1. વિશ્વનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર ક્યારે બન્યું?
- 1976
2. માઈક્રો પ્રોસેસર એ કઈ પેઢી નું કમ્પ્યુટર છે?
- ચોથી
3. કમ્પ્યુટરના જનક કોને કહેવામાં આવે છે?
- ચાર્લ્સ બેવેજ
4. ભારતમાં નિર્મિત પરમ કમ્પ્યુટર એ કયા પ્રકારનું કમ્પ્યુટર છે?
- સુપર કમ્પ્યુટર
5. સૌથી શક્તિશાળી કમ્પ્યુટર કયું છે?
- સુપર કમ્પ્યુટર
6. સૌપ્રથમ આધુનિક કમ્પ્યુટરની શોધ ક્યારે થઇ?
- ૧૯૪૬ ઈ.
7. કમ્પ્યુટરના વિકાસમાં સૌથી વધારે યોગદાન કોનું છે?
- વોન ન્યુમાન
8. સુપર મીની કમ્પ્યુટરમાં કેટલી કામગીરી પ્રતિ સેકન્ડમાં સમાવિત થાય છે?
- ૫ લાખ
9. અંકીય કમ્પ્યુટર ..............ગણના એ પ્રતિ સેકન્ડમાં કરે છે?
- કરોડો
10. ડીજીટલ કમ્પ્યુટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
- ગણના
11. લખાણની શરૂઆતની લાઈનમાં જાવા માટે ...............કીબોર્ડની કી દબાવવામાં આવે છે.
- હોમ
12. કમ્પ્યુટરમાં કીબોર્ડનું કામ શું છે?
- ઈનપુટ કરવાનું
13. કીબોર્ડ કયા પ્રકારનું ડિવાઇસ છે?
- ઈનપુટ
14. ઓપરેટર દ્વારા કરવામાં આવેલ કાર્ય કમ્પ્યુટર ના કયા ભાગમાં દેખાય છે?
- વિડીયુ
15. પ્રિન્ટર કેટલા પ્રકારના હોય છે?
- બે

No comments:
Post a Comment