06 May 2015

સામાન્ય જ્ઞાન


1.       મસ્તકવિ એ ક્યાં કવિનું તખલ્લુસ છે?  
  -    ત્રિભુવન ભટ્ટ

2.        બેઠી ખાટે ફરીવળી બધી મેળિયો ઓરડામાં આ પંક્તિનો ઉપયોગ ક્યાં છંદમાં થયો છે?  
   -    મંદાક્રાન્તા

3.       ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાનું નામ શું છે?
  -    કરણઘેલો

4.       આચાર શબ્દનો વિરુદ્ધાથી શબ્દ કયો છે?      
  -    અનાચાર

5.       ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં આ પંક્તિમાં ક્યાં છંદનો ઉપયોગ થયો છે?  
  -    શાર્દુલવિક્રીડિત

6.       મૃત્યુ પછી જે લોકો જીવી જાય છે તે આ શબ્દ સમૂહ માટે કયો શબ્દ છે?
  -    પરલોક

7.       અવળા પાસાં પડવાં રુઢિપ્રયોગનો અર્થ શું થાય?
   -    ગણતરી ખોટી પાડવી

8.       પાથેય શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?      
  -    ભાતું

9.       કાક અને મંજરી એ કઈ નવલકથાના પાત્રો છે?
  -    ગુજરાતનો નાથ

10.   સરસ્વતીચંદ્ર કૃતિની રચના કોણે કરી?  
  -    ગોવર્ધનરામ ત્રિપાઠી 

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે