06 May 2015

શ્રીમદ્ ભગવદ્ગીતા
૧.    શ્રીમદ્ ભગવદ્ગીતા એ  કયા ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે?
    -  હિંદૂ ધર્મ

૨.    શ્રીમદ્ ભગવદ્ગીતા ગ્રંથના રચયિતા કોણ છે?
    -  કૃષ્ણ

3.    શ્રીમદ્ ભગવદ્ગીતામાં કુલ કેટલા અધ્યાય છે?
   -  ૧૮

4.    શ્રીમદ્ ભગવદ્ગીતામાં કુલ કેટલા શ્લોક છે?
   -  ૭૦૦

૫.    ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવદ્ગીતાનો ઉપદેશ ક્યારે આપ્યો?
   -  મોક્ષદા એકાદશીના દિવસે

૬.     શ્રીમદ્ ભગવદ્ગીતાને કેવો ગ્રંથ માનવામાં આવે છે?
   -  સ્મૃતિ ગ્રંથ

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે