vigyan
- દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
- રેનિન
- મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
- કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.
- શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
- ત્વચા
- કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
- કાર્બન ડાયોકસાઇડ
- હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
- ઇ.સ. 1962
- રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
- પીચ બ્લેંડી
- વિટામીન B12 નું બીજું નામ શું છે ?
- સાઈનોકોબાલેમીન
- હાડકાની રાખમાં શું હોય છે ?
- કેલ્શિયમ ફોસ્ફેટ
- ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
- 7.38 %
- પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
- તેની ઘનતામાં ઘટાડો થાય છે.
- કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
- સલ્ફર
- લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
- વિટામીન -A
- ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
- ડૉ.સી.વી.રામન
- વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
- એન્ટાર્કટિકા
- લોજિક બોંબ શું છે ?
- કોમ્પ્યુટર વાઇરસ
- કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
- ચેતાતંત્ર પર
- લવિંગ શામાંથી મળે છે ?
- ફૂલની કાળી માંથી
- લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે ?
- મુત્રપિંડ (કિડની )
- ડાઇન એ શાનો એકમ છે ?
- બળનો એકમ
Recent post
નમસ્તે
No comments:
Post a Comment