08 May 2015

  • હિંદુ ધર્મ


    • 1.      વેદોના રચયિતા કોણ હતા?     -     આર્યો
    • 2.      ભારત દેશનું ઇન્ડિયા નામ સેના પરથી પડયું ?    -  નદી
    • 3.      વેદ મૂળ કઈ ભાષામાં રચવામાં આવ્યા છે?   -   સંસ્કૃત
    • 4.      મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?    -   વૈસાલીમાં
    • 5.      ગૌતમ બુદ્ધ ક્યાં વૃક્ષ નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત કર્યુઁ હતું ?   -  પીપળો
    • 6.      સંસ્કૃત ભાષામાં વ્યાકરણની રચના કોણે કરી હતી ?    -   પાણિનીએ
    • 7.      ઈલોરા ખાતે આવેલું કૈલાસમંદિર ક્યાં રાજાએ બંધાવ્યું હતું?   -   કૃષ્ણ પ્રથમે
    • 8.      ઉપનિષદમાં ક્યાં વિષયને સૌથી વધુ મહત્વ આપેલ છે?     -   તત્વજ્ઞાન
    • 9.      ક્યાં વંશના સમયગાળા દરમિયાન મહાકવિ કાલિદાસ થઈ ગયા?     -   ગુપ્ત
    • 10.   બોદ્ધ ધર્મના સાહિત્ય કઈ ભાષામાં રચવામાં આવ્યા છે?  -    પાલી
    • 11.   સમ્રાટ અશોક ક્યાં બુદ્ધ સાધુના ઉપદેશથી બોદ્ધ ધર્મી બન્યો હતો?   -  ઉપગુપ્ત
    • 12.   આર્યુવેદ ક્યાં વેદનો એક ભાગ છે?    -   અર્થવવેદ
    • 13.   ત્રિપિટક ક્યાં ધર્મનો ધર્મગ્રંથ છે?     -       બુદ્ધ
    • 14.   ગૌતમ બુદ્ધનું નિર્વાણ ક્યાં સ્થળે થયું હતું?  -   કુશીનગર
    • 15.   ઔષધિય વનસ્પતિ અંગેની માહિતી ક્યાં વેદમાંથી મળે છે?  -    ઋગ્વેદ
    • 16.   અર્થશાસ્ત્ર ક્યાં વેદનો ઉપવેદ કહેવાય છે?   -    અર્થવવેદ
    • 17.   મહાવીર સ્વામિનો જન્મ કયારે થયો હતો?   -    ઈ .સ.પૂર્વે ૫૯૯માં
    • 18.   જૈનોના છેલ્લા તીર્થકર કોણ હતા?  -    મહાવીર સ્વામી
    • 19.   ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની ક્યા દેશમાં આવેલું છે?    -    નેપાળ
    • 20.   ભગવાન બાહુબલી ક્યાં ધર્મના છે? -   જૈન
    • 21.   દેલવાડાનાં મંદિરો ક્યાં ધર્મ સાથે સંકળાયેલાં છે?    -   જૈન
    • 22.   કયા સ્થળે મહાવીર સ્વામી નિર્વાણ થયા હતા?   -   પાવાપુરી
    • 23.   ક્યાં ગ્રંથમાં બુદ્ધના ઉપદેશોનું સંકલન છે?     -   વિનયપીટક
    • 24.   ભગવાન બુદ્ધનો જન્મ કયારે થયો હતો?    -     ઈ.સ.પૂર્વે ૫૬૩માં
    • 25.   સંત તુલસીદાસ કોના શાસનકાળ દરમિયાન થઇ ગયા?   -   જહાંગીર
    • 26.   અજંતાના ગુફાચિત્રો ક્યાં ધર્મનું દર્શન કરાવે છે?    - બોદ્ધ
    • 27.   સાખ્ય દર્શનની રચના ક્યાં મુનીએ કરી?    -    કપિલ
    • 28.   રામચરિત માનસની રચના કોણે કરી?       -    તુલસીદાસ
    • 29.   ઉપનિષદોમાં કેવા પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે?  -    દાર્શનિક
    • 30.   મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું હતું?     -     પ્રિયદર્શિની
    • 31.   ક્યાં વેદમાં ઋગ્વેદના છંદોના ગાનનીવિધિ વર્ણવવામાં આવી છે?   -  સામવેદ
    • 32.   વેદ બીજા ક્યાં નામ થી ઓળકાય છે?     -   શ્રુતિ
    • 33.   અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન ક્યાં વેદમાં કરવામાં આવ્યું છે?     -   અર્થવવેદ
    • 34.   શીખ ધર્મનું ધર્મપુસ્તક કયું છે?     -     ગ્રંથસાહિબ 
    • .
    • ..

    No comments:

    Recent post

    ભારતનું બંધારણ Question & Answer

    નમસ્તે