04 May 2015

જાણો જરાક અમથું જનરલ નોલેજ
• મહાગુજરાતનું આંદોલન ઇ.સ 1956માં થયું હતું.
• આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે 1મે ને ઉજવવામાં આવે છે..
• ભારતમાં ‘પંચરંગી ક્રાતિ’ પૂ.પાડુંરંગ શાસ્ત્રીએ કરી હતી.
• “ધી બુક ઑફ ઇન્ડિયન બર્ડઝ” નાં લેખક સલીમ અલી હતાં.
• હિજદુલ્લાહ એ ઇઝરાયલનું ત્રાસવાદી સંગઠન છે.
• ‘કમ વોટ મે” સૂત્ર લાલબહાદૂર શાસ્ત્રીએ આપ્યું હતું.
• યુકિલિડને ‘ભૂમિતિના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.
• “તમે મને સારી માતા આપો હું તમને સારું રાષ્ટ્ર આપીશ”. આવું કહેનારનેપોલિયન હતાં.
• સૂર્યમાં સૌથી વધુ વાયુ હાઇડ્રોજન હોય છે.
• લોહીશુદ્ધિ માટે અગત્યનું વિટામિન ‘વિટામિન સી’ છે.
• આગાખાન મહેલ પૂનામાં આવેલો છે.
• ‘શબરી મેળો’ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં યોજાય છે.
• દરીયાની ઉંડાઇ માપવા માટેનું સાધન ફેધોમીટર છે.
• 1 ગેલન = 4.546 લિટર થાય છે.
• સોનાની સંજ્ઞા Au છે.
• આપણાં શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા દર મિનિટે 16થી 18 વખત થાય છે.
• હર્ષના સમયમાં ભારત આવનાર વિદેશી પ્રવાસી હ્યુ-એન- ત્સાંગ હતો.
• ‘બાર્ડ ઓફ એવન’ વિલિયમ શેક્સપિયરનું ઉપનામ છે.
• આધુનિક ઓલિમ્પિકનાં જન્મદાતા રોબર્ટ પિયરી કુબર્તિન ગણાય છે.
• આફ્રિકાનાં ગાંઘી તરીકે નેલ્સન મંડેલા ઓળખાય છે.

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે