વિશ્વમાં પ્રથમ
૧. વિશ્વમાં પ્રથમ અંતરીક્ષ પર્યટક કોણ હતું?
- ડેનીસ ટીડો
૨. વિશ્વમાં એવરેસ્ટ શિખર પર પહોચનારા પ્રથમ વ્યક્તિ કોણ હતું?
- શેરપા તેનજિંગ અને સર એડમંડ હિલેરી
૩. વિશ્વમાં ઉત્તર ધ્રુવ પર પહોચનારા પ્રથમ વ્યક્તિ કોણ હતું?
- રોબર્ટ પિયરી
૪. વિશ્વમાં દક્ષિણ ધ્રુવ પર પહોચનારા પ્રથમ વ્યક્તિ કોણ હતું?
- એમંડસેન
૫. વિશ્વમાં સાહિત્યમાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું?
- રેને એફ. એ. સુલ્લી પ્રુંધોમ
૬. વિશ્વમાં ચિકિત્સામાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું?
- એ.ઈ.બાન બેહરીંગ
૭. વિશ્વમાં ભૌતિકમાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું?
- ડબ્લ્યુ. એ. રોએંટજન
૮. વિશ્વમાં રસાયણમાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું?
- જે.એચ. વૈટહોર્ફ
૯. વિશ્વમાં અર્થશાસ્ત્રમાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું?
- રૈગનર ફ્રિશ્ચ અને જ્હોન તીનબ્રજેન
૧૦. વિશ્વમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલવેની શરૂઆત કરનાર પ્રથમ દેશ કયો છે?
- યુકે

No comments:
Post a Comment