16 June 2015

ગુજરાતી કરંટ અફેર્સ જુન (june) 2015

1.        ત્રણ દિવસનો લાંબો સિંધી ખાબ્બસ સિંધુ તહેવારનો પ્રારંભ કયા રાજયમાં કરવામાં આવ્યો?
      -        જમ્મુ કશ્મીર 

2.        પંજાબ રાજ્ય માર્ગ પરિવહન નિગમ એ હાલમાં કઈ સેવાનો શુભારંભ કર્યો છે?
      -         ઇન્ટર-નાઇટ બસ સેવા 

3.        ડિક કોસટલોએ કઈ કંપનીના સીઈઓ પદ પરથી રાજીનામું આપ્યું છે?
      -         ટ્વિટર 

4.        વેસ્ટઇન્ડિઝ નો કયો શાનદાર ખેલાડી આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં શામિલ થયો છે?
      -        સર વેસ્લે હોલ 

5.        તાજેતરમાં વહીવટી સુધારા ડિપાર્ટમેન્ટ ઓફ સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
      -        વિમલ રોય


6.        બેંક ઓફ બરોડાએ ગ્રાહકોના વિભિન્ન પ્રકારની આત્મ બેન્કિગ સેવા પ્રદાન કરવા માટે ઈ-લોબી કયા શહેરમાં ખોલી છે?
      -        કોલકત્તા 

7.        ચંડીગઢનું પ્રતિષ્ઠિત રોક ગાર્ડન કોને બનાવ્યું છે જેનું હાલમાં નિધન થયું?
      -         નેક ચાંદ સૈની 

8.        કયો દેશ વિશ્વમાં તેલનો સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બની ગયો?
      -        યુએસ 

9.        ૪૧ માં G-7 શિખર સંમેલનનું આયોજન કયા કરવામાં આવ્યું?
      -         જર્મની 

10.        શ્રીનિવાસન કેટલી વાર તમિલનાડુ ક્રિકેટ સંઘના અધ્યક્ષ તરીકે ચુનાયા?
      -        ૧૩
 

11.        એથલેટીક્સ ૨૦૧૫ ની ફોર્બ્સ યાદીમાં ધોનીને વિશ્વમાંથી કયું સ્થાન આપવામાં આવ્યું છે?
      -         ૨૩ 

12.        પ્રકાશ સિહ બાદલને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે?
      -        સંત નામદેવ રાષ્ટ્રીય એવોર્ડ 

13.        વિશ્વ બાલ શ્રમ નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
      -        ૧૨ જુન 

14.        કપિલ મિશ્રાને કયા રાજ્યના નવા કાનુન મંત્રી તરીકે નામિત કરવામાં આવ્યા છે?
      -         દિલ્લી 

15.        ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ વિશ્વ રેંકીંગમાં કયા સ્થાન પર પહોચી?
      -        બીજા 

16.        "બઢ ચલા બિહાર" અભિયાનની શરૂઆત બિહારના કયા મંત્રીએ કરી?
      -        મુખ્યમંત્રી 

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે