07 May 2015

1.           કમ્પ્યુટરને આપવમાં આવતી તર્કબદ્ધ ક્રમિક સૂચનાઓના સમુહને શું કહેવામાં આવે છે?
           -            પ્રોગ્રામ

2.           કમ્પ્યુટરના જોઈ શકાતા અને સ્પર્શ કરી શકાતા હોય તેવા સાધનોને શું કહેવામાં આવે છે?
          -            હાર્ડવેર

3.           કમ્પ્યુટર પ્રોગ્રામ મુજબ ડેટા પર પ્રક્રિયા કરે તેને શું કહેવાય છે?
           -            પ્રોસેસિંગ

4.           ઈનપુટ પર પ્રોસેસિગ કર્યા પછી મળતી માહિતીને શું કહે છે?
  C        -            આઉટ્પુટ

5.           મોનિટર પર દેખાતી નાની ઉભી ઝબુકતી લીટીને શું કહેવાય છે?
           -            કર્સર
6.           કમ્પ્યુટરમાં નીચેનામાંથી કોને પોઈન્ટીગ ડીવાઈસ કહેવામાં આવે છે?
           -            માઉસ

7.           કમ્પ્યુટરમાં ............... ને VDU કહેવાય છે?
           -            મોનિટર

8.           ૮ બીટ્સના સમુહને શું કહેવાય છે?
           -            બાઈટ

9.           જે ડેટા કમ્પ્યુટરમાં એન્ટર કરવામાં આવે છે તેને શું કહેવાય છે?
           -            ઈનપુટ

10.           માઉસને માઉસ પેડ પર ફેરવશો ત્યારે તમને સ્ક્રીન પર એક નાનો એરો ફરતો દેખાશે. આ એરાને શું કહેવાય છે?
           -            માઉસ પોઈન્ટર

11.           પ્રિન્ટર દ્વારા છાપેલી કોપીને શું કહેવાય છે?
           -            હાર્ડ કોપી

12.           કમ્પ્યુટરમાં સ્ટોર કરેલી કે મોનીટરના સ્ક્રીન પર જોઈ શકાતી કોપીને શું કહેવામાં આવે છે?
           -            સોફ્ટ કોપી

13.           ગણિત અને તર્કને લગતા બધા જ કામ શેમા થાય છે?
           -            એરિથમેટિક એન્ડ લોજીક યુનિટ

14.           ડેટાનું આદાનપ્રદાનનું સંકલન કરી પ્રોસેસિંગનું કાર્ય કોણ કરે છે?
           -            કંટ્રોલ યુનિટ

15.           ૨૬૫ GB જેટલા ડેટા કોણ સ્ટોર કરી શકે છે?
           -            USB ફ્લેસ ડ્રાઈવ

16.           CDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે?
           -            ૬૫૦ MB


No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે