૧. ગૌરીશંકર જોશીનું ઉપનામ શું હતું?
- ધૂમકેતુ
૨. 'સુંદરમ્' ઉપનામથી જાણીતા લેખક કોણ?
- ત્રિભુવનદાસ
૩. દીર્ધકાવ્ય 'વિશ્વ શાંતિ' ના સર્જક કોણ?
- ઉમાશંકર જોશી
૪. 'માનવીની ભવાઈ' ના લેખક કોણ?
- પન્નાલાલ પટેલ
૫. 'ધ્વનિ' કાવ્ય સંગ્રહના લેખક કોણ?
- રાજેન્દ્ર શાહ
૬. 'જનમટીપ' જેવી તળપદી ગ્રામકથાઓના સર્જક કોણ?
- ઈશ્વર પેટલીકર
૭. ગુજરાતના 'ગાલિબ' તરીકે ઓળખાતા રૂઆબદાર ગઝલકાર કોણ?
- મરીઝ
૮. 'ચકોર' ના ઉપનામથી જાણીતા ગુજરાતના શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ કોણ?
- બંસીલાલ વર્મા
૯. ગુજરાતી પ્રજાને વિજ્ઞાતાભિમુખ કરવાની દિશા આપનાર અને 'સફારી' ના સર્જક કોણ?
- નગેન્દ્ર વિજય
૧૦. 'મારા અનુભવો' ના લેખક કોણ?
- સ્વામી સચ્ચિદાનંદ

No comments:
Post a Comment