રમત - ગમત
૧. ભારતમાં સૌથી મોટું સ્ટેડિયમ કયું છે?
A. ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ
B. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ
C. મેજર ધ્યાનચન્દ્ર સ્ટેડિયમ
D. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ
૨. વિજેન્દ્ર કુમાર સિહ કઈ રમત સાથે સંબંધિત છે?
A. ક્રિકેટ
B. હોકી
C. મુક્કેબાજી
D. ટેનિસ
3. બીમર શબ્દનો સંબંધ કઈ રમત સાથે છે?
A. ક્રિકેટ
B. શુટિંગ
C. ટેનિસ
D. કુસ્તી
4. આગા ખા કપ નો સંબંધ કઈ રમત સાથે છે?
A. હોકી
B. ટેનિસ
C. ક્રિકેટ
D. વોલીબોલ
૫. જીવ મિલ્ખા સિહ, જ્યોતિ રંઘાવા, અને ટાઇગર વુડ કઈ રમતના પ્રસિદ્ધ ખેલાડી છે?
A. ટેબલ ટેનિસ
B. ટેનિસ
C. બાસ્કેટબોલ
D. ગોલ્ફ
૬. શાર્ટ કોર્નર, ટાઈ બ્રેકર અને પેનેલ્ટી સ્ટ્રોક એ કઈ રમત સાથે સંબંધિત છે?
A. હોકી
B. ગોલ્ફ
C. બોક્સીંગ
D. ટેનિસ
૭. ઓલમ્પિક રમત કેટલા વર્ષ પછી આયોજિત કરવામાં આવે છે?
A. ૪
B. ૫
C. 3
D. ૨
8. ઈડન ગાર્ડન સ્ટેડિયમ ભારતમાં કયા આવેલું છે?
A. મુંબઈ
B. દિલ્લી
C. પંજાબ
D. કોલકત્તા
૯. દેવધર ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે?
A. ક્રિકેટ
B. ટેનિસ
C. ગોલ્ફ
D. બોક્સીંગ
૧૦. બેસ્ટ સ્ટ્રોક કઈ રમત સાથે સંબંધિત છે?
A. તૈરાકી
B. તીરદાજી
C. બેડમિન્ટન
D. વોલીબોલ
જવાબ: ૧. A ૨. B 3. A 4. A ૫. D ૬. A ૭. A 8. D ૯. A ૧૦. A

No comments:
Post a Comment