17 June 2015

1 To 10 (quiz & ans)


Q1. નાણાપંચના સભ્યોની નિમણૂક કોણ કરે છે ?



        Correct Ans is :- રાષ્ટ્રપતિ

Q2. ભારતના સૌપ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?

        Correct Ans is :- કે. સી. નિયોગ

Q3. ભારતમાં સૌપ્રથમ નાણાપંચનો સમયગાળો કેટલો હતો ?

        Correct Ans is :- ૧૯૫૨-૫૭

Q4. ભારતીય બંધારણની બજેટની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?

        Correct Ans is :- કલમ ૧૨૨


Q6. ભારતીય બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાઓ સિદ્ધાંત કયા દેશનાં બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?

        Correct Ans is :- ફ્રાન્સ

Q7. ભાષાવાર પ્રાંતરચના માટે સૌપ્રથમ કઈ કમિટીની રચના કરવામાં આવી.
Correct Ans :- ઘાર કમિટી

Q8. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત વડી અદાલતમાં ન્યાયાધીશની બદલી કરી શકાય છે ?

        Correct Ans is :- અનુચ્છેદ ૨૨૨

Q9. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે ?

        Correct Ans is :- અનુચ્છેદ ૨૨૩

Q10. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે ?

        Correct Ans is :- અનુચ્છેદ ૧૨૪

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે