06 May 2015

રમત - ગમત


1.   અત્યાર સુધી ભારતે ઓલિમ્પિકમાં કેટલા સુવર્ણ પદક જીત્યા છે ?  
     -    9

2.   માઈકલ સુમાકરે પોતાની પ્રથમ ગ્રાન્ડ પ્રીક્સ કયા દેશમાં જીતી હતી ?
    -   બેલ્જિમ

3.    કયા દેશે પ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપ ટુર્નામેંટ જીતી હતી?
    -   યુરૂગ્વે

4.    વિમ્બલડન ટેનિસ ચેમ્પીયનશિપની સેમીફાઈનલ સુધી પહોચનાર પહેલો ભારતીય કોણ હતો?  
    -   રામનાથન કૃષ્ણ

5.    પોલોની શરૂઆત કયા ભારતીય રાજ્યથી થઈ?
    -  મણિપુર

6.    પ્લાઝા દી ટોરોસ' ઉપર કંઈ રમતનું આયોજન કરવામાં આવે છે ?  
    -   બુલ ફાઈટીંગ

7.    અન્ના કોર્નિકોવા કયા દેશની નાગરિક છે ?
    -  રશિયા

8.    બિલિયર્ડ રમવાની સ્ટીકને શું કહે છે?
    -  ક્યુ

9.    કરાટેમાં નોવાઈસ બેલ્ટનો કલર શું હોય છે?
    -  પીળો

10.   કઇ રમત ડાયમંડના આકારના મેદાનમાં રમવામાં આવે છે ?
    -   બેસબોલ

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે