17 June 2015

1 to 10 (quiz and ans)


Q1. અનુસૂચિત જનજાતિઓના પ્રશાસન અને નિયંત્રણને લગતી માહિતી ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં આપેલી છે ?



        Correct Ans is :- પાંચમાં પરિશિષ્ટ

Q2. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા કોની પાસે છે ?

        Correct Ans is :- સંસદ

Q3. ભારતીય સંસદ ભાવનના સ્થપતિ કોણ હતા ?

        Correct Ans is :- લિ. કોર્બ્યુંસીયર

Q4. બંધારણના કેટલામાં સુધારા મુજબ ‘આંતરિક અશાંતિ’ ના બદલે ‘સશસ્ત્ર વિદ્રોહ’ શબ્દ અમલમાં મુકાયો છે ?

        Correct Ans is :- ૪૪ બંધારણીય સુધારા

Q5. બંધારણની કઈ કલમ પ્રમાણે રાજ્યોમાં વિધાનસભાની સ્થાપનાની જોગવાઈ છે ?

        Correct Ans is :- કલમ ૧૬૮

Q6. વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોની પાસે છે ?
Correct Ans :- રાજ્યપાલ

Q7. બંધારણની કઈ કલમ મુજબ પ્રત્યેક રાજ્ય માટે વડી અદાલતની સ્થાપનાની જોગવાઈ છે ?

        Correct Ans is :- કલમ ૨૧૪

Q8. જમ્મુ-કાશ્મીરનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું ?
Correct Ans :- ૨૬ મી જાન્યુઆરી, ૧૯૫૭

Q9. જમ્મુ-કાશ્મીરની રાજ્યભાષા કઈ છે ?

        Correct Ans is :- ઉર્દૂ

Q10. બંધારણની કઈ કલમ પ્રમાણે જમ્મુ-કાશ્મીરને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો મળેલ છે .
        Correct Ans is :- કલમ ૩૭૦

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે