04 May 2015

ગુજરાત રમત ગમત

ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે?   – કમલેશનાણાવટી
જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે?   – જામરણજીતસિંહ
રમત – ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?  – શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે?  – અંશુમાન ગાયકવાડ
એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?   – દિનેશ ભીલ
ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનારએકમાત્ર ખેલાડી કોણ છે?  – વલય પરીખ
ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. – ભાવનાપરીખ
અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનારગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે?   – અપર્ણા પોપટ
એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?  – દિનેશ ભીલ
ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોનીયાદમાં રમાય છે?  – જામદુલિપસિંહ
ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવકરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?   – સુધીર ભાસ્કર
ગુજરાત ક્રિકેટએસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે?  – અમદાવાદ
ગુજરાત ચેસ ઓપન સ્ટેટચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે?  – વલય પરીખ
ગુજરાતના કયા શહેરમાં સચિનતેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ૩૦,૦૦૦ રન પૂરા કર્યા?  – અમદાવાદ
ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌપ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી?  – ધ્યાની દવે
ગુજરાતનો ખેલાડી રાજય કક્ષાએસિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે?   – જયદીપસિંહજી એવોર્ડ
ગુજરાતનો ખેલાડીરાષ્ટ્રીયક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે?   – સરદાર વલ્લભભાઇ એવોર્ડ
ગુજરાતી મૂળનો કયો ખેલાડીઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો?   – વિક્રમ સોલંકી
ચેસની રમતમાં ફિડેરેટિંગમેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો?   – પ્રતિક પારેખ
ચેસમાં ગુજરાતનેઆંતરરાષ્ટ્રીયસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે?   – તેજસ બાકરે
જામ રણજીતસિંહજીએ ક્રિકેટનોફટકો લગાવ્યો તે કયા નામથી ઓળખાય છે?   – લેગ ગ્લાન્સ
દુલીપ ટ્રોફી’ કઇ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે?   – ક્રિકેટ
નેશનલ હેન્ડબોલચેમ્પિયનશીપ -૨૦૦૭માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાંઆવ્યા હતા?  – સરદાર પટેલએવોર્ડ (જુનિયર)
બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતનેવિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો.  – ગીત શેઠી
ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથીનાની વયે સ્થાન પામનાર વિકેટ કીપર-બેટ્સમેનનું નામ જણાવો.  – પાર્થિવ પટેલ
ભારતીય ક્રિકેટટીમમાં સ્થાન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી વિકેટકીપરનું નામ જણાવો.  – કિરણ મોરે
રણજી ટ્રૉફી કોના નામ સાથેસંકળાયેલ છે?   – જામરણજીતસહિંજી
રમત – ગમત ક્ષેત્રે ગુજરાતસરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?  – શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
વનડે ક્રિકેટમાંભારતે તેનો ૪૧૪ રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો?   – રાજકોટ
વર્ષ ૨૦૦૫ માટેગુજરાતના કયા ખેલાડીને‘રાજીવગાંધી ખેલરત્ન એવોર્ડ’ એનાયતથયો હતો?  – પંકજઅડવાણી
વર્ષ ૨૦૦૯માં નેશનલ ઇન્ટરસેટએથ્લેટિકસ ચેમ્પીયનશીપમાં ૨૦ કી.મી. ચાલવાની સ્પર્ધા કોણે જીતી હતી?  – બાબુભાઇ પનોચા
વિજય હઝારે કઇ રમતનાઆંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા?   – ક્રિકેટ
વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી બિલીયર્ડખેલાડીનું નામ જણાવો.  – ગીતશેઠી
શૂટિંગમાં ઉત્કૃષ્ટદેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?   – ઉદયન ચીનુભાઇ
સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી?   – ચેતેશ્વર પૂજારા
સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવકરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?  – નમન પારેખ

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે