1. ભારતમાં વહીવટના પ્રમુખ કોણ હોય છે?
- રાષ્ટ્રપતિ
2. ભારતીય સંસદમાં કેટલા સદન હોય છે?
- બે
3. લોકસભાના કેટલા સદસ્યોને રાજયની સીધી જનતા ચુંટે છે?
- ૫૩૦
4. ભારતમાં સામાન્ય રીતે પ્રધાનમંત્રી કોણ બને છે?
- લોકસભાના સભ્ય
5. ભારતીય સંવિધાનના કયા ભાગમાં નગરપાલિકાઓ સંબધિત જોગવાઈ છે?
- ભાગ ૯
6. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી?
- ૧૯૯૩
7. મુખ્ય ચુંટણી કમિશનરની સેવા શરત તથા કાર્યકાળનો સમય કોણ નક્કી કરે છે?
- ભારતનું બંધારણ
8. રાષ્ટ્રપતિ પદ્ધતિમાં સમસ્ત કાર્યપાલિકાની શક્તિનો હક કોનો હોય છે?
- રાષ્ટ્રપતિનો
9. સંસદના કયા સદનને "પ્રતિનિધિ સભા" પણ કહેવાય છે?
- લોક સભા
10. સંવિધાનના કયા ભાગમાં ગ્રામ પંચાયતની સ્થાપનની વાત કરવામાં આવી છે?
- ભાગ ૪
11. રાજ્ય સભાના સદસ્યોની મહતમ સંખ્યા કેટલી હોય છે?
- ૨૫૦
12. ભારતીય સંવિધાન અનુસાર દેશના પ્રથમ નાગરિક કોણ હોય છે?
- રાષ્ટ્રપતિ
13. ભારતના પ્રથમ ઉપ પ્રધાનમંત્રી કોણ હતા?
- સરદાર વલ્લભભાઈ પટેલ
14. નીચેનામાંથી લોકસભાનું નેતૃત્વ કોણ કરે છે?
- પ્રધાનમંત્રી
15. ભારતીય ચુંટણીમાં "ઈલેક્ટ્રોનિક વોટિગ મશીન" ઉપયોગ ની શરૂઆત ક્યારથી થઇ?
- ૧૯૯૮
16. કયા પ્રધાનમંત્રી ના કાર્યકાળના સમયમાં બે - બે ઉપ પ્રધાનમંત્રી એક સાથે નિયુક્ત થયા?
- મોરારજી દેસાઈ
17. ભારતીય સંસદ બને છે-
- લોક સભા, રાજ્ય સભા અને રાષ્ટ્રપતિ દ્વારા
18. નીચેનામાંથી કોણ "યોજના આયોગ"ના અધ્યક્ષ હોય છે?
- પ્રધાનમંત્રી
19. વર્ષ ૧૯૬૭ - ૧૯૬૯ ના સમયે ભારતના ઉપ પ્રધાનમંત્રી કોણ હતું?
- ચૌધરી ચરણ સિહ અને બાબુ જગજીવન રામ
20. કોઈ પણ ક્ષેત્રને અનુસુચિત અને જનજાતિ ક્ષેત્ર નક્કી કરવાનો અધિકાર કોને હોય છે?
- રાષ્ટ્pati
21. સવિધાનીક દ્રષ્ટિથી જોઈએ તો ઉપ પ્રધાનમંત્રી નીચેનામાંથી કોની સમકક્ષ હોય છે?
- કેબિનેટ મંત્રી
22. ભારતીય સેનાઓના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે?
- રાષ્ટ્રપતિ
23. લોકસભામાં રાજ્યને કોના આધાર પર સીટ સોપવામાં આવે છે?
- જનસંખ્યા
24. લોકસભામાં સરકારની ખિલાફ અવિશ્વાસ નો પ્રસ્તાવ મુકવા માટે ઓછામાં ઓછા કેટલા સદસ્યોનું સમર્થન હોવું જરૂરી છે?
- ૫૦
25. સંઘીય મંત્રીમંડળની બેઠકનું સભાપતિત્વ કોણ કરે છે?
- પ્રધાનમંત્રી
Home page
- Home
- Usefull Website
- Game
- ઉપયોગી વેબસાઈટૉ (usefull website)
- RTO DRIVING TEST
- Gujarati prathna
- Usefull Gujarati Grammer
- English Mp3 Tense
- EDUCATION APPS
- Gujarat all univercity
- ALL COMPITATIVE EXAM MATRIALS
- Textbooks
- CONTACT ME
- Voter list search Name
- LEARN ENGLISH
- Banks IFSC Code
- FIND PIN CODE
- Navigation Menu
- Magazines
- Read News Papers Online
- Online Services
- Syllabus for all competitive exam
- CCC REGISTRATION INFORMATION
- PhotoGallery
- Daily current affairs Read! ! !
- ફોજદારી ધારાની અગત્યની કલમો