Q1. સૌથી ઓછું રાષ્ટ્રપતિપદ ભોગવનાર રાષ્ટ્રપતિ કોણ હતા?
Correct Ans is :- સી. રાજગોપાલાચારી
Q2. સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?
Correct Ans :- સી. રાજગોપાલાચારી
Q3. ભારતીય બંધારણની કઈ કલમ અંતર્ગત કેન્દ્ર સ્તરે આકસ્મિક નિધિના રચના કરવામાં આવે છે ?
Correct Ans is :- કલમ ૨૬૭
Q4. રોયલ કમિશનની ભલામણોને આધારે બ્રિટીશ સરકારે ગ્રામ પંચાયતો અંગેનો ઠરાવ કઈ સાલમાં કર્યો ?
Correct Ans is :- ઈ.સ. ૧૯૧૫
Q5. લોકસભાનું અધિવેશન વર્ષમાં કેટલીવાર મળવું જોઈએ ?
Correct Ans is :- બે વાર
Q6. ભારતમાં લોકશાહીની પાયાની સંસ્થાઓ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Correct Ans :- પંચાયતી રાજની સંસ્થાઓને
Q7. તાલુકા પંચાયતમાં કઈ સમિતિની રચના ફરજિયાતપણે કરવાની હોય છે ?
Correct Ans is :- કારોબારી સમિતિ
Q8. જિલ્લા પંચાયતની ચૂંટણી દર કેટલા વર્ષ થાય છે ?
Correct Ans is :- પાંચ વર્ષ
Q9. જિલ્લા પંચાયતના સભ્યોની ચૂંટણી અંગેની વ્યવસ્થા કોણ કરે છે ?
Correct Ans is :- રાજ્ય ચૂંટણી પંચ
Q10. સંસદના બન્ને ગૃહોની બેઠક (સંયુક્ત) મળે ત્યારે તેનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે ?
Correct Ans is :- લોકસભા અધ્યક્ષ