1. સિંધુ દર્શન મહોત્સવ નીચેનામાંથી કયા શહેરની સાથે સંબંધિત છે?
A. કુલ્લુ
B. લડાખ
C. મનાલી
D. શિમલા
2. વિશ્વ રફ્તદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
A. ૧૨ જુન
B. ૧૩ જુન
C. ૧૪ જુન
D. ૧૫ જુન
3. બીપી એનર્જી કંપની ની આંકડાકીય રીવ્યુ ઓફ વર્લ્ડ એનર્જી અનુસાર, વિશ્વમાં સૌથી વધારે તેલ ઉત્પાદક દેશ કયો છે?
A. સયુક્ત રાજ્ય અમેરિકા
B. સાઉદી અરબ
C. જોર્ડન
D. ઈરાક
4. હાલમાં નીચેનામાંથી કઈ ટ્રેનનું નામ બદલીને "યોગા એક્સપ્રેસ" રાખવામાં આવ્યું છે?
A. રાનીખેત એક્સપ્રેસ
B. હરિદ્વાર એક્સપ્રેસ
C. ઉત્તર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ
D. ઉપરમાંથ
5. મેગ્ના કાર્ટા ને ૧૫ જુન ૨૦૧૫ ના કેટલા વર્ષ પુરા કર્યા છે?
A. ૩૦૦
B. ૫૦૦
C. ૬૦૦
D. ૮૦૦
6. મેગ્ના કાર્ટા એ કયા દેશનું એક કાનૂની પરિપત્ર છે?
A. ઇગ્લેન્ડ
B. અમેરિકા
C. જાપાન
D. ચીન
7. તાજેતરમાં આઈસીસી ટેસ્ટ ટીમ રેન્કિગ માં ભારત કયા સ્થાન પર છે?
A. ત્રોજા
B. ચોથા
C. પાંચમાં
D. છઠા
8. ધૂમકેતુ પર ઉતરવાવાળું પહેલું અંતરીક્ષયાન કયું છે?
A. ફિલે
B. ધ મેરીનેર
C. અપોલો
D. આમાથી કોઈ નહી
9. તાજેતરમાં ચીનનું ઉત્તર પૂર્વનું શહેર હાર્બિન અને બીજા કયા દેશની વરચે એક માલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે?
A. કેનેડા
B. અમેરિકા
C. યુરોપ
D. જાપાન
10. પ્રવાસી ભારતીય મંત્રાલય અને તમિલનાડુ રાજ્ય સરકાર દ્વારા કયા શહેરમાં પ્રવાસી સંસાધનનો પ્રારંભ કરવામાં આવ્યો છે?
A. ચેન્નઈ
B. મુંબઈ
C. કોલકત્તા
D. હૈદરાબાદ
11. ચીનમાં યુનાન પ્રાંતના મીંજુ વિશ્વવિદ્યાલયનું પહેલી વાર ભારત ચીન યોગ કોલેજનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું?
A. નરેન્દ્રમોદી
B. શી જીનપિંગ
C. વિ.કે.સિહ
D. આમાંથી કોઈ નહી
12. ભારતીય પોસ્ટ આગામી બે મહિનામાં કેટલા નવા ડેબીટ કાર્ડ જારી કરવાનું આયોજન કરી રહી છે?
A. ૫ લાખ
B. ૧૦ લાખ
C. ૨ lakh
જવાબ: 1. B 2.C 3. A 4. B 5. D 6. A 7. B 8. A 9. C 10. A 11. C 12. A