19 May 2015

current affairs

May
2015
વર્ષ 2014નો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કોને આપવામાં આવ્યો?
શશિ કપુરને
May
2015
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મોસ્કોમાં કયા ભારતીય સંસ્કૃતિ ઉત્સવનું ઉદઘાટન કર્યુ?
નમસ્તે રૂસ
May
2015
ટેનિસનો ઈસ્તાંબુલ ઓપનનો ખિતાબ કોણે જીત્યો?
રોજર ફેડરરે
May
2015
બ્લૂમબર્ગ રિપોર્ટ અનુસાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે?
વાંગ જિઆનલિન
May
2015
બ્રિટનના વડાપ્રધાન કોણ છે?
ડેવિડ કેમરન
May
2015
વન્ય જીવ જંતુ સંરક્ષણ ક્ષેત્રે કામ કરવા બદલ કયા બે ભારતીયોને વિટલે સન્માન આપવામાં આવ્યું?
ડૉ. આનંદ કુમાર અને ડૉ. પ્રમોદ પાટિલ
May
2015
કયા જિલ્લાને ભારતનો પ્રથમ ખુલ્લામાં હાજત-મુક્ત જીલ્લો ઘોષિત કરવામાં આવ્યો?
નાદિયા
May
2015
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યુરિટી ફોર્સ (CIFS)ના ડીરેક્ટર જનરલ કોણ છે?
સિનીયર આઈપીએસ અધિકારી સુરેન્દ્રસિંહ
May
2015
5મી હોકી ઇંડિયા સિનીયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ કોણે જીતી?
રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે