ભારત
1. ગુજરાતમાં મોટામાં મોટો મેળો ક્યાં ભરાય છે?
- તરણેતરમાં
2. વસ્તીગીચતાની દ્રષ્ટિએ ગુજરાતના ક્યાં જિલ્લામાંથી સૌથી ઓછી વસ્તી છે?
- કચ્છ
3. ક્યાં જિલ્લામાં ગુજરાતમાં કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
- વલસાડ
4. ગુજરાતમાં ક્યાં સ્થળે પ્રથમ ખનીજ તેલ મળી આવ્યું હતું?
- લુણેજ
5. ગુજરાતના ક્યાં જિલ્લામાં માત્ર એક જ તાલુકો છે?
- ડાંગ
6. રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે?
- આજી
7. એશિયાની સૌથી મોટી રીફાઇનરી ક્યાં રાજ્યમાં આવેલી છે?
- જામનગર
8. સાત નદીઓનો સંગમ ગુજરાતમાં ક્યાં સ્થળે થાય છે?
- વૌઠા પાસે
9. ભારતના બંધારણસભાના અધ્યક્ષ કોણ હતા?
- ડો. રાજેન્દ્રપ્રસાદ
10. ભાષાના આધારે પ્રથમ ક્યાં રાજ્યની રચના કરવામાં આવી?
- આંધ્રપ્રદેશ

No comments:
Post a Comment