08 May 2015

સોમનાથ શર્મા


૧.      મેજર સોમનાથ શર્મા એ કોણ હતા?
     -  ભારતીય સૈનિક

૨.      મેજર સોમનાથ શર્માનો જન્મ ક્યારે થયો?
    -  ૩૧ જાન્યુઆરી ૧૯૨૩

૩.      મેજર સોમનાથ શર્માની જન્મ ભૂમિ કઈ છે?
    -  જમ્મુ અને કશ્મીર

૪.      મેજર સોમનાથ શર્માના પિતાનું નામ શું છે?
    -  મેજર અમરનાથ શર્મા

૫.      મેજર અમરનાથ શર્માનો વ્યવસાય શું હતો?
    -  ભારતીય સેનામાં ડોક્ટર હતા

૬.      મેજર સોમનાથ શર્માની પ્રસિદ્ધિ કઈ છે?
    -  પરમવીર ચક્ર પામવાવાળા એ પ્રથમ વ્યક્તિ હતા.

૭.      મેજર સોમનાથ શર્મા કઈ કંપનીના કમાન્ડર હતા?
    -  ભારતીય સેનાની કુમાઉ રેજિમેન્ટના ચોથા બટાલિયન ડેલ્ટા કંપનીના કમાન્ડર હતા

૮.      મેજર સોમનાથ શર્માનું નિધન ક્યારે થયું?
   -  ૩ નવેમ્બર ૧૯૪૭

૯.      મેજર સોમનાથ શર્માનું નિધન ક્યા થયું?
    -  બડગામ, જમ્મુ અને કશ્મીર

૧૦.    મેજર સોમનાથ શર્માનું મુત્યુંનું કારણ શું છે?
    -  ભારત – પાકિસ્તાનનું યુદ્ધ 

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે