1. માઉન્ટ એવરેસ્ટ પર ભારતની ઐતિહાસિક ચઢાઈ ની સ્વર્ણ જયતિ સમારંભનું ઉદઘાટન કોને કર્યું?
- પ્રણવ મુખર્જી
2. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત માઉન્ટ એવરેસ્ટ પર ભારતની ઐતિહાસિક ચઢાઈ ની સ્વર્ણ જયતિ સમારંભનું ઉદઘાટન ક્યારે કર્યું?
- ૨૦ મેં ૨૦૧૫
3. ઈન્ટરનેટ સર્ચ એન્જીન ગૂગલ સાઈટ ને સૈન ફાન્સીસકોમાં કઈ સોસીયલ નેટવર્કિંગ સાઈટ ની સાથે સાઝીદારીની ઘોષણા કરી?
- ટ્વીટર
4. આરઈ - ૧૦૦ અક્ષય ઉર્જા અભિયાન માં શામિલ થવા વાળી પહેલી ભારતીય કપની કઈ છે?
- ઈન્ફોસીસ
5. મંગોલિયા ની યાત્રા કરવાવાળા ભારતના પહેલા પ્રધાનમંત્રી કોણ બન્યાં?
- નરેન્દ્રમોદી
Gujarati Current Affairs 15 May 2015
6. કયા ભારતીય મંત્રીએ ચીન, મંગોલિયા અને દક્ષિણ કોરિયા ની છ દિવસ ની યાત્રા ૧૯ મેં ૨૦૧૫ ના સંપન્ન કરી?
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
7. હાલમાં પીયાજીયો પ્રાઇવેટ લીમીટેડ કંપની ને કઈ કંપનીની સાથે સમજોતા કર્યા છે?
- સ્નેપડીલ
8. ટીવી સિરિયલ અભિનેત્રી સુધા શિવપુરી નું હાલમાં ૨૦ મેં ૨૦૧૫ ના નિધન થયું એ કયા શહેરની રહેવાસી હતી?
- મુંબઈ
9. એલિસ આઈસલૈંડ મેડલ ઓફ ઓનર પુરષ્કાર કયા દેશમાં આપવામાં આવતો પુરષ્કાર છે?
- અમેરિકા
10. ભારતીય મૂળ રહેવાસી અમેરિકન વિદ્યાર્થી કરણ જેરાથને હાલમાં અમેરિકામાં કયા પુરષ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે?
- ઇટેલ ફાઉન્ડેશન યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર
Gujarati Current Affairs 19 May 2015
11. ૧૯ મેં ૨૦૧૫ ના કઈ સરકાર તરફથી વિત્ત મંત્રાલયને સ્વર્ણ મૌદ્રીકરણ યોજનાનો પ્રસ્તાવ રાખ્યો?
- કેન્દ્ર સરકાર
12. કઈ સરકારને ૧૯ મેં ૨૦૧૫ના ચયનિત સ્ટેડિયમો અથવા ખેલ પરિસરોમાં "પે એન્ડ પ્લે" યોજના શરૂ કરવાની ઘોષણા કરી?
- દિલ્લી સરકાર
13. હાલમાં કઈ બેંકે અપોલો મેડીકલ બેનીફીટ કાર્ડ લોન્ચ કર્યો?
- એચડીએફસી
No comments:
Post a Comment