16 June 2015

ભારતના રાજ્યો અને મુખ્યમંત્રીઓ



આંધ્રપ્રદેશ  -  ચંદ્રાબાબુ નાયડુ
અરુણાચલ  -  નબામ ટુકી
અસમ  -
તરુણ ગોગોઈ
બિહાર  -  નીતીસ કુમાર
છતીસગઢ  -  રમન સિહ
ગોવા  -  લક્ષ્મીકાંત પરસકર
ગુજરાત  -  આનંદીબેન પટેલ
હરિયાણા  -  મનોહરલાલ ખટ્ટર
હિમાચલ પ્રદેશ  -  વીરભદ્ર સિહ
જમ્મુ કશ્મીર  -  મુફ્તી મોહમ્મદ સઈદ
ઝારખંડ  -  શ્રી રઘુવર દાસ
કર્ણાટક  -  સીદ્ધારમૈયા
કેરળ  -  ઉમ્મ્ન ચાંડી
મધ્ય પ્રદેશ  -  શિવરાજ સિંહ ચૌહાણ
મહારાષ્ટ્ર  -  દેવેન્દ્ર ફડનવીસ
મણીપુર  -  ઓકરામ ઈબોબી સિંહ
મેઘાલય  -  મુકુલ સંગમાં
મિજોરમ  -  પુ લલથનહવલા
નાગાલેંડ  -  ટી.આર.જોલેયાગ
ઓડીશા  -  નવીન પટનાયક
પંજાબ  -  પ્રકાશ સિંહ બાદલ
રાજસ્થાન  -  વસુંધરા રાજે સિંધિયા
સિક્કિમ  -  પવન કુમાર ચર્મલીંગ
તમિલનાડુ  -  જયલલિતા
ત્રિપુરા  -  માણિક સરકાર
ઉત્તર પ્રદેશ  -  અખિલેશ યાદવ
ઉત્તરાખંડ  -  હરીશ રાવત
પશ્ચિમ બંગાળ  -  મમતા બનર્જી
 તેલગાના -  ચંદ્રશેખર રાવ
દિલ્લી - અરવિંદ કેજરીવાલ
પોડીચેરી - એન.રંગાસ્વામી

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે