31 March 2016

Gujarati Sahitay Quiz No -5 By Gk Master

1. ગુજરાતી ભાષાની પ્રથમ જાનપદી નવલકથાના સોરઠ તારાં વહેતા પાણીના લેખક કોણ છે?

➡ઝવેરચંદ મેઘાણી

2. માણસાઈના દીવા -તુલસીકયારો /રઢિયાળી રાત ભાગ 1 થી 4 / સોરઠ તારાં વહેતા પાણી /  વેવિશાળ/ધરતીનું ધાવણ  અને પરિભ્રમણ કોની કૃતિ છે?

➡ઝવેરચંદ મેઘાણી

3.લોકસાહિત્યનો મત મોરલો કોને કહેવામાં આવે છે?

➡ઝવેરચંદ મેઘાણી

4.લોકસાહિત્યનું સંપાદન કયા સાહિત્યકારની વિશેષતા છે?

➡ઝવેરચંદ મેઘાણી


5. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ આ પંક્તિઓ કોની છે?

➡ઝવેરચંદ મેઘાણી

6. લાગ્યો કસુંબીનો રંગ - રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ! કોની પંક્તિ છે?


➡ઝવેરચંદ મેઘાણી


7.રાષ્ટીય શાયર / કસુંબલ રંગનો ગાયક કોણ છે?


➡ઝવેરચંદ મેઘાણી


8. ઝવેરચંદ મેઘાણીનો જન્મ સ્થળ કયા છે ?(1896-1947)

➡ઝવેરચંદ મેઘાણી


9.સૌરાષ્ટની રસધાર ભાગ 1 થી 5/સોરઠી બહારવટિયા/વસુંધરાનાં વહાલાં દવલાં /પ્રભુ પધાયૉ/રાણો પ્રતાપ /કંકાવટી /રવીન્દ્ વીણા /  અને યુગવંદના કૃતિઓ કોની છે?

➡ઝવેરચંદ મેઘાણી


10. પોતાને 'પહાડનું બાળક ' તરીકે કોણ સોરઠી સાહિત્યકાર છે?



➡ઝવેરચંદ મેઘાણી

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે