07 May 2015

1.      જગતમં સૌથી વધુ જનસંખ્યામાં ફેલાવો ધરાવતો ધર્મ કયો છે?

    -        ખ્રિસ્તી ધર્મ



2.      બૌધ્ધ ધર્મના સ્થાપક ગૌતમબુધ્ધનો જન્મ ક્યારે થયો હતો?

     -        ઇ.સ.પૂર્વે ૫૬૩



3.      હિન્દુ ધર્મનું પુન:સ્થાપન કરનાર આદિ શંકરાચાર્યનો જન્મ કયા થયો હતા?

     -        કેરળ



4.      યહુદીઓનું પૂજાસ્થ્ળ કયા નામે ઓળખાય છે?

      -        સિનેગોર



5.      ભારતમાં સૌથી મોટી જુમ્મા મસ્જિદ કયા આવેલી છે?

      -        દિલ્હી



6.      ‘કલ્પસૂત્ર’ એ કયા ધર્મનો જાણીતો ગ્રંથ છે?

      -        જૈન ધર્મ



7.      ગણપતિને કોના પુત્ર માનવામાં આવે છે?

     -        શિવ-પાર્વતી



8.      ‘દેને ઇલાહી’ ધર્મની સ્થાપના કયા રાજા કરી છે?

      -        અકબરે



9.      વિખ્યાત ગાયત્રી મંત્ર એ કયા વેદમાંથી લેવામાં આવ્યો છે?

     -        ઋગ્વેદ



10.   ત્રિપિટક એ કયા ધર્મનો પ્રતિષ્ઠિત ધર્મગ્રંથ છે?

      -        બૌધ્ધ



11.   પારસી લોકો કોની પૂજા કરે છે?

      -        અગ્નિ



12.   યહુદી ધર્મના લોકો હાલમાં મુખ્યત્વે કયા દેશમાં રહે છે?

     -        ઇઝરાયેલ



13.   સાત સૂંઢવાળો હાથી ઐરાવત એ કયા ભગવાનનું વાહન છે?

      -        ઇન્દ્ર



14.   ઇસ્કોન આંતરરાષ્ટ્રીય સંસ્થા કયા ભગવાનના ધર્મસંદેશ સાથે સંકળાયેલ છે?

      -        શ્રીકૃષ્ણ



15.   મહાયાન અને હીનયાન એવા બે પંથ કયા ધર્મનાં છે?

      -        બૌધ્ધ



16.   શ્વેતાંબર અને દિગંબર જેવા બે પંથ કયા ધર્મનાં છે?

      -        જૈન



17.   મહર્ષિ અરવિંદનો આશ્રમ કયા આવેલો છે?

     -        પોંડિચેરી



18.   હિંદુ માન્યતા મુજબ દાનવોના ગુરુ કોણ હતા?

      -        શુક્રાચાર્ય



19.   કરબલાનું યુધ્ધ કયા ધર્મ સાથે સંકળાયેલું છે?

      -        ઇસ્લામ



20.   લાઓત્સે કયા દેશના જાણીતા ધર્મગુરુ છે?

     -        ચીન



21.   તિબેટના લોકો વધારે કયા ધર્મને માને છે?

     -        બૌધ્ધ



22.   પારસી લોકોનું સૌથી મોટું યાત્રાધામ ઉદવાડા એ કયા રાજયમાં આવેલું છે?

      -        ગુજરાતમાં



23.   તાઓ કયા દેશનો પ્રાચીન ધર્મ છે?

     -        ચીન



24.   તાઓ ધર્મની સ્થાપના કોને કરી હતી?

     -        લાઓત્સેએ



25.   ભિષ્મ પિતામહનું મૂળ નામ શું હતું?

     -        દેવવ્રત



26.   પ્રહલાદના પિતાનું નામ શું છે?

      -        હિરણ્યકશ્યપ



27.   મહાભારત મુજબ કૃષ્ણના મોટાભાઈ બલરામનું શસ્ત્ર શું છે?

      -        હળ



28.   અશ્વત્થામા એ કોના પુત્ર છે?

     -        ગુરુ દ્રોણ



29.   બીજનો ચંદ્ર ને તારો એ કયા ધર્મનાં પ્રતિક છે?

      -        ઇસ્લામ


30.   જાતક કથાઓમાં કોના પૂર્વજીવનની કથાઓ છે?

      -        ગૌતમ બુધ્ધના



31.   રાજા જનકની રાજધાની કઈ છે?

      -        મિથિલા નગરી



32.   પ્રાચીન ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા રાજાએ કર્યો હતો?

      -        અશોક



33.   માતા-પિતાનો પરમ ભક્ત કોને માનવામાં આવે છે?

      -        શ્રવણ



34.   ૧૦૦ કૌરવોની એક બહેન હતી. તેનું નામ શું હતું?

      -        દુ:શલા



35.   દ્રોપદીનું જન્મસ્થળ પાંચાલ એટલે હાલનું કયું રાજ્ય?

      -        પંજાબ

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે