Home page
- Home
- Usefull Website
- Game
- ઉપયોગી વેબસાઈટૉ (usefull website)
- RTO DRIVING TEST
- Gujarati prathna
- Usefull Gujarati Grammer
- English Mp3 Tense
- EDUCATION APPS
- Gujarat all univercity
- ALL COMPITATIVE EXAM MATRIALS
- Textbooks
- CONTACT ME
- Voter list search Name
- LEARN ENGLISH
- Banks IFSC Code
- FIND PIN CODE
- Navigation Menu
- Magazines
- Read News Papers Online
- Online Services
- Syllabus for all competitive exam
- CCC REGISTRATION INFORMATION
- PhotoGallery
- Daily current affairs Read! ! !
- ફોજદારી ધારાની અગત્યની કલમો
17 June 2015
1 to 10 (quiz & ans)
Q1. એડવોકેટ જનરલનું કાર્ય શું છે ?
Correct Ans :- રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું
Q2. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ છે ?
Correct Ans :- ૮
Q3. સરપંચની ગેરહાજરીમાં પંચાયતની બેઠકોનું સંચાલન કોણ કરે છે ?
Correct Ans :- ડેપ્યૂટી સરપંચ
Q4. જિલ્લા પંચાયતની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે ?
Correct Ans :- ૩
Q5. ભારતીય બંધારણની કઈ કલમમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્રાંતો દર્શાવવામાં આવ્યો છે ?
Correct Ans :- કલમ ૩૬ થી ૫૧
Q6. અલ્પસંખ્યક પંચની નિમણૂક કોના દ્રારા કરવામાં આવે છે ?
Correct Ans is :- રાષ્ટ્રપતિ
Q7. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?
Correct Ans is :- મહેંદી નવાઝ જંગ
Q8. નીચેના પૈકી કયા વિદ્રાને એમ કેહલું કે આમખ બંધારણના ઓળખાય જેવું છે ?
Correct Ans is :- એન. પાલખીવાલા
Q9. બંધારણની કઈ કલમ નીચે નાણાપંચની રચના કરવામાં આવી છે ?
Correct Ans is :- Article ૨૮૦
Q10. સામાન્ય રીતે નાણાપંચની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?
Correct Ans is :- ૫ વર્ષ