07 May 2015

014

ભારત


ભારતનો રાષ્ટ્રીય ધ્વજ     –      તિરંગા

ભારતનું રાષ્ટ્રીય ગીત     –      જન-ગણ-મન

ભારતનું રાષ્ટ્રીય ગીત      –       વંદે માતરમ

ભારતનું રાષ્ટ્રીય ચીન      –       અશોક સ્તંભ

ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર      –      શક સંવત

ભારતનું રાષ્ટ્રીય વાક્ય      –      સત્યમેવ જયતે

ભારતની રાષ્ટ્રીયતા      –      ભારતીયતા

ભારતની રાષ્ટ્ર ભાષા      –       હિન્દી

ભારતની રાષ્ટ્રીય લીપી     –      દેવ નાગરી

ભારતનું રાષ્ટ્રીય ધ્વજ ગીત      –      હિન્દ દેશ કા પ્યારા ઝંડા

ભારતનો રાષ્ટ્રીય પુરષ્કાર      –       ભારત રત્ન

ભારતનું રાષ્ટ્રીય સુચના પત્ર      –      સફેદ પેપર

ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ      –       બરગદ

ભારતની રાષ્ટ્રીય મુદ્રા      –       રૂપીયા

ભારતની રાષ્ટ્રીય નદી      –      ગંગા

ભારતનું રાષ્ટ્રીય પક્ષી      –      મોર

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી      –      વાઘ

ભારતનું રાષ્ટ્રીય ફૂલ      –       કમળ

ભારતનું રાષ્ટ્રીય ફળ      –      કેરી

ભારતની રાષ્ટ્રીય યોજના      –       પંચવર્ષીય યોજના

ભારતની રાષ્ટ્રીય રમત      –       હોકી

ભારતની રાષ્ટ્રીય મીઠાઈ      –      જલેબી

ભારતનો રાષ્ટ્રીય પર્વ      –      ૨૬ જાન્યુઆરી (પ્રજાસતાક દિવસ), ૧૫ ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે