08 May 2015

અમર્ત્ય સેન


૧.      અમર્ત્ય સેનએ કોણ છે?
    -  ભારતના જાણીતા અર્થશાસ્ત્રી છે.

૨.      અમર્ત્ય સેનનો જન્મ ક્યારે થયો?
    -  3 નવેમ્બર, 1933

૩.      અમર્ત્ય સેનની જન્મ ભૂમિ કઈ છે?
    -  શાંતિનિકેતન, કોલકાતા

૪.      અમર્ત્ય સેનનું કર્મ ક્ષેત્ર શું છે?
   -  અર્થશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક

૫.      અમર્ત્ય સેનના પિતાનું નામ શું હતું?
   -  આશુતોષ સેન

૬.      અમર્ત્ય સેનના પિતા આશુતોષ સેનનો વ્યવસાય શું હતો?
   -  રસાયણશાસ્ત્રના અધ્યાપક

૭.      અમર્ત્ય સેનને ૧૯૯૯માં કયો ખિતાબ મળ્યો?
   -  ભારત રત્ન

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે