પૃથ્વી(Earth)
૧. સૌર મંડળનો એક માત્ર ગ્રહ કયો છે જેના પર જીવન છે? - પૃથ્વી
૨. સૌર મંડળના મોટા ગ્રહોમાંથી પૃથ્વીનું સ્થાન કયું છે? - પાંચમું
૩. પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસ કેટલો છે? - ૧૨૭૫૬ કિલોમીટર
૪. પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ કેટલો છે? - ૧૨૭૧૪ કિલોમીટર
૫. પૃથ્વી તેની ધરી પર કઈ દિશામાં ફરે છે? - પશ્ચિમ થી પૃવ તરફ
૬. પૃથ્વી તેની ધરીનો ચક્કર કેટલી ઝડપે અને કેટલા સમયમાં પૂરો કરે છે? - કલાક દીઠ ૧૬૧૦ કિલોમીટરની ચાલમાં, ૨૩ કલાક ૫૬ મિનીટ ૪ સેકન્ડમાં
૭. પૃથ્વીની કઈ ગતિમાં દિવસ અને રાત થાય છે? - પરિભ્રમણ
૮. પૃથ્વીની કઈ ગતિથી વર્ષ બને છે? - પરિભ્રમણ
૯. સૂર્યની પરિક્રમા કરવામાં પૃથ્વીને કેટલો સમય લાગે છે? - ૩૬૫ દિવસ ૬ કલાક
૧૦. પૃથ્વીને સૂર્યની એક પરિક્રમા કરવામાં લાગેલ સમયને શું કહેવામાં આવે છે? - સૌર વર્ષ
૧૧. પ્રત્યેક સૌર વર્ષ અથવા કેલેન્ડર વર્ષમાં કેટલો સમય વધી જાય છે? - ૬ કલાક
૧૨. આકારની દ્રષ્ટિથી જોઈએ તો પૃથ્વી ક્યાં ગ્રહની સમાન છે? - શુક્ર
૧૩. પૃથ્વીને વાદળી ગ્રહ શા માટે કહેવામાં આવે છે? - પાણીની હાજરીના કારણે
૧૪. સૂર્યના પછી પૃથ્વીનો સૌથી નજીકનો તારો કયો છે? - પ્રોક્સિમા સેંચુરી
૧૫. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે? - ચંદ્રમાં
૧૬. ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરવાવાળા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? - સેનેનોલોજી
૧૭. ચંદ્ર પર ધૂળના મૈદાનને શું કહેવાય છે? - શાંતિ સાગર
૧૮. જીવાશ્મ ગ્રહ કોને કહેવામાં આવે છે? - ચંદ્રને
૧૯. ચંદ્રમાં કોની રોશની થી ચમકે છે? - સૂર્યની
૨૦. ચંદ્ર પર મળી આવેલ ખડકોમાં કઈ ધાતુનું કદ સૌથી વધારે છે? - ટાઇટેનિયમ
૨૧. પૃથ્વી પરથી ચંદ્રનો કેટલા ટકા ભાગ દેખાય છે? - ૫૭ ટકા
૨૨. ચંદ્ર પૃથ્વીની પરિક્રમા અને પરિભ્રમણ કેટલા દિવસે કરે છે? - ૨૭ દિવસ ૮ કલાકમાં
૨૩. ચંદ્ર ઉપર સૌથી ઉચો પર્વત કયો છે? - લીબનિટ્જ પર્વત
૨૪. ચંદ્ર ઉપર સૌથી પહેલું પહુચવાવાળો અંતરીક્ષ યાત્રી કોણ હતા? - નીલ આર્મસ્ટ્રોંગ અને સર એડવિન એલ્ડીન
૨૫. ચંદ્ર ઉપર ક્યારે અંતરીક્ષ યાત્રીઓએ પહુચવામાં સફળતા પ્રાપ્ત કરી? - ૨૧ જુલાઈ ૧૯૬૯માં

No comments:
Post a Comment