05 June 2015

જૂન -2015


નિમણૂક
1. રતન ટાટાને રેલવે કાયાપલટ પરિષદના પ્રમુખ તરીકે નિયુક્ત.
〰〰〰〰〰〰〰〰
2. વિકાસ સ્વરૂપને વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકે નિયુક્ત.
〰〰〰〰〰〰〰〰
3. ભા.જ.પ ના કવિન્દ્ર ગુપ્તા જમ્મુ-કશ્મિરની વિધાનસભાનાં અધ્યક્ષ.
〰〰〰〰〰〰〰〰
4. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 3 વર્ષ માટે વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલય (પ.બંગાળ) ના કુલપતિ.
〰〰〰〰〰〰〰〰
5.👉 IPL ની ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન તરીકે રાજીવ શુક્લા.
〰〰〰〰〰〰〰〰
6.👉 ભાગ્યેશ જ્હા ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે.
〰〰〰〰〰〰〰〰
7.👉 ડો. નઝીમ જૈદી ચૂંટણીપંચના 20મા અધ્યક્ષ તરીકે નિયુક્ત.
〰〰〰〰〰〰〰〰
8.👉 બ્રિજભુષણ શરણસિંહ 4 વર્ષ માટે કુસ્તી મહાસંઘના અધ્યક્ષ તરીકે પુનઃ ચૂંટાઇ આવ્યા.
〰〰〰〰〰〰〰〰
9. 👉 મીનાક્ષી મદનરાય સિક્કિમ હાઇકોર્ટના પ્રથમ મહિલા જજ.
〰〰〰〰〰〰〰〰
10.👉 અરુણકુમાર ઝા ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત.

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે