ભારત
1. ફક્ત એક દિવસ માટે કોણ મુખ્યમંત્રી બન્યા હતા?
- જગદમ્પિકા પાલ
2. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા?
- સુચેતા કૃપલાણી
3. ભારતના પ્રથમ મહિલા એલચી કોણ હતા?
- વિજયાલક્ષ્મી પંડિત
4. ભારતના પ્રથમ મહિલા રાજપાલ કોણ હતા?
- સરોજીની નાયડુ
5. ભારતના પ્રથમ મહિલા આઈપીએસ કોણ હતા?
- કિરણ બેદી
6. ક્યાં દિવસને રાષ્ટ્રીય કાયદા દિન તરીકે ઉજવાય છે?
- ૨૬નવેમ્બર
7. કયો વેરો સીધો વેરો નથી?
- સેલ્સટેકસ
8. ઘી, મધ વગેરેની બનાવટોની ચકાસણી કરવા માટે કયો માર્કો હોવો જરૂરી છે?
- એગમાર્ક
9. કઈ વસ્તુ દેશને સૌથી વધારે રૂપિયા કમાઈ આપે છે?
- ચા
10. ભારતમાં સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ છે?
- ટેકસટાઇલ
No comments:
Post a Comment