    • રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
    • પીચ બ્લેંડી

    • વિટામીન B12 નું બીજું નામ શું છે ?
    • સાઈનોકોબાલેમીન

    • હાડકાની રાખમાં શું હોય છે ?
    • કેલ્શિયમ ફોસ્ફેટ

    • ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
    • 7.38 %

    • પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
    • તેની ઘનતામાં ઘટાડો થાય છે.

    • કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
    • સલ્ફર

    • લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
    • વિટામીન -A

    • ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
    • ડૉ.સી.વી.રામન

    • વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
    • એન્ટાર્કટિકા

    • લોજિક બોંબ શું છે ?
    • કોમ્પ્યુટર વાઇરસ

    • કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
    • ચેતાતંત્ર પર

    • લવિંગ શામાંથી મળે છે ?
    • ફૂલની કાળી માંથી

    • લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે ?
    • મુત્રપિંડ (કિડની )

    • ડાઇન એ શાનો એકમ છે ?
    • બળનો એકમ

    vigyan


    1. પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?
    2. પદાર્થના દળમાં

    3. મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
    4. ભૂરો

    5. બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
    6. મિથેન વાયુ

    7. માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?
    8. 60* સે.

    9. વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
    10. વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતર

    11. સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
    12. ભૌતિક વિજ્ઞાન

    13. પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
    14. પાણીમાં

    15. આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
    16. શ્રીનિવાસ રામાનુજન

    17. શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
    18. ચામડી

    19. સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
    20. જે.એચ.ટસેલ

    21. એક્સરે ખરેખર શું ચીજ છે ?
    22. વીજ ચુંબકીય તરંગો

    23. ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
    24. લાલ , લીલો , વાદળી

    25. બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
    26. પિતાના રંગસૂત્ર

    27. કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાં વપરાતી IC શેમાંથી બને છે ?
    28. સિલિકોનમાંથી

    29. જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
    30. કાચનું પાત્ર

    31. અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
    32. સિલિકોન વપરાય છે .

    33. એકમોની આંતરરાષ્ટ્રીય પધ્ધતિ (s1 ) માં મૂળભૂત એકમ કેટલા છે |?
    34. 7 એકમો

    35. સામાન્ય સંજોગોમાં (તાપમાન 25 *સે , વાયુનું દબાણ 1.184 કી.ગ્રા./ ચો. મીટર ) હવામાં અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?

    36. 346 મી /સેકંડ

    37. કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે કારણ કે ...

    38. પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુ છે .

    39. બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?

    40. બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .

    vigyan


    1. " કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી " એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

    એફ.ડબ્લ્યુ એસ્ટન

    પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
    જોહાન વિલ્હેમ રિટર- 1801

    સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
    સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી

    પ્રકાશ ની પરિભાષા જણાવો ?
    "આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ."

    ગ્રીક ભાષાના શબ્દ 'nano' નો અર્થ શું થાય ?
    વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9

    માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે ?
    કુલ :213

    સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
    સ્કંધમેખલામાં :04, નિતંબમેખલા:02, કાનમાં :03 (બંને કાનમાં :06 ), તાળવામાં :01

    પગમાં કેટલા હાડકા હોય છે ?
    (બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01, ઘૂંટણનો સાંધો :01, ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02, ઘૂંટીના હાડકા :07, પગના તળિયાના હાડકા :05, આંગળીઓના હાડકા :14

    હાથમાં કેટલા હાડકા હોય છે ?
    (બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01, કોણીથી કાંડા સુધી :02, કાંડાના હાડકા :08, હથેળીના હાડકા :05, આંગળીઓના હાડકા :14

    કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
    33 મણકા

    માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
    પાંસળીઓની બાર જોડ :24, પાંસળીઓ વચ્ચેનું હાડકું :01

    મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે ?
    માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14

    પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
    23 કલાક અને 56 મિનીટ લાગે છે.

    સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
    પ્લૂટોને (248 વર્ષ)

    સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમય કયા ગ્રહને લાગે છે?
    બુધને (88 દિવસ)

    ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
    સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.

    સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
    સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .

    વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
    નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%

    માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
    160 -170 km

    માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
    11-12 ઈંચ

    Objective questions of science for competitive exams....



    નખપ્રતિ વર્ષ લગભગ કેટલા વધે છે ?
    2 ઈંચ

    માણસના નખ શાના બનેલા છે ?
    કેરોટીનના (મૃત પ્રોટીન)

    માણસની ચામડીનો રંગ શરીરમાં રહેલા કયા કારકોથી ગ્રસિત થાય છે ?
    મેલાનિન, કેરોટીન તથા હિમોગ્લોબીન

    એક માણસને સામાન્ય રીતે દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ ?
    7 - 8 લીટર

    મનુષ્ય પોતાની પાંપણ એક નિયમિત અંતરે ઝપકતી રહે છે.આ અંતર લગભગ કેટલું હોય છે?
    5 -6 સેકંડ

    કયું પ્રાણી એક વર્ષ સુધી ભોજન વિના ચલાવી સકે છે ?
    માંકળ

    કુતરો કેટલા દિવસ ભોજન વિના ચલાવી શકે છે?
    20 દિવસ

    ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ ?
    "આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.

    ન્યુટનની ગતિનો બીજો નિયમ ?
    બળનો -પદાર્થ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય પદાર્થના બળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે.

    ન્યુટનની ગતિનો પહેલો નિયમ ?
    જડત્વનો (અચલવેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચલવેગી ગતિ ચાલુ રાખે છે.

    ચંદ્રનો પ્રકાસ પૃથ્વી પર પહોચતા કેટેલો સમય લાગે છે ?
    1 મિનીટ, 26 સેકંડ

    સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોચતા કેટલો સમય લાગે છે ?
    8 મિનીટ, 17 સેકંડ

    એડસ નામના રોગના નિદાન માટે કયો ટેસ્ટ કરાવાય છે.
    એલિસા ટેસ્ટ

    કયો દેડકો ઉડી શકે છે.
    રહકોફોરસ નામનો.

    કાચબો ૧ મિનીટ માં કેટલું અંતર કાપે છે.
    ૪.૬ મીટર

    મોરથુંથુંનું રસાયણિક નામ જણાવો.
    કોપર સલ્ફેટ

    મેગ્લેવ ટ્રેનની ઝડપ પ્રતિકલાક કેટલી હોય છે.
    ૫૦૦ કિ.મી.

    કઈવનસ્પતિ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે.
    અમરવેલ નામીની વનસ્પતિ સંપૂણ પરોપજીવી છે.

    રોડની મધ્યમાં સળંગ સફેદ રેખા શું દર્શાવે છે.
    આ રેખા વાહનને લેન બદલવાનું તથા ઓવરટેક ટાળવાનું સુચન કરે છે.

    રોડ ઉપર મધ્યમાં સફેદ રંગની તૂટક રેખા શુંદર્શાવે છે.
    આ રેખા વાહનને પોતાની લેન બદલવા તથા ઓવરટેક કરવાની મંજુરી આપે છે.

    21 May 2015

    પ્રશ્ન બેક (વિજ્ઞાન )

    [1] જન્મતાની સાથે બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
    જવાબ : B C G
    [2] B C G શેની સામે રકક્ષણ આપે છે.
    જવાબ: T B [બાળ ટીબી]
    [3] પોલિયો સામે રક્ષણ મેળવવા ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
    જવાબ: O P V
    [4] D P T થી ક્યાં ત્રણ રોગ મટાડી શકાય.?
    જવાબ:
    ડિપ્થેરિયા,પર્ટ્યુસીશ,ટીટાનસ
    [5] વિટામિન A નું બીજું નામ શું છે.
    જવાબ: રેતીનોલ
    [6] વિટામિન A ની કમિથી ક્યો રોગ થાય છે.
    જવાબ: રતાંધણાપણું
    [7] વિટામિન B 1 નું બીજું નામ શું છે?
    જવાબ: થાયમિન
    [8] વિટામિન B 1 ની કમિથી ક્યો રોગ થાય છે?
    જવાબ: બેરીબેરી
    [9] વિટામિન B 2 નું બીજું નામ શું છે?
    જવાબ: રાયબોફ્લોવિન
    [10] વિટામિન B 2 ની કમિથી ક્યો રોગ થાય છે?
    જવાબ: ડાર્મેયટાઇટીસ
    [11] વિટામિન B 4 ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
    જવાબ: નિયાસીન નિકોટિન
    [12] વિટામિન B 4 ની કમિથી ક્યો રોગ થાય છે?
    જવાબ: પેલાગ્રા
    [13] વિટામિન B 6 નું બીજું નામ શું છે?
    જવાબ: પાયરોડોક્સિન
    [14] વિટામિન B 12 નું બીજું નામ શું છે?
    જવાબ: સાયનોકોબાલ એમીન
    [15] વિટામિન C નું નામ શું છે?
    જવાબ: એસ્કોર્બિક એસિડ
    [16] વિટામિન C ની કમિથી ક્યોરોગ થાય છે?
    જવાબ: સ્કર્વી
    [17] વિટામિન D નું બીજું નામ શું છે.
    જવાબ: કેલ્શિફેરોડ
    [18] વિટામિન D ની કમિથી ક્યો રોગ થાય છે?
    જવાબ: રીકેટસ
    [19] વિટામિન E નું બીજું નામ શું છે?
    જવાબ: ટોકોફેરોલ
    [20] વિટામિન K નું બીજું નામ શું છે?
    જવાબ: મેનોપેરિયા
    [21] પ્રોટીનની કમીથી ક્યો રોગ થાય છે?
    જવાબ: મરાશ્મ્સ અને ક્વાશ્યોકોર
    [22] મલેરિયા ક્યાં મચ્છર કરડવાથી થાય છે?
    જવાબ: માદા એનોફિલિસ
    [23] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C
    આવેલું હોય છે?
    જવાબ: 20.000
    [24] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉકેન્દ્ર આવેલું હોય છે?
    જવાબ: 3000
    [25] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C આવેલી હોય છે?
    જવાબ: 30,000
    [26] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર આવેલું હોય છે?
    જવાબ: 5000
    [27] પુખ્ત વયની વ્યક્તિ માં વિટામિન A ની દૈનિક આવશ્યકતા કેટલી હોય છે?
    જવાબ: 600 m g
    [28] વાયરસ જન્ય રોગો ક્યાં ક્યાં છે?
    જવાબ:
    એઇડ્સ,ઓરી,હડકવા,શીતળા
    [29] આપણાં શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
    જવાબ: 37.5 સેન્ટિ ગ્રેડ
    [30] આપણું શરીર 1 મિનિટમાં કેટલા શ્વાશ લે છે?
    જવાબ: 18 થી 20

    [31] આપણાં શરીરમાં હદય 1
    મિનિટમાં કેટલી વખત ધબકે છે?
    જવાબ: 70 થી 72
    [32] આપણાં શરીરમાં રુધિર 1
    મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે?
    જવાબ: 96000 કી.મી.
    [33] હદય એક દિવસની અંદર કેટલી વખત ધબકે છે?
    જવાબ: 1 લાખ
    [34] 9 મહિને બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે?
    જવાબ: ઓરીનું
    [35] ઓરીનું મેડિકલ નામ શું છે?
    જવાબ: મિઝ્લ્સ
    [36] 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાથી કેટલી ઉર્જા મળે છે?
    જવાબ : 4.2 કિલો કેલેરી
    [37] 1 ગ્રામ પ્રોટીન માથી કેટલી ઉર્જા મળે છે?
    જવાબ: 4 કિલો કેલેરી
    [38] 1 ગ્રામ ચરબીમાથી કેટલી ઉર્જા મળે છે?
    જવાબ: 9.3 કિલો કેલેરી
    [39] આપણાં શરીરમાં ખનિજનું પ્રમાણ કેટલું હોય છે?
    જવાબ: 4.6%
    [40] આપણાં શરીરમાં કેટલા એમીનો એસિડ આવેલા હોય છે?
    જવાબ: 20
    [41] શરીરના કેટલા એમીનો એસિડ બહારથી લેવા પડે છે?
    જવાબ: 9
    [42] વિટામિન A નો ડોઝ દર કેટલા મહિને આપવામાં આવે છે?
    જવાબ: દર 6 મહિને
    [43] M P H E અને F H W  ના ઉપરી કોણ છે?
    જવાબ: M O મેડિકલ ઓફિસર
    [44] C H C કેટલી વસ્તીએ આવેલી હોય છે?
    જવાબ: 1 લાખ
    [45] મધ્યાહન ભોજન કાર્યક્રમ સંપૂર્ણ ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો :
    જવાબ: 1969
    [46] C T સ્કેન ની શોધ કોણે અને ક્યારે કરી ?
    જવાબ: 1972 માં હાઉસફીલ્ડ
    [47] જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ?
    જવાબ: 2.5 થી 3 કિલો
    [49] હદય પ્રતિ સંપદન કેટલા રુધિરનો પંપ મારે છે?
    જવાબ: 200 મિલી
    [50] હદય પ્રતિ મિનિટ કેટલા રુધિરનો પંપ મારે છે?
    જવાબ: 16 લિટર
    [51] R B C નું જીવન ચક્ર કેટલું હોય છે?
    જવાબ: 120 દિવસ
    [52] પાણી માં ક્લોરાઈડની માત્રા કેટલી હોય છે?
    જવાબ: 0.5 થી 0.8 p p m
    [53] પાણીમાં ક્લોરાઈડની માત્રા ઓછી હોય તો કઈ બીમારી થાય છે?
    જવાબ: દંત અસ્યિક્ષય
    [54] પાણીમાં ક્લોરાઈડની
    માત્રા વાધરે હોય તો કઈ બિમારી થાય છે?
    જવાબ: પાયોરિયા
    [55] વાળ સફેદ થવાનું મુખ્ય કારણ ક્યૂ છે?
    જવાબ: ખોરાકમાં પેન્ટાથીન એસિડ ની ખામી ને કારણે
    [56] પગમાં વધારે પડતાં પરસેવાને શું કહે છે?
    જવાબ: હાઇપોડ્રોસિસ
    [57] પગમાં દુર્ગંધ થતાં પરસેવાને શું કહે છે?
    જવાબ: બોમિડ્રોસિસ
    [58] સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોચતા કેટલો સમય લાગે છે?
    જવાબ: 8 મિનિટ અને 33 સેકન્ડ
    [59] કાન પ્રતિ સેકન્ડ કેટલા તરંગો સાંભળે છે?
    જવાબ: 20 થી 20,000 HZ
    [60] સૂર્યના કિરણો 1 સેકન્ડ માં કેટલું પરિભ્રમણ કરે છે?
    જવાબ: 3 લાખ કી મી
    [61] ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય માટે પ્રતિ દિવસ કેટલું પાણી જોઈએ
    જવાબ: 10 લિટર
    [62] પીવાલયક પાણીમાં કઠોરતાની માત્રા કેટલી હોય છે?
    જવાબ: 500 P P M
    [63] પાણીને વિસંક્રામણ કરવા માટે વપરાતા કેમિકલના નામ આપો
    જવાબ: ક્લોરીન,બ્લીચિગ પાઉડર,ટીચર આયોડિન,પોટેશિયમ પરમેગ્નેટ.
    [64] રોગનું નાસક માટે બ્લીચિગ પાઉડર ની ગણતરી કઈ રીતે થાય છે?
    જવાબ: 100 ગેલેન પાણીમાં 6
    ગ્રામ 1000 લિટર પાણીમાં 250
    ગ્રામ
    [65] પૂર્વ ક્લોરિણીકરણ એટલે શું?
    જવાબ: પાણી ફીલ્ટર કરતાં પહેલા કરવામાં આવતું ક્લોરીનીકરણ ને પૂર્વ ક્લોરીનીકરણ કહે છે.
    [66] 1 વ્યક્તિ પ્રતિ દિવસ કેટલો અવશિષ્ટ ઉત્પાન કરે છે?
    જવાબ: 300 થી 400 ગ્રામ
    [67] ભોજન પકાવવા માટે ગામડાના લોકો કેટલા લિટર પાણી નો ઉપયોગ કરે છે?
    જવાબ: 10 લિટર
    [68] 1 ક્લોરીનની ટેબલેટ કેટલા લિટર પાણી માં નાખવામાં આવે છે?
    જવાબ: 20 લિટર
    [69] A C ની શોધ ક્યાં વૈજ્ઞાનીકે કરી ?
    જવાબ: વિલીસ કેરિયર
    [70] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં કેટલી પેટી નો સમાવેશ થાય છે?
    જવાબ: 4 (લાલ,કાળી,પીળી,લીલી)
    [71] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલી માં કાળી પેટીમાં શું હોય છે?
    જવાબ: ઘરેલુ અસંક્રામિક પદાર્થ
    [72] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં પીળી પેટીમાં શું હોય છે?
    જવાબ: ભસ્મીકરણ કરવામાં આવતા પદાર્થ
    [73] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં લીલી પેટીમાં શું હોય છે?
    જવાબ: પુનઃ ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થ
    [74] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં લાલ પેટીમાં શું હોય છે?
    જવાબ: ધોબીને આપવામાં આવતા સંક્રામિક કપડાં
    [75] હવામાથી શ્વાશ દ્વારા કેટલો ઑક્સીજન લેવામાં આવે છે?
    જવાબ: 20.9%
    [76] શ્વસન દ્વારા વાતાવરણમાં કેટલો કાર્બન ડાયોક્સાઈડ છોડવામાં આવે છે?
    જવાબ: 4.4%
    [77] હવામાં લીધેલો ઓક્સિજન શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા કેટલો ઘટે છે?
    જવાબ: 4.4%
    [78] વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે?
    જવાબ: 79%
    [79] આરામદાયક મકાનમાં તાપમાન કેટલું હોય છે?
    જવાબ: 70 ફેરેનાઇટ
    [80] પાણીનું શીતળ બિંદુ સેન્ટિગ્રેડ માં કેટલું હોય છે?
    જવાબ: 0 સેન્તિગ્રેડ
    [81] પાણીનું ઉત્કલન બિંદુ સેન્તિગ્રેડ માં કેટલું હોય છે?
    જવાબ: 100 સેન્તિગ્રેડ
    [82] પાણીમાં શીતળ બિંદુ ફેરેનાઇટમાં કેટલું હોય છે?
    જવાબ: 32 ફેરેનાઇટ
    [83] પાણીનું ઉત્કલન બિંદુ ફેરેનાઇટમાં કેટલું હોય છે?
    જવાબ: 212 ફેરેનાઇટ
    [84] તાપઘાતમાં શરીરનું તાપમાન જેટલું હોય છે?
    જવાબ: 110 ફેરેનાઇટ
    [85] આરામદાયક મકાનમાં CO2 નું પ્રમાણ કેટલું હોય છે?
    જવાબ: 0.06 થી 0.07 ટકા
    [86] ફેક્ટરીમાં ગેસલીકેજ થવાને કારણે 1984 માં ભોપાલમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.?
    જવાબ: 2000
    [87] વાતાવરણમાં આસપાસનું વિકર્ણ માપવા માટે ક્યાં યંત્રનો ઉપયોગ થાય છે?
    જવાબ: ગ્લોબલ થરમૉમિટર
    [88] વાતાવરણની ઉષ્મા માપવા માટે ક્યાં થરમૉમિટર નો ઉપયોગ થાય છે?
    જવાબ: વેટ ગ્લોબ થરમૉમિટર
    [89] બોરવોલ શૌચાલયનું નિર્માણ શેના દ્વારા કરવામાં આવ્યું હતું ?
    જવાબ: રોકેફેલર ફાઉન્ડેશન
    [90] પ્રવાહી પદાર્થનું ગુરુત્વાકર્ષણ માપવા માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે?
    જવાબ: હાઈડ્રોમિટર
    [91] દૂધનું ગુરુત્વાકર્ષણ માપવા માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે?
    જવાબ: લીક્ટોમિટર
    [92] દૂધનું ગુરુત્વ કેટલું હોય છે?
    જવાબ: 1.028 થી 1.030
    [93] બોરવોલ શૌચાલય ક્યાં રોગ સામે રક્ષણ મેળવવા માટે બનાવવામાં આવ્યા છે?
    જવાબ: અંકુશ કૃમિ
    [94] ખોદકુવા શૌચાલય સૌપ્રથમ ક્યાં બનાવવામાં આવ્યા?
    જવાબ: 1949 થી 1950 માં બંગાળમાં શિઝર
    [95] રાસાયણિક શૌચાલય કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે?
    જવાબ: હવાઈ ઝહાજ અને પાણી ઝહાજ
    [96] રાસાયણિક શૌચાલયમાં ક્યાં કેમિકલનો ઉપયોગ થાય છે?
    જવાબ: કોષ્ટિક સોડા
    [97] છીછરા ખાડાવાળા શૌચાલય ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે?
    જવાબ: મેળા અને શિબિરમાં
    [98] મેન હોલનો ઉપરી વ્યાસ કેટલો હોય છે?
    જવાબ: 550 mm
    [99] મેન હોલનો તળિયાનો વ્યાસ કેટલો હોય છે?
    જવાબ: 1.21 મીટર
    [100] BOD એટલે શું?
    જવાબ: બાયોલોજિકલ અપઘટન માટે આવશ્યક ઓક્સિજન ની માત્રા ને BODકહે છે.
    [101] સાધારણ જમીન માં CO 2
    અને O 2 ની માત્રા કેટલી હોય છે?
    જવાબ: CO 2 ની માત્રા વધારે અને O 2ની માત્રા ઓછી હોય છે.
    [102] એવા મેળા જ્યાં લોકો દરરોજ જાય છે પરંતુ નિવાસ કરતાં નથી ત્યાં શૌચાલય કેવા પ્રકારના બનાવવામાં આવે છે?
    જવાબ: 1000 મી વસ્તીએ 2
    શૌચાલય
    [103] જે મેળામાં તીર્થયાત્રીઓ નિવાસ કરતાં હોય ત્યાં કેટલા વ્યક્તિએ શૌચાલય બનાવવામાં આવે છે?
    જવાબ: 100 વ્યક્તિએ 1
    શૌચાલય
    [104] પ્રકાશને શેના વડે માપવામાં આવે છે?
    જવાબ: યુનિટ
    [105] પ્રકાશના યુનિટને બ્રિટિશ સિસ્ટમમાં શું કહે છે?
    જવાબ: ફૂડકેન્ડલ
    [106] પ્રકાશના યુનિટને મેટ્રિક સિસ્ટમમાં શું કહે છે?
    જવાબ: લક્ષ
    [107] ફ્યુરે સેટ બલ્બની શોધ કેણે અને ક્યારે કરી હતી
    જવાબ: 1950 લેજર
    [૧૦૮] વિકીર્ણ સબંધ તેની સાથે જોડાયેલ સંસ્થાના નામ આપો ?
    જવાબ: WHO IAEA ICRP
    [109] ધ્વનિને ક્યાં એકમમાં માપવામાં આવે છે?
    જવાબ: ડેસીબલ
    [110] વાતાવરણ નું દબાણ માપવા માટે શેનો ઉપયોગ થાય છે?
    જવાબ: માઇક્રો બેરોમિટર
    [111] મનુષ્ય પશુ-પક્ષી અને વનસ્પતિ માટે જોખમી તત્વ ક્યાં ક્યાં છે?
    જવાબ:
    કાર્બનડાયોક્સાઈડ,મિથેન બેરિયમ,રેડિયો એક્ટિવ કિરણો અને આર્ગેનિક સલ્ફરાઈડ
    [112] મકાનની ઊચાઇ ઓછામાં ઓછી કેટલી હોય?
    જવાબ: 3 ચોરસ મીટર
    [113] રસોડાનું ઓછામાં ઓછું કેટલું ક્ષેત્રફળ હોય છે?
    જવાબ: 6 ચોરસ મીટર
    [114] બાથરૂમ નું ક્ષેત્રફળ કેટલું હોય છે?
    જવાબ: 1 ચોરસ મીટર
    [115] એક રૂમનું ક્ષેત્રફળ કેટલું હોય છે?
    જવાબ: 20.91 ચોરસ મીટર
    [116] સ્કૂલ ની અંદર એક રૂમ નું ક્ષેત્ર ફળ કેટલું હોય?
    જવાબ: 36 ચોરસ મીટર
    [117] WHO ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
    જવાબ: 1948 ઝીનીવા
    [118] રેડક્રોસ ઓફ સોસાયટી ની સ્થાપના કોને કરી?
    જવાબ: સ્વિચ બેકાર હેનરી ડ્યૂનટ
    [119] રેડક્રોસ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી
    જવાબ: 1920 ભારત વિધાન મંડળ અધિનિયમ દ્વારા
    [120] વિશ્વવસ્તી દિન ક્યારે ઉજવવામાં આવે છે?
    જવાબ: 11 જુલાઇ
    [121] વિકીર્ણ ના એકમને શું કહે છે?
    જવાબ: રોજન રેડ રેમ્સ
    [122] રોજનની જગ્યાએ અત્યારે ક્યાં એકમનો ઉપયોગ થાય છે?
    જવાબ: કુલંબ
    [123] રેડને બીજી કઈ રીતે પરિભાસિત કરવામાં આવે છે?
    જવાબ: આયોનાઇજિગ
    [124] રેમ્સ ના સ્થાને કોનો સમાવેશ થાય છે?
    જવાબ: સિવર્ટ
    [125] રોગપ્રતિકારક શક્તિ વધારવા શેનો ઉપયોગ થાય છે?
    જવાબ: વેક્સિનેસન
    [126] પદાર્થની માત્રાને શું કહે છે?
    જવાબ: ઘનત્વ
    [127] સાબુના ઉત્પાદનમાં ક્યાં કેમિકલ્સ નો ઉપયોગ થાય છે?
    જવાબ: સોડિયમ હાઈડ્રોક્સાઈડ
    [128] કોમ્યુનિકેસન શબ્દ કી ભાષા પરથી ઉતારી આવ્યો છે?
    જવાબ: લેટિન
    [129] ભાતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે?
    જવાબ: દર 10 વર્ષે
    [130] ભારત ક્યારે WHO નો સદસ્ય બન્યું ?
    જવાબ: 1948
    [131] રસોડા અને બાથરૂમનું પ્રવાહી અપશિષ્ટ ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
    જવાબ: મલીન જળ
    [132] પૃથ્વી પર પાણી માટેનો પ્રાથમિક સ્રોત ક્યો છે?
    જવાબ: વરસાદ
    [133] ભારતમાં ક્યાં પ્રકારના કૂવા જોવા મળે છે?
    જવાબ: આર્ટીશન (ઉસ્તૃત)
    [134] જિલ્લાના નોટ વોટિગ સાદ્શ્ય ને શું કહે છે?
    જવાબ: કલેક્ટર
    [135] 5 વર્ષ થી નાની ઉમરના બાળકોને કેટલી ઊઘ જરૂરી છે?
    જવાબ: 11 થી 13 કલાક
    [136] ખાદ્ય અપમિશ્રનણ અધિનિયમ ક્યાં વર્ષ માં શરૂ કરવામાં આવ્યું?
    જવાબ: ઇ. સ 1955
    [137] ઉંદર મારવા માટે ક્યાં ગેસનો ઉપયોગ થાય છે?
    જવાબ: સાઈનો ગેસ
    [138] ઇન્ટ્રા વેનસ દવા કઈ રીતે આપવામાં આવે છે?
    જવાબ: નશમાં
    [139] યુરેન ઉત્પન કરતાં અવ્યવને શું કહે છે?
    જવાબ: કિડની
    [140] મનુષ્યના શરીરમાં બધાથી મોટું હાડકું ક્યૂ છે?
    જવાબ: ફીમર

    જવાબ: આર્ટીશન (ઉસ્તૃત)
    [134] જિલ્લાના નોટ વોટિગ સાદ્શ્ય ને શું કહે છે?
    જવાબ: કલેક્ટર
    [135] 5 વર્ષ થી નાની ઉમરના બાળકોને કેટલી ઊઘ જરૂરી છે?
    જવાબ: 11 થી 13 કલાક
    [136] ખાદ્ય અપમિશ્રનણ અધિનિયમ ક્યાં વર્ષ માં શરૂ કરવામાં આવ્યું?
    જવાબ: ઇ. સ 1955
    [137] ઉંદર મારવા માટે ક્યાં ગેસનો ઉપયોગ થાય છે?
    જવાબ: સાઈનો ગેસ
    [138] ઇન્ટ્રા વેનસ દવા કઈ રીતે આપવામાં આવે છે?
    જવાબ: નશમાં
    [139] યુરેન ઉત્પન કરતાં અવ્યવને શું કહે છે?
    જવાબ: કિડની
    [140] મનુષ્યના શરીરમાં બધાથી મોટું હાડકું ક્યૂ છે?
    જવાબ: ફીમર
    [141] એન્ડોસ્કોપી ઉપકરણને જંતુ મુક્ત કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
    જવાબ: પાસ્વરાઇઝેસન
    [142] એપીટેક્સિસ રક્ત સ્ત્રાવ કોને કહે છે?
    જવાબ: નાક માથી વહેતા રુધિરને
    [143] બ્લડ કેન્સરને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
    જવાબ: લ્યુકોમિયા
    [144] CHO માં કાર્બન અને હાઈડ્રોજન સિવાય ત્રીજા ક્યાં તત્વને ઓળખવામાં આવે છે?
    જવાબ: ઑક્સીજન
    [145] એનાલજેશિક દવા શેમાં આપવામાં આવે છે?
    જવાબ: દુખાવામાં
    [146] પેનિસિલિક ની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી હતી?
    જવાબ: એલેક્ઝાંડર ફ્લેમિગ
    [147] પુરુષમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોય છે?
    જવાબ: 12 થી 14 ટકા
    [148] ઓરલ થરમૉમિટર શરીરના ક્યાં ભાગ માથી ટેમ્પરેચર લેવામાં આવે છે?
    જવાબ: મો માથી
    [149] રેકટલ થરમૉમિટર દ્વારા શરીરના ક્યાં ભાગમથી ટેમ્પરેચર લેવામાં આવે છે?
    જવાબ: મળાશય માથી
    [150] માળાશનું તાપમાન કેટલા વર્ષની ઉમર સુધી લઈ શકાઈ?
    જવાબ: 6 વર્ષ સુધી
    [151] વિટામિનને શું કહેવામાં આવે છે?
    જવાબ: પ્રજીવકો
    [152] માળાશય માથી લીધેલું સામાન્ય કેટલું હોય છે?
    જવાબ: 98.6 ફેરેનાઇટ 38 સેન્ટિગ્રેડ
    [153] બગલ માથી લીધેલું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
    જવાબ: 97.6 ફેરેનાઇટ
    [154] R ક્યાં તાપમાનમાં ઉપયોગમાં લેવામાં આવેછે?
    જવાબ: R હેન્ન્ટર થર્મોમીટર
    [155] અસમાન્ય ધીમા હદય સંપદન ને શું કહે છે?
    જવાબ: બ્રેડી કાર્ડિઓ
    [156] અસમાન્ય ઝડપી હદય સંપદન ને શું કહે છે?
    જવાબ: હોમી કાર્ડિઓ
    [157] ભારતમાં કેટલા ગામડાઓ આવેલા છે?
    જવાબ: 5,75936
    [158] DDT નો સૌપ્રથમ ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો હતો ?
    જવાબ: 1939 માં
    [159] DDT ની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી હતી ?
    જવાબ: 1874 પાઉલ મૂલર ગિડ્લર
    [160] પ્રાથમિક સ્વછ દેખભાલ પર સૌપ્રથમ કોને વકીલાત કરી હતી?
    જવાબ: 1946 માં ભોર
    [161] શિશુ ના પગ અને માથા સુધીની લંબાઈ માપવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે?
    જવાબ: ઇન્ફેન્ટોમીટર
    [162] ટાઇફોડને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
    જવાબ: આશ્રજ્વર
    [163] ક્યાં મચ્છરની પાંખ ઉપર સફેદ રંગના ડાઘ જોવા મળે છે?
    જવાબ: ઈજિપ્ત એડિસ
    [164] એન્ટીહેલમેટિક શેમાં આપવામાં આવે છે?
    જવાબ: કૃમિને મારવા માટે
    [165] બ્લડ પ્રેશર માપવા માં આવતા ઉપકરણને શું કહે છે?
    જવાબ: સ્ફિગ્મો મીનોમીટર
    [166] બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલુ આંતરાષ્ટ્રીય સગઠન ક્યૂ છે?
    જવાબ: UNICEF
    [167] વિશ્વજ્ળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
    જવાબ: 22 માર્ચ
    [168] રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાપન ક્યાં આવેલું છે?
    જવાબ: પૂના
    [169] ભારતમાં અધત્વનું મુખ્ય કારણ ક્યૂ છે?
    જવાબ: મોતિયા બિંદુ
    [170] અખિલ ભારત અને લોક સ્વાસ્થ્ય સંસ્થા ક્યાં આવેલી છે?
    જવાબ: મુંબઈ
    [171] અમાશય દ્વારા ઉત્પન થતાં હોર્મન્સ ને શું કહે છે?
    જવાબ: ઇન્સુલિન
    [172] એમેબેસિસ સેના સંક્રામણ થી થાય છે?
    જવાબ: પાણી
    [173] મનુષ્યના રેબિઝ (હડકવા) ને શું કહે છે?
    જવાબ: હાઈડ્રોફોબિયા

    13 May 2015

    Vignan na sadhano


    1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન
    2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
    3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
    4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન
    5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
    6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
    7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
    8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
    9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
    10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
    11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
    12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
    13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
    14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
    15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
    16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
    17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
    18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
    19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન
    20.કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
    21.ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન
    22.થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
    23.સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
    24.સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન
    25.એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
    26.ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
    27.માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
    28.હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
    29.ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
    30.ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામકરતું સાધન
    31.એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
    32.ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
    33.થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
    34.માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
    35.વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
    36.સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
    37.હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
    38.હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
    39.મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
    40.ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન
    41.પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન
    42.ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
    43.એટમોમીટર : બાષ્પદર માપક સાધન
    44.એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
    45.એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
    46.ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન
    47.કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
    48.ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
    49.કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
    50.કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
    51.કોનોમીટર : કાલ માપક સાધન
    52.પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન
    53.કિલનોમીટર : ઢાળ માપક સાધન
    54.કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન
    55.ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
    56.ગોનિયોમીટર : કોણ માપક સાધન
    57.ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
    58.ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
    59.ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
    60.પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
    61.પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
    62.પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન
    63.પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન
    64.ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
    65.બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
    66.બેરોમીટર : વાયુભાર માપક સાધન
    67.માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
    68.મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
    69.રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
    70.લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
    71.વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
    72.વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
    73.સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
    74.સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન

    તત્વ-પરમાણું ક્રમાંક


    ......... તત્વ-પરમાણું ક્રમાંક........ 1 - H - Hydrogen 2 - He - Helium 3 - Li - Lithium 4 - Be - Beryllium 5 - B - Boron 6 - C - Carbon 7 - N - Nitrogen 8 - O - Oxygen 9 - F - Fluorine 10 - Ne - Neon 11 - Na - Sodium 12 - Mg - Magnesium 13 - Al - Aluminum, Aluminium 14 - Si - Silicon 15 - P - Phosphorus 16 - S - Sulfur 17 - Cl - Chlorine 18 - Ar - Argon 19 - K - Potassium 20 - Ca - Calcium 21 - Sc - Scandium 22 - Ti - Titanium 23 - V - Vanadium 24 - Cr - Chromium 25 - Mn - Manganese 26 - Fe - Iron 27 - Co - Cobalt 28 - Ni - Nickel 29 - Cu - Copper 30 - Zn - Zinc 31 - Ga - Gallium 32 - Ge - Germanium 33 - As - Arsenic 34 - Se - Selenium 35 - Br - Bromine 36 - Kr - Krypton 37 - Rb - Rubidium 38 - Sr - Strontium 39 - Y - Yttrium 40 - Zr - Zirconium 41 - Nb - Niobium 42 - Mo - Molybdenum 43 - Tc - Technetium 44 - Ru - Ruthenium 45 - Rh - Rhodium 46 - Pd - Palladium 47 - Ag - Silver 48 - Cd - Cadmium 49 - In - Indium 50 - Sn - Tin 51 - Sb - Antimony 52 - Te - Tellurium 53 - I - Iodine 54 - Xe - Xenon 55 - Cs - Cesium 56 - Ba - Barium 57 - La - Lanthanum 58 - Ce - Cerium 59 - Pr - Praseodymium 60 - Nd - Neodymium 61 - Pm - Promethium 62 - Sm - Samarium 63 - Eu - Europium 64 - Gd - Gadolinium 65 - Tb - Terbium 66 - Dy - Dysprosium 67 - Ho - Holmium 68 - Er - Erbium 69 - Tm - Thulium 70 - Yb - Ytterbium 71 - Lu - Lutetium 72 - Hf - Hafnium 73 - Ta - Tantalum 74 - W - Tungsten 75 - Re - Rhenium 76 - Os - Osmium 77 - Ir - Iridium 78 - Pt - Platinum 79 - Au - Gold 80 - Hg - Mercury 81 - Tl - Thallium 82 - Pb - Lead 83 - Bi - Bismuth 84 - Po - Polonium 85 - At - Astatine 86 - Rn - Radon 87 - Fr - Francium 88 - Ra - Radium 89 - Ac - Actinium 90 - Th - Thorium 91 - Pa - Protactinium 92 - U - Uranium 93 - Np - Neptunium 94 - Pu - Plutonium 95 - Am - Americium 96 - Cm - Curium 97 - Bk - Berkelium 98 - Cf - Californium 99 - Es - Einsteinium 100 - Fm - Fermium 101 - Md - Mendelevium 102 - No - Nobelium 103 - Lr - Lawrencium 104 - Rf - Rutherfordium 105 - Db - Dubnium 106 - Sg - Seaborgium 107 - Bh - Bohrium 108 - Hs - Hassium 109 - Mt - Meitnerium 110 - Ds - Darmstadtium 111 - Rg - Roentgenium 112 - Cn - Copernicium 113 - Uut - Ununtrium 114 - Fl - Flerovium 115 - Uup - Ununpentium 116 - Lv - Livermorium 117 - Uus - Ununseptium 118 - Uuo - Ununoctium

    08 May 2015

    સામાન્ય વિજ્ઞાન


      શું તમે જાણો છો?

    ૧.      મોનોજાઈટ કોનું અયસ્ક છે?  
       -   થોરિયમ

    ૨.      બોક્સાઇટ કોનું પ્રમુખ અયસ્ક છે?
      -   એલ્યુમિનિયમ

    ૩.      કાર્નેલાઈટ કોનું ખનીજ છે?
       -  મેગ્નેશિયમ

    ૪.      ‘ગન મેટલ’ કોનું અયસ્ક છે?
      -   તાંબુ, ટીન, અને ઝીંક

    ૫.      લસણની ગંધનું લાક્ષણીક કારણ શું છે?
       - સલ્ફર યૌગિક

    ૬.      પાણી કરતા હલકું શું છે?
       -  સોડિયમ

    ૭.      સામાન્ય ટ્યુબલાઈટમાં કયો ગેસ હોય છે?
       -  આર્ગોન સાથે પારો વરાળ

    ૮.      કયું એક તત્વ પ્રકૃતિમાં અનુંચુંબકીય  છે?
       -  ઓક્સિજન

    ૯.      જે તત્વ ઓક્સિજન પર પ્રક્રિયા નથી કરતું એ તત્વ કયું છે?  
        -  આયોડિન  

    07 May 2015

    પૃથ્વી(Earth)


    ૧.      સૌર મંડળનો એક માત્ર ગ્રહ કયો છે જેના પર જીવન છે?  -  પૃથ્વી

    ૨.      સૌર મંડળના મોટા ગ્રહોમાંથી પૃથ્વીનું સ્થાન કયું છે?  -  પાંચમું

    ૩.      પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસ કેટલો છે?  -  ૧૨૭૫૬ કિલોમીટર

    ૪.      પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ કેટલો છે?  -  ૧૨૭૧૪ કિલોમીટર

    ૫.      પૃથ્વી તેની ધરી પર કઈ દિશામાં ફરે છે?  -  પશ્ચિમ થી પૃવ તરફ

    ૬.      પૃથ્વી તેની ધરીનો ચક્કર કેટલી ઝડપે અને કેટલા સમયમાં પૂરો કરે છે?  -  કલાક દીઠ ૧૬૧૦ કિલોમીટરની ચાલમાં, ૨૩ કલાક ૫૬ મિનીટ ૪ સેકન્ડમાં

    ૭.      પૃથ્વીની કઈ ગતિમાં દિવસ અને રાત થાય છે?  -  પરિભ્રમણ

    ૮.      પૃથ્વીની કઈ ગતિથી વર્ષ બને છે?  -  પરિભ્રમણ

    ૯.      સૂર્યની પરિક્રમા કરવામાં પૃથ્વીને કેટલો સમય લાગે છે?  -  ૩૬૫ દિવસ ૬ કલાક

    ૧૦.    પૃથ્વીને સૂર્યની એક પરિક્રમા કરવામાં લાગેલ સમયને શું કહેવામાં આવે છે?  -  સૌર વર્ષ

    ૧૧.    પ્રત્યેક સૌર વર્ષ અથવા કેલેન્ડર વર્ષમાં કેટલો સમય વધી જાય છે?  -  ૬ કલાક

    ૧૨.    આકારની દ્રષ્ટિથી જોઈએ તો પૃથ્વી ક્યાં ગ્રહની સમાન છે?  -  શુક્ર

    ૧૩.    પૃથ્વીને વાદળી ગ્રહ શા માટે કહેવામાં આવે છે?  -  પાણીની હાજરીના કારણે

    ૧૪.    સૂર્યના પછી પૃથ્વીનો સૌથી નજીકનો તારો કયો છે?  -  પ્રોક્સિમા સેંચુરી

    ૧૫.    પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે?  -  ચંદ્રમાં

    ૧૬.    ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરવાવાળા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે?  -  સેનેનોલોજી

    ૧૭.    ચંદ્ર પર ધૂળના મૈદાનને શું કહેવાય છે?  -  શાંતિ સાગર

    ૧૮.    જીવાશ્મ ગ્રહ કોને કહેવામાં આવે છે?  -  ચંદ્રને

    ૧૯.    ચંદ્રમાં કોની રોશની થી ચમકે છે?  -  સૂર્યની

    ૨૦.    ચંદ્ર પર મળી આવેલ ખડકોમાં કઈ ધાતુનું કદ સૌથી વધારે છે?  -  ટાઇટેનિયમ

    ૨૧.    પૃથ્વી પરથી ચંદ્રનો કેટલા ટકા ભાગ દેખાય છે?  -  ૫૭ ટકા

    ૨૨.    ચંદ્ર પૃથ્વીની પરિક્રમા અને પરિભ્રમણ કેટલા દિવસે કરે છે?  -  ૨૭ દિવસ ૮ કલાકમાં

    ૨૩.    ચંદ્ર ઉપર સૌથી ઉચો પર્વત કયો છે?  -  લીબનિટ્જ પર્વત

    ૨૪.    ચંદ્ર ઉપર સૌથી પહેલું પહુચવાવાળો અંતરીક્ષ યાત્રી કોણ હતા?  -  નીલ આર્મસ્ટ્રોંગ અને સર એડવિન એલ્ડીન

    ૨૫.    ચંદ્ર ઉપર ક્યારે અંતરીક્ષ યાત્રીઓએ પહુચવામાં સફળતા પ્રાપ્ત કરી?  -  ૨૧ જુલાઈ ૧૯૬૯માં

    04 May 2015

    શરીરના અંગો અને રોગો
    રોગ           અંગ
    આર્થરરાઇટિસ-પગના સાંધા
    અસ્થમા-ફેફસા
    કેટરેટ-આંખ
    કન્જેટિવાઇટિસ-આંખ
    ડિપ્થેરિયા-ગળું
    ગ્લુકોમા-આંખ
    ગોઇટર-ગળું
    ટિટનેસ-માંસપેશીઓ
    કમળો-યકૃત
    મેનેન્જાઇટિસ-મગજ
    પોલિયો-નસ
    ન્યુમોનિયા-ફેફસા
    પાયોરિયા-દાંત
    ટી.બી-ફેફસા
    ટાઇફૉઇડ-આંતરડા
    મેલેરીયા-કરોડરજ્જુ
    લ્યુકોમિયા-લોહી
    થેલેસિમિયા-લોહીનાં રક્તકણો
    સિફિલિસ-જનનઅંગો
    પ્લેગ-ફેફસાં,લાલ રક્તકણો
    હરપીસ-ચામડી
    ટ્રેકોમા-આંખ
    ફલુ-શ્વસનતંત્ર
    ખનિજોની ઊણપ અને રોગો
    કેલ્શિયમ - બાળકોમાં સુકતાન
    ક્રોમિયમ - મધુપ્રમેહ
    તાંબુ - પાંડુરોગ
    ફલોરિન - દાંતનો સડો
    આયોડીન - ગોઇટર
    લોહ - પાંડુરોગ
    મૅગ્નેશિયમ - હ્રદયના ધબકારા અનિયમિત,અનિદ્રા
    ફૉસ્ફરસ - સ્નાયુ દુર્બળતા,અસ્થિપીડા,ભુખ ન લાગવી
    પોટેશિયમ - સ્નાયુ દુર્બળતા,હ્રદય સ્પંદન
    સોડીયમ - મૂત્રપિંડ ક્ષતિ,ફેફસાં ક્ષતિ
    જસત - રૂઝ માં વિલંબ, જાતિય નિર્બળતા

    11 April 2015

    વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ – ૭)


    ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
    બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
    બેરોમીટર : વાયુભાર માપક સાધન
    માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
    મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
    રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
    લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
    વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
    વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
    સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
    સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન

    વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ - 6)
    કિલનોમીટર : ઢાળ માપક સાધન
    કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન
    ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
    ગોનિયોમીટર : કોણ માપક સાધન
    ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
    ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
    ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
    પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
    પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
    પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન
    પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન


    વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ – ૫)


    ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
    એટમોમીટર : બાષ્પદર માપક સાધન
    એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
    એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
    ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન
    કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
    ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
    કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
    કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
    કોનોમીટર : કાલ માપક સાધન
    પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન

    વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ – ૪)


    એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
    ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
    માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
    હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
    ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
    ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું સાધન

    વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ – ૩)


    એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
    ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
    થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
    માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
    વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
    સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
    હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
    હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
    મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
    ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન
    પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન

    વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ – ૨)


    એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
    કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન
    કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
    ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન
    થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
    સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
    સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન

    વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ – ૧)


    સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન
    ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
    એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
    એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટે વપરાતું સાધન
    ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
    ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
    પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
    બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
    ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
    હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
    હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
    માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
    રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
    સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
    સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
    એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન

    Recent post

    ભારતનું બંધારણ Question & Answer

    નમસ્તે