06 May 2015

ગુજરાતી કરંટ અફેર્સ મેં (may) ૨૦૧૫


૧.      પ્રસિદ્ધ વ્યક્તિ માયા પ્લિસેત્સકાયા નું નિધન થયું એ કયા ક્ષેત્રમાં પ્રસિદ્ધ હતા?

      -     બેલ ડાન્સર



૨.      ઈસ્તાંબુલ ઓપન ટેનિસ માં પુરુષોનો એકલ ખિતાબ કોને જીત્યો છે?


      -     રોજર ફેડકર



૩.      ગાય ઉત્પાદનમાં ગૌમૂત્રના સંશોધન માટે ની રીફીનરીનું ઉદઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે?


      -     પથમેડા


૪.      વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ ક્યારે મનાવાય છે?

      -     ૩ મેં



૫.      મનીરામ પટેલએ ૧૯ મી ફેડરેશન કપ સીનીયર એથલેટીક્સ ચેમ્પિયનશિપ માં કઈ રમતમાં સુવર્ણ પદક જીત્યો છે?


      -     ૨૦ કિમી ની દોડ



૬.      “મજેન દરવેશ” જેણે યુનેસ્કો પ્રેસ ફ્રીડમ થી સન્માનિત કરવામાં આવેલ છે, એ કયા દેશ માં આવેલ છે?

      -     સીરિયા


૭.      સર્વ શ્રેષ્ઠ પાર્શ્વગાયક (પુરુષ) માટે ૬૨ મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે?

      -     સુખવિંદર સિહ


૮.      કઈ ફૂટબોલ ટીમ એ ઇંગ્લિશ પ્રીમિયર લિંગ ખિતાબ ૨૦૧૫ જીત્યો છે?

      -     ચેલ્સી


૯.      સૌર ઉર્જા આધારિત પાવરવાલ બેટરી પ્રણાલી કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે?

      -     ટેસ્લા મોટર્સ


૧૦.    વિશ્વ શતરંજ ચૈપિયનશિપ ૨૦૧૫ કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવેલ છે?

      -     ચેગડું, ચીન


૧૧.    કયા દેશે મહિલા વિશ્વ શતરંજ ચૈપિયનશિપ ૨૦૧૫ જીત્યો છે?

      -     જોર્જિયા


૧૨.    વિશ્વનો સૌથી મોટો “ફોતોવોલ્ટીક પ્લાન્ટ” કયા બનાવવામાં આવશે?

      -     રેવા



૧૩.    સીઆઈએસએફ ના મહાનિર્દેશક ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?


      -     સુરેન્દ્ર સિહ



૧૪.    સ્નેપડીલ ના સીઈઓ કોણ છે?

      -     કૃણાલ બહલ


૧૫.    અણુ ઉર્જા માંથી વીજળી ઉત્પાદન કરવામાં ભારત કયા સ્થાન પર છે?


      -     ૧૩

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે