ભારત ઇતિહાસ – જનરલ નોલેજ
અરવિંદ ઘોષના ક્યા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી ? – ભવાની મંદિર
અંગ્રેજ સરકાર સામે ઉગ્ર ક્રાંતિકારી ચળવળના છેલ્લા શહીદ કોને ગણવામાં આવે છે? – ઉધમસિંહને
અંગ્રેજોએ ભારતમાં કયા સ્થળે પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું? – સુરત
ઇ.સ. 1612માં સર ટોમસ રૉએ કોની પાસેથી ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપાર માટેનો પરવાનો મેળવીયો ? – જહાંગીર
ઇ.સ. ૧૪૫૩ માં તુર્ક મુસ્લિમોએ ક્યું આંતરરાષ્ટ્રીય વેપારીમથક જીતી લીધું? – કૉન્સ્ટેન્ટિનોપલ
ઇ.સ. ૧૯૪૮માં વાસ્કો-દ-ગામા સૈપ્રથમ ભારતના કયા બંદરે આવ્યો? – કાલિકટ
ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ નું નામ બદલીને ‘ગદર પક્ષ’ કોણે રાખ્યું? – લાલા હરદયાળે
ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યારે અને ક્યા થઇ ? – ઇ.સ. 1906માં, અમેરિકામાં
ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? – ઇ.સ. 1600માં
ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? ઇ.સ. 1664માં
ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એક વ્યાપારી કંપનીમાંથી રાજકીય અને લશ્કરી સત્તા કોણે બનાવી? – હેસ્ટિંગ્સે
કયા વાઇસરૉયના સમય દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઇ? – લૉર્ડ મિન્ટો
કયા વાઇસરૉયના સમયમાં કોના વિરોધમાં યુરોપિયનોએ આંદોલન કર્યુ? – ઇલ્બર્ટ બિલના
ભારતના ભાગલાનાં બી કયા સુધારામાં વવાયેલાં જોવા મળે છે? – ઇ.સ. ૧૯૦૯ના મોર્લે-મિન્ટો સુધારામાં
ભારતમાં ખેલાયેલ સત્તા સંઘર્ષમાં કઇ વિદેશી પ્રજા સર્વોપરી બની – અંગેજો
કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યાં? – મોર્લે-મિંન્ટો
કંપની શાસન દરમિયાન દેશનો કારીગર વર્ગ રોજી-રોટી માટે શહેરો તરફ વળ્યો, કારણ કે… – અંગ્રેજોને કારણે ગામડાંના ગૃહદ્યોગ પડિ ભાંગ્યા.
કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે? – લૉર્ડ મિન્ટોને
કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો? – ચિત્તરંજનદાસના
કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? – લૉર્ડ મેકોલેના
મુસ્લિમ સમાજની સુધારણા માટેનું કાર્ય કોણે શરુ કર્યુ? – સર સૈયદ અહમદે
કોના મતે રૉલેટ ઍક્ટ દ્વારા ભારતીઓનો ‘દલીલ, અપીલ અને વકીલ’ નો અધિકાર લઇ લેવામાં અવ્યો? – પંડિત મોતીલાલ નેહરુના
કોની ભલામણથી મદ્રાસ(ચેન્નાઇ),મુંબઇ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઇ ? – ચાર્લ્સ વુડની
ક્યા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા? – કર્ઝને
ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું તેના પ્રત્યાઘાતરૂપે કૉંગ્રેસમાં જ કયા પક્ષની સ્થાપના થઇ? – સ્વરાજ્ય પક્ષ
ગુજરતમાં સશ્સ્ત્ર ક્રાંતિની ભૂમિકા સૈપ્રથમ કોણે તૈયાર કરી હતી? – શ્રી અરવિંદ ઘોષે
જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? – અમૃતસરમાં
જલિયાંવાલા બાગ હત્યકાંડે કયા મહત્ત્વના આંદોલનની ભૂમિકા પૂરી પાડી? – અસહકારનું આંદોલનની
તુર્કીના સુલતાનને કેદ કરવાથી ભારતના મુસ્લિમોને ભારે આઘાત લગ્યો, કારણ કે… ? – તે મુસ્લિમ જગતનો પ્રમુખ હતો.
પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી? – રાજા મહેન્દ્વપ્રતાપે
પરદેશની ભૂમિ પર હિંદનો રાસ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? – મૅડમ ભિખાઇજી કામાએ
પોર્ટુગીઝ પ્રવાસી વાસ્કો-દ-ગામા ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા પોર્ટુગલના ક્યા બંદરેથી નીકળ્યો? – લિસ્બન
બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં ચાલતી દ્વામુખી શાસનપદ્વતિ ક્યા ગવર્નર જનરલે નાબૂદ કરી? –વૉરનહેસ્ટિંગ્સે
બંગાળના ભાગલાના અમલનો દિવસ ક્યા દિન તરીકે મનાવવામાં આવ્યો? – રાષ્ટ્રીય શોકદિન
ભારત અને ઇંગ્લૅંન્ડ વચ્ચે આગબોટ સેવા ક્યારે શરુ થઇ? – ઇ.સ. ૧૮૫૭માં
ભારતમાં રેલવેની સૈપ્રથમ શરુઆત મુંબઇ અને થાણા વચ્ચે ક્યારે શરુ થઇ?ઇ.સ. – ૧૮૫૩માં
સતી થવાના રિવાજ પર કયા ગવર્નર જનરલે પ્રતિબંધ મૂક્યો? – વિલિયમ બૅન્ટિકે
ગુજરાતમાં આદિવાસીઓને સુધારવાનું કાર્ય કોણે કર્યુ? – અમૃતલાલ ઠક્કરે
ભારતમાં ખેલાયેલા સત્તાસંઘર્ષમાં કોણ સર્વોપરી બન્યું? – અંગ્રેજો
ભારતમાં વેપાર માટે સૌપ્રથમ કઇ યુરોપિયન પ્રજા આવી? – પોર્ટુગીઝો
શરુઆતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકરીઓનું મુખ્ય કાર્ય ક્યું હતું? – મહેસૂલ ઉઘરાવવાનું
ભારતમાં રેલવેની સૌપ્રથમ શરુઆત… – મુંબઇ અને થાણા વચ્ચે થઇ.
મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ ? – ઇ.સ. 1906માં
મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં યોજાયું હતું? – અમૃતસરમાં
રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને મદદ કરવાનું વચન આપ્યું હતું? – ટ્રોટસ્કીએ
કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નામશેષ બન્યું? – રૉલેટ
જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો? – જનરલ ડાયરે
વંદે માતરમ’ ગીત કઇ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? – આનંદમઠ
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ શરુ કરવામાં સૌપ્રથમ કોણે સક્રિય ભાગ લીધો હતો? – શ્રી બારીન્દ્વકુમાર ઘોષે
વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? – મદનલાલ ધીંગરાએ
વંદે માતરમ’ ગીત કોની નવલકથામાંથી લેવામાં અવ્યુ
બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાયની
વંદે માતરમ’ ગીતના રચયિતા કોણ હતા? – બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય
મુસ્લિમ લીગની સ્થાપનાની પાર્શ્વભૂમિકા શામાં રહેલી છે? – સિમલા સંમેલનમાં
વાસ્કો-દ-ગામા કોની સહાયથી ભારત આવવા સફળ થયો? – અહમદ ઇબ્ન મજીદની
શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યુ હતું? – ભવાની મંદિર
સત્તા સંઘર્ષના અંતે ડચ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા – પોંડિચેરી,માહે,ચંદ્રનગર અને કરૈકાલ
સત્તા સંઘર્ષના અંતે પોર્ટુગીઝ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા – દીવ,દમણ અને ગોવા
સમગ્ર ભારતમાં ૧૯ ઑક્ટોબર, ૧૯૧૯નો દિવસ કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો? – ‘ ખિલાફત દિવસ’
સહાયકારી યોજના સંઘ’ નો જનક કોણ હતો? – ગવર્નર જનરલ વેલેસ્લી
ખાલસાનીતિ’ નો જનક કોણ હતો? – ગવર્નર જનરલ ડેલહાઉસી
ક્યા વાઇસરૉયના અન્યાયી કાયદાઓ અને પગલાંને લીધે રાષ્ટ્રવાદી પ્રવૃતીઓને ઉત્તેજન મળ્યું? – લિટનના
સ્વરાજ મારો જન્મસિદ્વ હક છે અને તેને લઇને જ હું ઝંપીશ.’’ – બાલગંગાધર ટિળકે
સ્વરાજ્ય પક્ષની સ્થાપના ક્યારે થઇ? – ઇ.સ. ૧૯૨૩માં
સાયમન કમિશનના પ્રમુખ કોણ હતા – જ્હોન સાઇમન
સાયમન કમિશન ગેટ વે ઑફ ઇન્ડિયા આવ્યું ત્યારે ક્યું સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો ? – સાયમન ગો બેક
લાલા લજપત રાયનું આવસાન ક્યારે થયું ? – 17 નવેમ્બર 1928ના રોજ
8 એપ્રિલ 1929ના રોજ દિલ્લીની સેન્ટ્રલ એસેમ્બલી હૉલમાં બોમ્બ કોંને ફેંક્યો હતો – ભગતસિંહ અને બટુકેશ્વરદત્ત
મોતીલાલ નહેરુની કમિટીએ બંધારણની રૂપ રેખા(ડ્રાફ) તૈયાર ર્ક્યો તે ક્યા અહેવાલ તરી કે ઓળખાય છે – નહેરુ અહેવાલ
અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં ધારાસણા સત્યાગ્રહનુ નેતૃત્વ કોણે સંભાળ્યું ?- સરોજિની નાયડુ
ભારતમાં સ્વાતંત્રદિનની પ્રથમ ઉજવણી ક્યારે થઇ?-26 જાન્યઆરી 1930
બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં અવ્યો?-ઇ.સ. 1928
આઝાદી માંટે હવે હું એક પળ પણ રોકઇ શકુ તેમ નથી. આ વિધાન કોણે કહયું હતું ? – ગાંધીજીએ
દાંડીકૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી ? – મહાદેવભાઇ દેસાઇએ
ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરું કરી?- સાબરમતી હરિજન આશ્રમથી
પૂર્ણ સ્વરાજ્યપ્રાપ્તિનો સંઘર્ષ કયા સત્યાગ્રહથી શરુ થયો ?- બારડોલી સત્યાગ્રહથી
ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા?-વિનોબા ભાવેને
હિંદ છોડો લડત કોના નેતૃત્વ નીચે કરવામાં આવી?-ગાંધીજીના
અંગ્રેજોના લાઠીચાર્જને કારણે કોનુ અવસાન થયુ?-લાલા લજપતરાયનુ
સવિનય કાનૂનભંગની લડત કોના નેતૃત્વ નીચે કરવામા આવી?-ગાંધીજીના
દાંડીકૂચ ક્યારે આરંભાઇ?-12 માર્ચ, 1930
દાંડીકૂચમાં કૂલ કેટલા સત્યાગ્રહીઓ હતા?- 78
દાંડીકૂચને કોણે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાવી – મહાદેવભાઇ દેસાઇએ
દાંડીકૂચને સુભાષચંદ્રબોઝે કોની સાથે સરખાવી – નેપોલિયનની પેરીસ માર્ચ
ગંધીજીએ મીઠાનાં કાયદાનો ભંગ ક્યારે કર્યો?- 6 એપ્રિલ, 1930 ના રોજ
ધારાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સૌપ્રથમ કોણે લીધુ હતુ ? – અબ્બાસ તૈયબજીએ
મૈને નમક કા કાનૂન તોડ દિયાઢ આ વિધાન કોણે ઉચ્ચાર્યં હતું ? – ગાંધીજીએ
ભરતની રાષ્ટીય ચળવળના ઈતિહાસમાં મહત્વની ઘટના કઈ હતી ? – સવિનય કાનૂન ભંગ ની લડત
ઓગષ્ટ દરખાસ્ત કોણે રજૂ કરી હતી ? – ભારત ના વાઇસરોય લિનલિથગોએ
કરેંગે યા મરેંગે,લેકિન આઝાદી લેકે હી રહેંગે. આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું ?-ગાંધીજીએ
ક્રાતિકારીઓએ લાલા લજપતરાય ના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી ? – સોંડર્સની
સુભાષચંદ્રબોઝે કોંગ્રેસ છોડીને કયા પક્ષ ની સ્થાપના કરી હતી ? – ફોરવર્ડ બ્લોકની
સુભાષચંદ્રબોઝનો જન્મ ક્યારે થયો હતો ? – 23 જાન્યુઆરી 1897માં
સુભાષચંદ્રબોઝ સ્વરાજ પક્ષમાં ક્યારે જોડાયા ? – 1923માં
હરિપુરા કોંગ્રેસ અધીવેશનમાં પ્રમુખ સ્થાને કોની વરણી થઇ ?- સુભાષચંદ્ર બોઝની
સ્વરાજ પક્ષના પ્રચાર માટે સુભાષચંદ્રબોઝે ક્યું સાપ્તાહિક શરૂ ર્ક્યું ? બંગલેરાથા
સુભાષચંદ્રબોઝ જાપાનથી ક્યા શહેર ગયા ? – સિંગાપુર
ર્જ્મનીમાં આઝાદ હિદ રેડિયો સ્ટેશનની સ્થાપના કોણે કરી ? – મેજર મોહનસિંગે
આઝાદ હિદ ફોજના વડ બન્યા પછી સુભાષબાબુ કયા નામે ઓળખાયા ? – નેતાજી
સુભાષચંદ્રબોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યા કરી ?-સિંગાપુરમાં
આઝાદ હિદફોજનું વડુમથક ક્યા ખસેડવામાં આવ્યુ ?-રંગૂન
આઝાદ હિદફોજે સૌ ભારતનું પ્રથમ કયુ મથક કબજે કર્યુ ?-મોડોક
વઇસરોય વેવેલ પછી ભારતનાં વાઇસરોય કોણ હતા ?-લોર્ડ રિપનની
સુભાષચંદ્રબોઝનું સુત્ર કયુ હતુ ? – જયહિદ
સુભાષચંદ્રબોઝ વેશ પલટો કરી માર્ચ,ના રોજ કયા દેશમાં પહોચ્યા ?-જર્મની
જૂન,1948 સુધીમાં ભારતને આઝદી આપવાની જાહેરાત કોણે કરી હતી ? – એટલીએ
હિંદમાં બ્રિટિશશ સરકારનાં છેલ્લાં વાઇસરોય કોણ હતા ?-લોર્ડ માઉન્ટ બેટન
ભારતને આઝાદી મળીએ વખતે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા ?- 562 જેટલા
સાઇમનકમીશનનાં બધા સભ્યો કોણ હતા ?-અંગ્રેજો
પૂર્ણ સ્વરાજ્ય ની માગણી ક્યારે કરાઇ ?-31 ડિસેમ્બર 1929
લહોરમાં કઇ નદીના કિનારે પૂર્ણ સ્વરાજ્યની માગણી કરાઇ ? – રાવી
ભગતસિહ,સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાઇ તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો ?- લાહોર ષડયંત્ર
હિંદ છોડો લડત ક્યારે શરું કરવામાં આવી ?- 8 ઓગષ્ટ 1942
હિંદ છોડો લડતની લડત સમયે ઇંગ્લન્ડના વડાપ્રધાન કોણ હતા ? – ચર્ચિલ
ભરતદેશ ક્યારે આઝદ થયો?- 15 ઓગષ્ટ 1947 ના રોજ
લોર્ડ મઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઇ ?- 3 જૂન, 1947 ના રોજ
સાઈમન કમિશન ભારતમાં ક્યારે આવ્યુ ? -3 ફેબ્રુઆરી, 1928K

No comments:
Post a Comment