06 May 2015

ગુજરાતી વ્યાકરણ


1.       જ્યોતિન્દ્ર દવેનું નોંધપાત્ર પ્રદાન ક્યાં સાહિત્યપ્રકાર પત્યે છે?    
     -     હાસ્યલેખો

2.       ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કોણે લખેલી છે?  
    -     કવિ નર્મદ

3.       સુન્દરમ્ એ ક્યાં કવિનું તખલ્લુસ છે?    
     -     -ત્રિભુવનદાસ લુહાર

4.       ધૂમકેતુ ઉપનામ  ક્યાં લેખકનું છે?
     -     ગૌરીશંકર જોશી

5.       તનમનધન શબ્દના સમાસનો પ્રકાર કયો છે?  
     -     દ્વન્દ્વ

6.       ભગવાનના ચરણ ધોયેલું  જળ શબ્દ સમૂહ માટે કયો શબ્દ સાચો છે?    
     -     ચરણામૃત

7.       કૃતજ્ઞ શબ્દનો વિરુદ્ધાથી શબ્દ કયો છે?  
      -     કૃતઘ્ન

8.       અરવિ શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?
      -     જંગલ

9.       કામદેવ શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?      
     -     કંદર્પ

10.   કદી મારી પાસે વનવનતણા હોત કુસુમોએ પંક્તિમાં ક્યાં છંદનો ઉપયોગ થયો છે?
     -     શિખરણી

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે