૧. ગુજરાત રાજયની સ્થાપના ક્યારે થઇ?
- ૧ મેં ૧૯૬૦
૨. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા?
- રવિશંકર મહારાજ
૩. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
- ડો. જીવરામ મહેતા
૪. ગુજરાતમાં પ્રથમ સ્ત્રી – પ્રધાન કોણ હતું?
- ઇન્દુમતીબેન શેઠ
૫. ગુજરાતના કયા મુખ્યમંત્રીનો શાસનકાળ સૌથી ઓછો છે?
- દિલીપભાઈ પરીખ
૬. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું?
- બળવંતરાય મહેતા
૭. ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે?
- પાકિસ્તાન
૮. ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ?
- વિદ્યાગૌરી નીલકંઠ
૯. ગુજરાત રાજયની સ્થાપના પછી તુરંત કયું શહેર પાટનગર બન્યું?
- અમદાવાદ
૧૦. ગુજરાતનું પાટનગર હાલમાં કયું છે?
- ગાંધીનગર
૧૧. ગુજરાત ભારતની કઈ દિશાએ આવેલું છે?
- પશ્ચિમ
૧૨. કયા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રેરક હતા?
- અરવિંદ ઘોષ
૧૩. ગુજરાત રાજ્યનું ઉત્તર-દક્ષિણ અંતર કેટલું છે?
- ૫૯૦ કિમી
૧૪. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં છે?
- અમદાવાદ
૧૫. ગુજરાત રાજયમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં છે?
- દાહોદ
૧૬. ભારતના કયા રાજયમાં સૌથી વધુ દરીયાકીનારો આવેલો છે?
- ગુજરાત
૧૭. ગુજરાત ભૂમિમાર્ગ અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલ છે?
- ૩
૧૮. ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કોને કરી?
- શંકરસિંહ વાઘેલા
૧૯. ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસ્તી ધરાવે છે?
- અમદાવાદ
૨૦. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે?
- ૧૯૬૦૨૪ ચો.કિમી
૨૧. ગુજરાતનો અશોક એટલે કોણ?
- કુમારપાળ
૨૨. મહાગુજરાતની ચળવળના પ્રણેતા કોણ હતું?
- ઇન્દુલાલ યાજ્ઞિક
૨૩. જય જય ગરવી ગુજરાત – કાવ્ય રચના કોની છે?
- કવિ નર્મદ
૨૪. હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં ક્યારે થયો હતો?
- ઈ.સ.પૂર્વે ૨૪૦૦ માં
૨૫. ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટેનું જાણીતું સ્થળ કયું છે?
- સિદ્ધપુર

No comments:
Post a Comment