04 May 2015

ગુજરાત ઇતિહાસ

૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલીઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ
૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલસ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો.Ans: નૌલખા પેલેસ
૧૯૬૦ની ૩૦ એપ્રિલસુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું? Ans: બૃહદ્ મુંબઇ રાજયનો
અકબરે ગુજરાતમાંથીકયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? Ans: આચાર્ચ હીરવિજયસુરી
અટિરા શાના માટે જાણીતું છે? કયાં આવેલું છે? Ans: કાપડ સંશોધન-અમદાવાદ
અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ
અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? : ૮૪ મીટર
અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ
અણહીલપુરપાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
અનાથ બાળકોને આશ્રય મળી રહે તેમાટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામરૂપરામ
અનુસુચિત જનજાતિના યુવાનોમાંતીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઇ છે? Ans: એકલવ્ય આર્ચરી એકેડેમી
અમદાવાદ – મુંબઇ વચ્ચે રેલવેલાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦ – ૬૪
અમદાવાદ મ્યુનિસિપાલીટીનાંસર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ
અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લોકયારે બંધાયો? Ans: ઇ.સ.૧૪૧૧
અમદાવાદથી સુરત વચ્ચે રેલવેનીપ્રથમ શરૂઆત કયારે થઇ? Ans: ૨૦-૦૧-૧૮૬૩
અમદાવાદના એલિસબ્રિજના સ્થપતિકોણ હતા? Ans: રાવ બહાદુરહિંમતલાલ ધીરજરામ
અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ
અમદાવાદની કઈ મસ્જિદમાંસ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ
અમદાવાદની સ્‍થાપના કોણે, ક્યારે કરી હતી ? – ઈ. સ. 1411 માં સુલતાન અહમદ શાહે
બારડોલી સત્‍યાગ્રહના નેતા કોણ હતા ? – સરદાર વલ્‍લભભાઈ પટેલ
માઉન્‍ટ આબુના દેલવાડા મંદિરોની સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં ક્યું મંદિર આવેલું છે ? – હઠીસિંહ મંદિર
અમદાવાદની નજીકમાં આવેલી અડાલજની વાવ ક્યારે બાંધવામાં આવી હતી ? – પંદરમી સદીમાં સોલંકી યુગ દરમિયાન
અમદાવાદનો આશ્રમરોડકયા બે આશ્રમોને જોડે છે? Ans: સાબરમતીઆશ્રમ અને કોચરબ આશ્રમ
અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયાવર્ષમાં બંધાયો હતો? Ans: ઇ.સ.૧૪૧૧
અમદાવાદનો ભદ્રનો કિલ્લો કોણેબનાવ્યો હતો? Ans: સુલતાનઅહમદશાહ
અમદાવાદમાં આવેલી અનેસ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો એવી જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી? Ans: અહમદશાહ બાદશાહ
અમદાવાદમાં આવેલી કઇ મસ્જિદઝૂલતા મિનારાની મસ્જિદ તરીકે પ્રસિદ્ધ છે? Ans: રાજપુરની મસ્જિદ
અમદાવાદમાં આવેલી કઇ સંસ્થામાંસૌથી વધુ સંખ્યામાં જૈન ધર્મની દુર્લભ હસ્તપ્રતો સચવાયેલી છે? Ans: એલ. ડી. ઈન્ડોલોજી
અમદાવાદમાં આવેલી જામા મસ્જિદકોણે બંધાવી હતી? Ans: બાદશાહઅહમદશાહ
અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમઆશ્રમ કયાં સ્થાપ્યો? Ans: કોચરબઆશ્રમ
અમદાવાદમાં ગુજરાતની પ્રથમપદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર
અમદાવાદમાં બંધાયેલા કયાલોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી? Ans: એલિસબ્રીજ
અમદાવાદમાં રાયપૂર પાસે કયાવાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો? Ans: લોર્ડ મીન્ટો
અમદાવાદમાં વિદેશીકાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું? Ans: મૃદુલા સારાભાઇ
અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળાકોણે સ્થાપી? Ans: હરકુંવરશેઠાણી (૧૮૫૦)
અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરનીસ્થાપના કોણે કરી હતી? Ans: ડાહ્યાભાઇઝવેરી
અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિકસંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલછોટાલાલ
અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળાગામોમાં કયું ભરત વધુ ભરાય છે? Ans: મોતી ભરત
અમૂલ ડેરીના સ્થાપકનું નામજણાવો.Ans: ત્રિભુવનદાસ પટેલ
અમેરિકાના રાજદૂત તરીકે કયાગુજરાતીની નિમણૂક થઈ હતી? Ans: ગગનવિહારીમહેતા
અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ? : ગિરનાર
અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલયાજ્ઞિક ગાંધીજી સાથે કઇ જેલમાં રહ્યા હતા? –  પૂનાની યરવડા જેલ
અસુરોના સંહાર માટે વસિષ્ઠમુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? –  અર્બુદક પર્વત
અહમદશાહે ગુજરાતની રાજધાનીપાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ
અંગ્રેજોની રંગભેદનીનીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનોઈતિહાસ
અંજાર ગામમાં કોની સમાધિ આવેલીછે? Ans: જેસલ – તોરલ
આઝાદ હિંદ ફોજનાબચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? Ans: સર ભુલાભાઇ દેસાઇ
આઝાદી પછીસૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર
આઝાદી પહેલાંના કચ્છ રાજયનાંચલણી સિક્કા કયાં નામથી પ્રચલિત હતાં? Ans: કોરી
આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમવિલિન થનાર રજવાડાનું નામ શું હતું? Ans: ભાવનગર
આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાંથયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? Ans: ખેડાસત્યાગ્રહ
આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંતસાથે કોણ શહીદ થયા હતા? Ans: રજબઅલી
આયના મહેલ ક્યાં આવેલો છે?— ભુજ
આશાપુરા માતાનો મઢ કયાં આવેલોછે? Ans: કચ્છ
આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાનીયાદ અપાવે છે? Ans: આશા ભીલ
ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: ભોળાનાથ સારાભાઇ
ઇ.સ. ૧૯૬૫ ના પાકિસ્તાનયુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા? Ans: બળવંતરાય મહેતા
ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે? Ans: ગાંધીનગર
ઇંગ્લૅન્ડની આમસભામાં ચૂંટાઇઆવનાર સૌપ્રથમ હિંદી કોણ હતા? Ans: દાદાભાઇ નવરોજી
ઈ.સ. ૬૪૦માં ગુજરાતનાં પ્રવાસેકયો ચીની પ્રવાસી આવ્યો હતો? Ans: હ્યુ-એન-ત્સંગ
ઈ.સ.૧૯૩૦માં ગુજરાતમાં બનેલાકયા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યુ? Ans: દાંડી કૂચ
ઈસ્ટ ઈન્ડિયા કંપનીપ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું? Ans: જહાંગીર
ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયાસ્થળે થયો હતો? Ans: દાહોદ
કઇ આંતરરાષ્ટ્રીયસંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજનો દરજજો આપ્યો છે? Ans: યુનેસ્કો
કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યુંહતું? Ans: પોર્ટુગિઝ
કઇ સદીમાં ઉત્તર આફ્રિકાનાસાહસિક મુસાફર ઇબ્ન બતૂતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: ૧૪મી સદી
કઇ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતોઅને શિલાલેખોની જાણવણી તેમજ સંશોધનનું કામ કરે છે? Ans: લાલભાઇ દલપતભાઇ ઈન્ડોલોજી
કઇ સાલમાં અંગ્રેજો દ્વારાગુજરાતમાં સૌપ્રથમ ૧૦ ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી? Ans: ઇ.સ. ૧૮૨૬
કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ.પૂર્વે ૧૯૦૦ આસપાસ
કચ્છનાં કયાં ગામને ભારત સરકારે‘હેરીટેજ વિલેજ’ જાહેર કર્યું છે? Ans: તેરા ગામ
કચ્છમાં જોવા મળતા વિશિષ્ટપ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા
કચ્છમાં દર વર્ષે કોની યાદમાંમેળો ભરાય છે? Ans: સંત મેકરણદાદા
કચ્છી ભાષા એ કઇ ભાષાની ઉપભાષાછે? Ans: સિંધી
કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાંઅને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી? Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭
કયા ક્રાંતિકારી દેશભકતઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
કયા ગાંધીવાદી અગ્રણી ગાંધીકથાદ્વારા ગાંધીવિચારના પ્રચાર-પ્રસારનું ઉમદા કાર્ય કરી રહ્યા છે? Ans: નારાયણ દેસાઈ
કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીનેઅમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્તથયું હતું? Ans: ડૉ.ઉપેન્દ્ર દેસાઇ
કયા ગુજરાતી નેતાનેભારતના વડાપ્રધાન બનવાનું બહુમાન મળ્યું હતું? Ans: મોરારજીભાઈ દેસાઈ
કયા રાજાએ સોમનાથ પર સત્તર વાર આક્રમણ કર્યું હતું ? – મેહમૂદ ગઝનવી
કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
કયું જાણીતું તીર્થસ્થળ અગાઉધનકપુરી તરીકે ઓળખાતું હતું? Ans: ડાકોર
કયું સ્થાપત્ય‘અમદાવાદનું રત્ન’ તરીકે ઓળખાય છે? Ans: રાણી સિપ્રીની મસ્જિદ
કયો મોગલ રાજાગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? Ans: ઔરંગઝેબ
કયો હિંદુ તહેવાર અંગ્રેજીતારીખ મુજબ ઉજવાય છે? Ans: ઉત્તરાયણ
કરસનદાસ મૂળજીના પ્રવાસ વર્ણનોકયા પુસ્તકમાં સંગ્રહિત છે? Ans: ઇંગ્લેન્ડમાંપ્રવાસ
કલાપી કયા રાજયનારાજવી હતા? Ans: લાઠી
કાંકરિયા તળાવ કઇ સાલમાંઅસ્તિત્વમાં આવ્યું? Ans: ઈ.સ.૧૪૫૧
કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? Ans: સુલતાન કુત્બુદીન
કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન
કાંકરિયા તળાવની મધ્યમાં કયુંજોવાલાયક સ્થળ આવેલું છે? Ans: નગીનાવાડી
કીર્તિમંદિર શું છે?— પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક
કોના શાસનકાળ દરમ્યાન ગુજરાતનુંપાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું? Ans: મહંમદ બેગડો
ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માનું અંગ્રેજી ભાષામાં જીવનચરિત્ર કોણે લખ્યું છે? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો.Ans: ગૂજરાતવિદ્યાપીઠ
ગાંધીજી કયા રાજયના રાજવીનીસરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? Ans: રાજકોટ
ગાંધીજી કોને ચરોતરનું મોતીકહેતા? Ans: મોતીભાઇ અમીન
ગાંધીજી કોને પોતાનો પાંચમોપુત્ર ગણતા? Ans: જમનાલાલ બજાજ
ગાંધીજી સ્થાપિતગૂજરાત વિદ્યાપીઠનાં મુખપત્રનું નામ જણાવો.Ans: વિદ્યાપીઠ
ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલોસમય રહ્યા હતા? Ans: ૧૩ વર્ષ
ગાંધીજીએ આઝાદીની ચળવળ માટેસૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
ગાંધીજીએ કઈકોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસકૅાલેજ-ભાવનગર
ગાંધીજીએ કયાસ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી? Ans: પૂર્ણિમાબહેન પકવાસા
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાંહિંદીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂકર્યું હતું? Ans: ઈન્ડિયનઓપિનિયન
ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાંઅભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસકોલેજ
ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાંઅભ્યાસ કર્યો હતો? Ans: સરઆલ્ફ્રેડ હાઈસ્કૂલ
ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? Ans: મહાદેવભાઇ દેસાઇ
ગાંધીજીના જન્મદિવસને કયાઆંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવામાં આવે છે? Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણવિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? : કોઠારી કમિશન (૧૯૬૪– ૬૬)
ગાંધીજીના સમાધિ સ્મારકને કયાનામે ઓળખવામાં આવે છે? Ans: રાજઘાટ
ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમનાકયા પુસ્તકમાં જોવા મળે છે? Ans: હિંદસ્વરાજ
ગાંધીજીનાં માતા પિતાના નામજણાવો.Ans: માતા પૂતળીબાઈ અનેપિતા કરમચંદ ગાંધી
ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરબીજા કયા નામે ઓળખાય છે? Ans: સુદામાપુરી
ગાંધીજીનુંઅમદાવાદમાં આવેલ નિવાસસ્થાનનું નામ શું હતુ? Ans: હૃદય કુંજ
ગાંધીજીને‘બાપુ’નુંબિરૂદ કયા સત્યાગ્રહમાં મળ્યું? Ans: ચંપારણ સત્યાગ્રહ
ગાંધીજીને પ્રિયએવું‘કાચબા-કાચબીનું પદ’ કોણે રચ્યું હતું? Ans: કવિ ભોજા ભગત
ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશીમહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? Ans: એની બેસન્ટ
ગાંધીજીને સાઉથઆફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુમુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વેસ્ટેશન કયું હતું? Ans: પીટરમારિત્ઝબર્ગ
ગાંધીજીનો જન્મ કયાં અને કયારેથયો હતો? Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર
ગુજરાત માટે‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરુ થયો? Ans: મૂળરાજ સોલંકી
ગુજરાત રાજકિયપરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી
ગુજરાત રાજય દ્વારાએનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? Ans: ગુજરાત ગૌરવ પુરસ્કાર
ગુજરાત રાજયનાઉદઘાટક કોણ હતા? Ans: રવિશંકરમહારાજ
ગુજરાત રાજયના પ્રથમ આદિવાસીમુખ્યમંત્રી કોણ હતા? Ans: અમરસિંહચૌધરી
ગુજરાત રાજયના વિધાનસભાના વિરોધપક્ષના પ્રથમ નેતા કોણ હતા? Ans: નગીનદાસગાંધી
ગુજરાત રાજયનાં પ્રથમ મહિલાપ્રધાન કોણ હતા? Ans: ઈન્દુમતીબહેનશેઠ
ગુજરાત રાજયનાં સૌ પ્રથમરાજયપાલ (૧૯૬૦માં) કોણ હતા? Ans: મહેંદીનવાઝ જંગ
ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦)કયા જાણીતા કવિએ‘ગુજરાત સ્તવનો’ નામની કાવ્યરચના ગુજરાતને સર્મિપતકરી હતી? Ans: ઉમાશંકરજોશી
ગુજરાત રાજયની સ્થાપના થયા પછીકઇ પાર્ટીએ સરકાર બનાવી? Ans: કોંગ્રેસ
ગુજરાત રાજયની સ્થાપના પછી કયુંશહેર પાટનગર બન્યું? Ans: અમદાવાદ
ગુજરાત રાજયનો સ્થાપનાનો મહાસમારોહ કયાં યોજવામાં આવ્યો હતો? Ans: સાબરમતી આશ્રમ-અમદાવાદ
ગુજરાત વિધાનસભાનાપ્રથમ અધ્યક્ષ કોણ હતા? Ans: કલ્યાણવી. મહેતા
ગુજરાત સરકાર દ્વારા પારિતોષિકપ્રાપ્ત‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
ગુજરાત સલ્તનતના કયા બાદશાહને‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને‘અકબર જેવો’ ગણવામાંઆવે છે? Ans: મહંમદ બેગડો
ગુજરાતના એકમાત્રહેરીટેજ રૂટ નું નામ શું છે? Ans: દાંડી હેરીટેજ રૂટ
ગુજરાતના કયા કવિ‘કવીશ્વર’ તરીકે ઓળખાય છે? Ans: દલપતરામ
ગુજરાતના કયા કવિને‘આખ્યાન કવિ શિરોમણી’નું ઉપનામ મળ્યું? Ans: મહાકવિ પ્રેમાનંદ
ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહેછે? Ans: સિરવણ
ગુજરાતના કયાપ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા? Ans: શેખાદમ આબુવાલા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન
ગુજરાતના કયા મહાનરાજવીને દત્તક લેવામાં આવ્યાં હતા? Ans: સયાજીરાવ ગાયકવાડ
ગુજરાતના કયામહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
ગુજરાતના કયાસ્વાતંત્રવીર‘દરબાર’ ના ઉપનામથી જાણીતા છે? Ans: ગોપાળદાસ
ગુજરાતના ક્યા શહેરમાં પટોળાંનું પ્રખ્‍યાત કાપડ વણવામાં આવે છે ? – પાટણ
ગુજરાતના ગૌરવસમાજમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? Ans: નવસારી
ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી
ગુજરાતનાં કયા પ્રદેશને જુનાજમાનામાં લાટ કહેવાતો હતો? Ans: ભરૂચ

ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ
ગુજરાતનાં કયાશહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? Ans: ગાંધીનગર
ગુજરાતની કઇયુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટોગુંબજ ગણાય છે? Ans: એમ. એસ.યુનિવર્સિટી-વડોદરા
ગુજરાતની પ્રથમ સરકારનેબંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા? Ans: રવિશંકર મહારાજ
ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે? Ans: સાબરમતી
ગુજરાતની મુસ્લિમ સલ્તનતનોછેલ્લો સુલતાન કોણ હતો? Ans: મુઝફફરશાહ ત્રીજો
ગુજરાતની વિધાનસભા કયામહાનુભાવના નામ ઉપરથી છે? Ans: વિઠ્ઠલભાઇપટેલ
ગુજરાતની વિધાનસભાના પ્રથમઅધ્યક્ષ કોણ હતા? Ans: કલ્યાણજીમહેતા
ગુજરાતનું કયું શહેરએકસમયે પ્રાચીન પાટણ જેવી નગર રચના ધરાવતું હતું? Ans: અમદાવાદ
ગુજરાતનું કયું શહેર પૂર્વનાદેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? Ans: અમદાવાદ
ગુજરાતનું કયું શહેર મહેલોનાશહેર તરીકે જાણીતું છે? Ans: વડોદરા
ગુજરાતનું રાજયગીતકયું છે? Ans: જય જય ગરવીગુજરાત
ગુજરાતનું રાજયપ્રાણીકયું છે? Ans: સિંહ
ગુજરાતનો એકમાત્ર હેરીટેજ રૂટકયાંથી કયાં સુધી જાય છે? Ans: સાબરમતીઆશ્રમથી દાંડી
ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર
ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિકવિસ્તાર‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? Ans: નિષાદ
ગુજરાતનોસૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? Ans: તાતારખાન
ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? Ans: લક્ષ્મીવિલાસપેલેસ-વડોદરા
ગુજરાતભરમાં જાણીતું એવુંઅમદાવાદનું ભદ્રકાળી મંદિર કયા કાળમાં નિર્માણ પામ્યું છે? Ans: મરાઠાકાળ
ગુજરાતભરમાંબાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા? Ans: રુબિન ડેવિડ
ગુજરાતમાં આવનારીપ્રથમ યુરોપિયન સત્તા કઇ હતી? Ans: પોર્ટુગીઝ
ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા
ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યુંછે? Ans: સોમનાથ
ગુજરાતમાં ક્રાંતિકારીપ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે? Ans: મહર્ષિ અરવિંદ
ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએશૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? Ans: બ્રહ્મગુપ્ત
ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? Ans: અલંગ
ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનારરાજાનું નામ જણાવો.Ans: જાદીરાણા
ગુજરાતમાં પ્રથમબિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? Ans: બાબુભાઇ જશુભાઇ પટેલ
ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭માશતકને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ
ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ
ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ
ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઊપયોગ કયા સુલતાને કર્યો હતો? Ans: અહમદશાહ
ગુજરાતમાં સૌપ્રથમ વાર‘વંદે માતરમ્’ ગીત કયારે ગવાયું? Ans: ઈ. સ.૧૯૦૬
ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનુંસૌ પ્રથમ કયું નગર મળી આવ્યું હતું? Ans: રંગપુર
ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
ચંદ્રગુપ્ત મૌર્યેજૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યુ હતું? Ans: સુદર્શન તળાવ
ચાલુકય રાજવંશે કુલ કેટલા વર્ષોસુધી સમગ્ર ગુજરાત પર એકચક્રી શાસન કર્યું? Ans: ૩૬૨ વર્ષ
ચાલુકયકાળના અંતભાગમાં કયાજાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: માર્કો પોલો
ચાંપાનેરની ઐતિહાસિકસાઈટ્સને યુનેસ્કોએ કેવી જાહેર કરી છે? Ans: વર્લ્ડ હેરીટેજ સાઈટ
જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે? Ans: અડી કડીની વાવ
ઝૂલતા મિનારા કયાં આવેલા છે? તેનું મૂળ નામ શું છે? Ans: અમદાવાદ : સિદી બશીરની મસ્જિદ
ડચ લોકોએ ગુજરાતમાંકઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૦૬
ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે? Ans: એક હજાર વાર લાંબો અનેઆઠસો વાર પહોળો
ડાકોરમાં શાનું મંદિર છે?— રણછોડરાયજીનું મંદિર
તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?— સુરેન્દ્રનગર
ત્રણેય દિલ્હીદરબારમાં હાજર રહેલા એક માત્ર રાજવીનું નામ આપો.Ans: ખેંગારજી ત્રીજા
દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?— અમદાવાદ
દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડથાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? Ans: અબ્બાસ તૈયબજી
દાંડીકૂચ’ કયા સત્યાગ્રહનો ભાગ હતો? Ans: ધરાસણા સત્યાગ્રહ
પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપનાકોણે કરી? Ans: ઠક્કરબાપા
પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
પાટણની કઇચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? Ans: પટોળાં
પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથીબનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે